Last Update : 25-September-2012, Tuesday

 

ઓડિશા રાજ્યની ઘટના
પતિને જેલમાંથી છોડાવવા મહિલાએ પુત્રને વેચી દીધો !

૧૭ માસના બાળકને શોધવા પોલીસ તપાસ ચલાવી રહી છે

(પી.ટી.આઈ.) જાજપુર (ઓડિશા), તા.૨૪
ઓડિશાના જાજપુર જિલ્લામાં એક મહિલાએ પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે રૃપિયા એકઠા કરવા પોતાના ૧૭ મહિનાના દીકરાને પાંચ હજાર રૃપિયામાં વેચી નાખ્યો હતો.
૨૦ વર્ષની ઉંમરની રાખી પાત્રા નામની આ મહિલાએ ૧૩મી સપ્ટેમ્બરે કટકના મુંડામલ ગામે જઈને જગતસિંહપુરના એક અજાણ્યા શખ્સને પોતાનો દીકરો આપી દીધો હતો. આ વિશે તેની સાસુને જાણ થતા તેણે ૨૧મી સપ્ટેમ્બરે રાખી વિરૃદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બાદમાં રાખીએ આ વાત કબૂલ કરતા જણાવ્યું હતું કે તેના પતિને જેલમાંથી છોડાવવા માટે પૈસાની જરૃર હોવાથી તેણે આવું કર્યું હતું. રાખીના પતિ મનોજ પાત્રાની ચોરીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને ૨જી જુલાઈથી તે જાજપુર જિલ્લાના બાગડી જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. બંને પતિ-પત્ની રોજિંદુ પેટિયુ રળનારા મજૂરો છે.
મહિલાના સાસરિયાઓએ તેને રાખવાની ના પાડતા હાલમાં તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ છે. પોલીસ બાળકને શોધવાના પ્રયાસોમાં લાગેલી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved