Last Update : 26-September-2012, Wednesday

 

સોના તથા ચાંદીમાં મંદીને બ્રેક લાગી ભાવો ફરી ઉંચકાયા

ચાંદી ઉંચકાઈ ફરી રૃ.૬૨ હજારને આંબી ગઈ ઃ વિશ્વ બજારમાં ડોલર ઘટતાં સોનામાં ફંડોની ફરી નિકળેલી ખરીદી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમ ાં આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવો ઘટતા અટકી ફરી વધી આવ્યા હતા સોનાના ભાીવો ૧૦ ગ્રામના ૧૦૫થી ૧૧૦ વધ્યા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૫૦ વધ્યા હતા, સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૪૦૦ વાળાી આજે રૃ.૩૧૫૭૫ ખુલી રૃ.૩૧૫૧૦ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૫૪૦ વાળા આજે રૃ.૩૧૭૧૫ ખુલી રૃ.૩૧૬૪૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો આજે કિલોના ૯૯૯ના રૃ.૬૧૫૦૦ વાળા રૃ.૬૧૭૨૫ ખુલી રૃ.૬૧૭૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૬૦થી ૧૭૬૧ ડોલરવાળા આજે ઝઢપી વધી ૧૭૭૪.૮૦ થઈ સાંજે ૧૭૭૩.૧૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૩.૮૦ ડોલરવાળા આજે ઉછળી ૩૪.૪૮ ડો લર થઇ સાંજે ૩૪.૩૮ ડોલર રહ્યાના સમાચારો હતા.વિશ્વ બજાર વધી આવતાં ઘરઆંગણે પણ આયાત પડતર વધી આવતાં હાજર બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં ડોલરના ભાવો વધતાં અટકી ઘટાડા પર રહેતાં ત્યાં સોનામાં આજે ઘટાડે હેજ ફંડોની ફરીથી ખરીદી શરૃ થયાના સમાચારો હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૩.૪૭ વાળા રૃ.૫૩.૬૨ થયા પછી ઘટી ૫૩.૩૧ થઈ છેલ્લે રૃ.૫૩.૬૩ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૬૨૦૦૦થી ૬૨૦૫૦ બોલાઈ રહ્યા હતા. આમ સાંજે ભાવો રૃ.૬૨ હજારને પાર કરી ગયા હતા. ચાંદીના આ ભાવો કરતાં જો કે કેશમાં ભાવો રૃ.૯૦૦થી ૧૦૦૦ જેટલા નીચા બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો સાંજે ૯૯.૫૦ના રૃ.૩૧૫૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૭૦૦ બોલાઈ રહ્યા હતા જયારે સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો વધી રૃ.૩૭૦૫૦૦થી ૩૭૦૧૦૦૦ બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૬૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૯૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૧૧૦ રહ્યા હતા. જયારે ત્યાં ચાંદીના ભાવો કિલોના હાજરમાં રૃ.૩૦૦ વધી રૃ.૬૦૭૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૨૫ વધી રૃ.૬૨૫૮૫ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved