Last Update : 25-September-2012, Tuesday

 
કમરનો દુખાવો થતાં ચેઇન સ્નેચીંગ કરવા લાગ્યા

- રિક્ષા ચાલકનો નવો ધંધો

અમદાવાદના સેટેલાટ વિસ્તારમાંથી પોલીસે મહિલાના સોનાના દોરા તોડનાર બે આરોપીઓને પકડી પાડયા હતા. પોલીસ તપાસમાં રિક્ષા ચાલક યુવકોને કમરમાં દુખાવો થતાં તેઓ રિક્ષા ચલાવવાનું પડતું મૂકીને મહિલાના દોરા તોડવા લાગ્યા હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે માનસી ટાવર પાસેથી એકિટવા પર જઇ રહેલા વટવાના આસીફ ઇકબાલ શેખ અને જુહાપુરાના આમીન મિનીસ્ટરખાન પઠાણને પકડી પાડયા હતા.

Read More...

બાળકને વેચવા જતો કિન્નર અને પ્રેમી પકડાયો
 

૮૦ હજારમાં વેચી દેવાનો કારસો નિષ્ફળ

માતા સાથે સુતેલા ચાર માસના બાળકનું અપહરણ કરી ૮૦ હજાર રૃપિયામાં વેચવા નિકળેલા એક કિન્નર અને તેના પ્રેમીને ઓઢવ પોલીસે પકડી પાડયા છે. રાતે ત્રણ વાગ્યે ઘરની બહાર સુતેલા એક પરિવારની વચ્ચેથી કિન્નર અને તેનો પ્રેમી બાળકનું અપહરણ કરી ગયા હતા, સવારે અપહરણની ફરિયાદ નોંધાયા બાદ દોડતી થયેલી પોલીસે સાંજે પાંચ વાગ્યે બન્ને અપહરણકારોને સૈજપુર વિસ્તારમાં બાળકને ૮૦ હજાર રૃપિયામાં વેચવા

Read More...

અમિત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇ પાસે

- હાઇકોર્ટનો આદેશ

 

અમદાવાદમાં સોલા હાઇકોર્ટ સામે ૨૦૧૦માં આરટીઆઇ એક્ટીવિસ્ટ અમીત જેઠવાની હત્યા થઇ હતી. આ કેસના તપાસ પોલીસ કરી હતી પરંતુ આરોપી પક્ષે મોટા માથા હોવાથી તટસ્થ તપાસ થતી ન હોવાનો આક્ષેપ કરીને તપાસ સીબીઆઇને સોપવા માટે અમિત જેઠવાના પિતાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે હાઇકોર્ટ સીબીઆઇ તપાસ કરવા આદેશ કર્યો હતો.

Read More...

તુલસી એન્કાઉન્ટર કેસ સીબીઆઇ કોર્ટમાં ચલાવાશે

- હાઇકોર્ટનો આદેશ

તુલસી પ્રજાપિત એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ દાંતા કોર્ટમાં સીબીઇએ સબમીટ કરી હતી. દાંતા કોર્ટની હકૂમતને પૂર્વ એડિશન ડીજીપી ઓ.પી.માથુરે હોઇકોર્ટમાં પડકારી હતી. આ અરજીની આજે સુનાવણીમાં હાઇકોર્ટ જસ્ટિસ આર.એચ.શુકલે તુલસી પ્રજાપતિ કેસને સીબીઆઇ કોર્ટમાં ચલાવવા માટે આદેશ કર્યો હતો.
હોઇકોર્ટ જણાવ્યું હતું કે તુલસી પ્રજાપતિ કેસ ચલાવવા માટે દાંતા કોર્ટ સક્ષમ નથી ઉપરાંત

Read More...

વકીલ દંપતી પશ્ચિમ બંગાળથી નકલી નોટો લાવતું

- રૃા.૨૬.૫૮ લાખની જાલી નોટો પકડાઇ

જામનગર પોલીસે પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં નકલી નોટો ઘુસડનાર વકીલ દંપતીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી આ કેસમાં અત્યારસુધીમાં કુલ રૃપિયા ૨૬.૫૮ લાખની નકલી નોટો સાથે ૨૧ આરોપીને પકડી પાડયા છે.

જામનગરમાંથી પકડાયેલી જાલી નોટ પ્રકરણમાં અમદાવાદ પોલીસ પણ તપાસમાં લાગેલી હતી. જામનગર એલસીબી પોલીસે પશ્ચિમ બંગાળના બે અને કચ્છના એક આરોપી સહિત ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

ખેડા:ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત,5ઘાયલ

- જીપને ટ્રકે -ટક્કર મારી

ખેડા હાઇવે પર આજે સવારે જીપને ટ્રકે ટક્કર મારતાં ૩ વ્યકિતના મોત થયા હતા જ્યારે પાંચ વ્યકિતને ગંભીર ઇજા થવા પામી હતી. ઇજાગ્રસ્તોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ બનાવના પગલે સમગ્ર હાઇવે પર ટ્રાફિક ચક્કજામ થઇ જવા પામ્યો હતો.
માતર ખોડિયાર ચોકડી પાસે આજે સવારે પૂર ઝડપે આવી રહેલી ટ્રકે જીપને ટક્કર મારતાં જીપમાં સવાર બે પેસેન્જરના મોત થયા હતા અને પાંચને ઇજા થવા પામી

Read More...

- અમરેલીની ઘટના

 

અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે દારૃના નશામાં ચકચૂર બનેલા ટેન્કર ચાલકે એસટીબસને ટક્કર મારીને બસમાં મુસાફરી કરતા પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ અકસ્માતમાં કુલ ૧૦ મુસાફરોને ગંભીર ઇજા થવા પામી હતી.
લાઠી તાલુકાના ચાવંડ ગામે આજે સવારે ભાવનગરથી એસટી બસ જૂનાગઢ તરફ જઇ રહી હતી ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

Read More...

 

  Read More Headlines....

ફિલ્મ 'બરફી' સફળ થતાં રણબીર કપૂરે સ્મોકિંગ છોડવું પડયું

આવતા વર્ષથી દેશભરમાં કોઈ રોમિંગ ચાર્જ નહીં લેવાય ઃ સિબલ

મૂળ પાકિસ્તાનની ૨૯ વર્ષની મુસ્લિમ મહિલા નોર્વેમાં પ્રધાન...

પતિને જેલમાંથી છોડાવવા મહિલાએ પુત્રને વેચી દીધો !

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના ઘરે દીકરીનો જન્મ

Latest Headlines

અમદાવાદ : કમરનો દુખાવો થતાં મહિલાના દોરા તોડવા લાગ્યા
જામનગર : વકીલ દંપતી પશ્ચિમ બંગાળથી નકલી નોટો લાવતું
તુલસી પ્રજાપિત એન્કાઉન્ટર કેસ સીબીઆઇ કોર્ટમાં ચલાવાશે
એસટી બસ અને ટેન્કરની ટક્કરથી ૧૦ મુસાફરોને ગંભીર ઇજા
અમદાવાદ : અમિત જેઠવા હત્યા કેસની તપાસ સીબીઆઇ પાસે
 

More News...

Entertainment

શેરલોકનો હોમ્સમાં ડિટેકટીવનો રોલ કરનાર હીરો હવે વિલન બનશે
શ્રીદેવી નથી ઇચ્છતી કે તેની પુત્રી આ ઉંમરે ફિલ્મોમાં કામ કરે
'ડર્ટી પિકચર' બાદ વિદ્યા બાલને નવી ફિલ્મ સાઈન કરી
યશરાજ ફિલ્મસના નિયમો તોડવા માટે શાહિદ કપૂરે ભારે કિંમત ચૂકવવી પડી
ઓમ પુરીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

રેલવેના ડિવિઝનલ કમર્શિયલ મેનેજરે શૂટ એટ સાઇટનો ઓર્ડર
મણીપુરની રાજધાની ઇમ્ફાલના લશ્કરી કાર્યાલયમાં બોમ્બ વિસ્ફોટ
એફડીઆઇના મુદ્દે કોંગ્રેસ કારોબારીની ખાસ બેઠક આજે નવી દિલ્હીમાં
રાજ્યોનાં વીજ બોર્ડને રૃા. ૨ લાખ કરોડનાં પેકેજને કેબિનેટની મંજૂરી
કેબિનેટમાં ફેરફાર અંગે સોનિયાએ કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી
  More News...
 
 
 
 

Gujarat News

કુલપતિએ સલામતી માટે બાઉન્સર-ગનમેન રાખ્યા
સ્વામિનારાયણ સંતોના કહેવાથી કરોડોના રોકાણમાં ઠગાઈની ફરિયાદ

ગણેશમંડપમાં ગેસ સિલિન્ડર ફાટતાં એકનું મોત, ૨૦ને ઈજા

થાનગઢ ગોળીબાર કેસમાં PSI સસ્પેન્ડ ઃ અગ્ર સચિવને તપાસ સોંપાઇ
ગુજરાત સહિત દેશભરના ગેસ ડીલરોની પહેલી ઓક્ટોબરે હડતાલ
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
  [આગળ વાંચો...]
 

Business

FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો

મંદીના કારણે ભાવોમાં પડેલા મોટા ગાબડાંદેશી તથા આયાતી ખાદ્યતેલોમાં સાર્વત્રિક મંદીનું ંમોજું

સરકાર ગ્રાહકને અમુક પ્રકારની સેવાઓ પરના સર્વિસ ટેક્સના બોજામાંથી બચાવશે
[આગળ વાંચો...]
 

Sports

સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

 

Ahmedabad

યાદ રાખવાથી નુકસાન થાય એવો ઇતિહાસ મોદી યાદ રાખતા નથી
યુવકનું માથું ધડથી અલગ થઈ દવાખાનાના છજા ઉપર પડયું
ઓ.પી. માથુરે પણ દાંતા કોર્ટની હકૂમતને પડકરાતી અરજી કરી

બેંગલુરુ ઈસરોમાં અમદાવાદની શંકાસ્પદ મહિલા પકડાઈ

•. બેકાબુ કારની ટક્કરથી વૃધ્ધાનું મૃત્યુઃ બાળક, કારચાલકને ઈજા
[આગળ વાંચો...]
 

Baroda

ગોધરામાં ગણેશ વિસર્જન વખતે કાંકરીચાળાથી નાસભાગ
ડુપ્લીકેટ ચોખ્ખુ ઘી બનાવટની મીની ફેકટરી સાથે બે ઝડપાયા
ભારતમાં લોકશાહીનુ ભવિષ્ય ખતરામાં છેઃલોર્ડ ભીખુ પારેખ

મુખ્યમંત્રી આજે પસંદગીના પંડાલોમાં શ્રીજીના દર્શનાર્થે જશે

દુકાનમાંથી તસ્કરો ચાર ફ્રિઝ, છ ટીવી અને મેમરીકાર્ડ લઇ ગયા
  [આગળ વાંચો...]
 

Surat

યુવાનોને લોન માટે બેંક ગેરંટી ગુજરાત સરકાર આપશે
ગૌચરણ ટ્રસ્ટની ૩૦૦ કરોડની જમીનના રેવન્યુ રેકોર્ડની તપાસ
એકવાર વેચેલી જમીનનો ફરી સોદો કરી ૧૧.૫૦ લાખ બાનુ લઇ લીધું
ભાજપના લઘુમતિ સેલના પ્રદેશ પ્રમુખને પોલીસે મંચ પરથી ઉતારી દીધા
ઓલપાડમાં ભડકાઉ ભાષણ બદલ છેવટે સુફીસંત સામે ગુનો નોંધાયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

દ. ગુ.માં ૧૨૮૦ ગૌરી ગણેશનું ભક્તિભાવ સાથે રંગેચંગે વિસર્જન
અંબિકા નદીના પુલ પાસેથી ૨.૯૪ લાખનો દારૃ ભરેલો ટેમ્પો ઝડપાયો
NEETની પરીક્ષા માટે ધો. ૧૧-૧૨ના ચાર સેમેસ્ટર મળી ૬૦ ટકા ગુણ જરૃરી
પતિનો પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાનો બે પરિણીતાનો આક્ષેપ
નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ભાજપના એજન્ટ બની ગયાં ઃ કોંગ્રેસ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદમાં વિવિધ બીમારીઓનો વાવર
કપડવંજમાં મશીનોનાં ખોટાં બિલો બનાવી છેતરપિંડી કરી
મહેમદાવાદ અર્બન બેન્કના ડિરેકટરને હોદ્દો છોડવા હુકમ

વિદ્યાનગરમાં આધુનિક બુક્સ મુવીઝ અને લાઈબ્રેરીનો આરંભ

ડાકોરનો સ્ટ્રોમવોટર પ્રોજેક્ટ અદ્ધરતાલ ઃ નગરજનોમાં રોષ
  [આગળ વાંચો...]
 

Saurastra

થાનગઢમાં પોલીસ દમનની તપાસ સીઆઈડી કરશે ઃ મૃતકોની અંતિમ યાત્રા
કપાસિયા તેલમાં એક દિમાં રૃા.૪૦ તૂટી રૃા.૧૧૫૦ના ભાવ

જાલી નોટ વટાવવા જતાં છાત્ર રંગે હાથ ઝડપાયો

રાજકોટ જિલ્લામાં માથુ ઉંચકતો સ્વાઈન ફલુ, બે દર્દીના કરૃણ મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરમાં પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપવાના કેસમાં પતિને છ માસની કેદની સજા
કૈલાસનગર ત્રણ માળીયા વસાહતના વધુ બે દાદર ધરાશયી બન્યા
કરેડાના ત્રણ યુવાનો ઉપર મહિલા સહિત છનો સશસ્ત્ર હુમલો
કુંવરબાઇનું મામેરૃં યોજનાના લાભાર્થીઓ છ-છ માસથી સહાયથી વંચિત
શહેરમાં અક્ષરવાડી ખાતે કાલે ભવ્ય જળઝીલણી ઉત્સવ ઉજવાશે
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં 'મહામેળા'નો રંગેચંગે પ્રારંભ

મહેસાણામાં નાના ઉદ્યોગકારોના પ્રશ્ને વિરાટ રેલી નીકળી
ગણેશપુરામાં આંખમાં મરચાની ભૂકી નાખી પાંચ લાખની લૂંટ

કાલરીમાં રૃા. ૪.૬૫ના મુદ્દામાલ સાથે ચાર આરોપી ઝડપાયા

ખેરાલુ આરોગ્ય કેન્દ્રમાં તાવના ૧૦૦ થી વધુ કેસ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved