Last Update : 26-September-2012, Wednesday

 

૮ ટકા ગ્રોથ ઃ લાયસન્સ રાજ ટુ રીફોર્મ રાજ

 

સરકારે આર્થિક પરિવર્તન માટે મક્કમ પગલા લેવા શરૃ કર્યા છે. આજે કોંગ્રેસ કારોબારીની બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ આર્થિક પરિવર્તન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જ્યારથી ઉદ્યોગ ક્ષેત્રએ આર્થિક પરિવર્તન માટે સરકારને ટેકો આપવો શરૃ કર્યો છે ત્યારથી સરકારે વિવિધ પગલા લેવા મનાવી લીધું છે જે આ કોંગ્રેસ કારોબારીમાં જોવા મળ્યું હતું.
૧૯૫૬ થી ૧૯૮૦ના સમયગાળામાં લાયસન્સ રાજ ચાલતું હતું ત્યારે આર્થિક પરિવર્તને રીફોર્મ રાજ ઉભું કર્યું છે. ૧૯૫૬-૮૦ દરમ્યાન રોકાણ, આયાત-નિકાસ વગેરે માટે અલગ લાયસન્સ લેવું પડતું હતું જ્યારે ૮૦ થી ૯૦ દરમ્યાનના ઉદારવાદી સમય ગાળા દરમ્યાન ૨૫ ઉદ્યોગોને લાયસન્સ પ્રથાથી મુક્ત કરાયા હતા. ૧૯૯૧ થી ૨૦૧૨ દરમ્યાન ૧૯૯૧ના સમયગાળામાં આઈએમએફમાં સોનું ગીરવે મુકવાની ફરજ પડી હતી. ત્યારબાદ એફડીઆઈની નીતિઓને વધુ સરળ અને મુક્ત બનાવાઈ હતી. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ), ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી (ઈરડા) તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઊભી કરીને આર્થિક નિયંત્રણો વધુ કડક બનાવાયા હતા.
આર્થિક નિષ્ણાતો માને છે કે ૮ ટકાનો ગ્રોથરેટ હાંસલ કરવા ૮ પગલાં ભરવા જરૃરી છે. ૨૦૧૨ પછી સરકારે આ પગલાં પર વધુ ભાર મુક્યો છે. આ ૮ પગલામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રીફોર્મ, ટેક્સેશન રીફોર્મ, લેન્ડ રીફોર્મ, ફાયનાન્સીયલ રીફોર્મ, રીફોકસ મેન્યુફેક્ચરીંગ, એગ્રીકલ્ચર રીફોર્મ, એફડીઆઈ પોલીસી રીફોર્મ, પબ્લીક ફાયનાન્સ રીફોર્મનો સમાવેશ થાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved