Last Update : 25-September-2012, Tuesday

 

એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ

 

જાપાનમાં સુનામી બાદ ન્યુક્લિયર પાવરપ્લાન્ટની સેફ્ટી અંગે વિવિધ દેશોએ અલગ અલગ પગલાં લીધા છે. કારણ કે ભારત માટે ભલે ન્યુક્લિયર એનર્જી પોલિટિકલ મુદ્દો હોય પરંતુ આવનારી જનરેશન ન્યુક્લિયર સેફ્ટીને લઇને કેવા પગલાં લેશે અને કુદરતી કે માનવસર્જિત હોનારત સામે કેવા પ્રકારનું સ્ટ્રક્ચર ન્યુક્લિયર પાવરપ્લાન્ટમાં ઉભું કરવું વગેરે જેવા મુદ્દાઓને આજની પેઢી પ્રેક્ટિકલ રીતે અત્યારથી જ તૈયાર થાય તે માટે અમદાવાદની વિવિધ એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલના વિદ્યાર્થીઓને ન્યુક્લિયર એન્જિનિયરિંગના નિષ્ણાંતો દ્વારા પ્રેક્ટિકલ રીતે નોલેજ આપવામાં આવ્યું હતું.
ઇન્ડિયન સોસાયટી ફોર હિટીંગ એન્ડ રેફ્રીજરેશન એરકન્ડિશનીંગ એન્જિનિયરિંગ અને એલ.જે. એન્જિનિયરિંગ મિકેનિકલ વિભાગ દ્વારા આ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે એક્સપર્ટ દિપક અઝારે કહે છે કે 'આજે ન્યુક્લિયર સેફ્ટીને લઇને ભારતમાં નવા નવા એક્સપેરીમેન્ટ થઇ રહ્યાં છે. આપણે માત્ર ૭ ટકા જેટલી ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ પાવર ઉત્પાદનમાં કરીએ છીએ, પરંતુ આવનારી જનરેશન માટે ન્યુક્લિયર એનર્જીએ એક મહત્વનો સોર્સ હશે. જો કે આજે તેની સેફ્ટી અને ન્યુક્લિયર પાવરપ્લાન્ટમાં કેવું સ્ટ્રક્ચર હોવું જોઇએ, તે પણ શીખવું જરૃરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved