Last Update : 25-September-2012, Tuesday

 

બેનઝીર ભુટ્ટો હત્યા કેસમાં
પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી

પાકે. ઇન્ટરપોલ સમક્ષ નોટિસ માટે અરજી કરી છે

(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૪
પાકિસ્તાનના પૂર્વ શાસક જનરલ પરવેઝ મુશરર્ફે ઇન્ટરપોલનો સંપર્ક સાધીને બેનઝીર ભુટ્ટોની હત્યાનાં સંબધમાં પાકિસ્તાન સરકાર દ્વારા પોતાની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે કરાયેલ વિનંતીને રદ કરવાની અપીલ કરી હતી તેમ આજે જાહેર કરવામાં આવેલ મિડીયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહમાં મુશરર્ફ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે પાકિસ્તાન સરકારે ઇન્ટરપોલને ત્રીજી વખત વિનંતી કરી હતી.
ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે મુશર્રફે ઇન્ટરપોલના બંધારણની કલમ ૩ હેઠળ મદદ માંગી છે. ભુટ્ટો હત્યા કેસની તપાસ કરી રહેલ અધિકારીએ જણાવ્યું હતું કે મુશરર્ફે 'પોલિટીકલ એન્ડ મિલિટરી કેરેક્ટર' તરીકે પોતાના કેસની ગણના કરવાની અપીલ કરી છે.
પૂર્વ લશ્કરી શાસકે પોતાની અપીલ કમિશન ફોર ધ કન્ટ્રોલ ઓફ ઇન્ટરપોલ ફાઇલ્સ(સીસીએફ)ને મોકલી છે. સીસીએફે વધુ પુરાવા માંગ્યા છે અને તે પાકિસ્તાનની વિનંતીની સમીક્ષા કરી રહ્યું છે. તપાસકર્તાઓ દ્વારા ભુટ્ટોને પુરતી સુરક્ષા નહીં આપવા બદલ મુશરર્ફને દોષિત ઠેરવવામાં આવ્યા પછી પાકિસ્તાને રેડ કોર્નર નોટિસ જારી કરવાની માંગ કરી હતી.
એફઆઇએના અધિકારીએ જણાવ્યું હતું કે રેડ કોર્નર નોટિસ માટેની વિનંતીને ઇન્ટરપોલ હેડકર્વાટરે રદ કરી દીધી નથી. તેમણે જણાવ્યું હતું કે ઇન્ટરપોલ અમારી વિનંતીને રદ કરતું નથી તે માત્ર વધારે પુરાવાઓ માંગે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved