Last Update : 25-September-2012, Tuesday

 

શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે

 

શત્રુધ્ન સિંહાને હોસ્પિટલમાં એડમીટ કર્યા પછી જ્યારે ઘણા બધા દિવસ સુધી તેને ડીસચાર્જ કર્યો નહોતો ત્યારે મીડિયાવાળાને તેની તબિયત અંગે થોડોક ડાઉટ તો ગયો જ હતો, પરંતુ તેના પરિવારના સભ્યો દ્વારા જ્યારે કોઈ ઓફિસીયલી જાણ ના કરાઈ અને પછી અચાનક તેને બાયપાસ સર્જરી કરાવાની વાત થઈ ત્યારે સૌને ખબર પડી હતી કે શત્રુધ્ન હૃદયની બિમારીથી પીડાતો હતો. પરંતુ હવે તે બરાબર સ્વસ્થ્ય થઈ ચૂક્યો છે અને નોર્મલ હરે ફરે પણ છે. બિગ-બી અમિતાભ બચ્ચન અને શોટગન- શત્રુધ્ન સિંહાના ખાટા-મીઠા સંબંધોનો પણ એક લાં...બો ઈતિહાસ છે. આ બન્ને સ્ટારની મુકાબલાબાજીની પણ ઘણી બધી વાતો અને કિસ્સાઓ મશહુર છે !
અમિતાભ બચ્ચનના 'કૌન બનેગા કરોડપતિ' સ્ટાઈલનો એક શો, શત્રુધ્ન સિંહાએ ભોજપુરી ચેનલ 'મહુવા' ઉપર કર્યો હતો. અને હવે લેટેસ્ટમાં એમ જાણવા મળ્યું છે કે અમિતાભ બચ્ચનને હીરો તરીકે લઈને 'સરકાર' અને 'સરકાર રાજ' જેવી ફિલ્મો બનાવી ચુકેલા રામગોપાલ વર્મા હવે શોટગનને લઈને 'સુપર સરકાર' નામની ફિલ્મનું નિર્માણનું પ્લાનિંગ કરી રહ્યા છે ! આટલું જ નહીં પરંતુ શત્રુધ્ન સિંહાનો ખાસ અને તેની અભિનેત્રી- પત્ની પૂનમ સિંહાનો મ્હો બોલ્યો ભાઈ-પહલાજ નિહલાનીએ પણ શત્રુધ્નને પોતાની આગામી ફિલ્મ 'અવતાર'માં લીધો છે. નોંધપાત્ર બાબત તો એ છે કે નિર્માતા-નિર્દેશક તરીકે પહલાજ નિહાલાનીની આ ફિલ્મમાં બિહારી બાબુ શત્રુધ્ન બરાબર એવો જ 'ડોન'ની ભૂમિકા ભજવશે, જેવી 'મોહબ્બતેં' ફિલ્મમાં અમિતાભ બચ્ચને ભજવી હતી. વાતચીત દરમ્યાન પહલાજ નિહલાનીએ ખૂલાસો કરતાં કહ્યું કે, 'શત્રુધ્નની બિમારીને કારણે પહેલા તો મે માત્ર એવું જ વિચાર્યું હતું કે બેક ગ્રાઉન્ડમાં શત્રુધ્નના અવાજનો ઉપયોગ કરીને કામ ચલાવી લઈશ, પરંતુ હવે જ્યારે શત્રુધ્ન પુરો સ્વસ્થ્ય થઈ ગયો છે, એટલે તેના માટે સ્પેશ્યલી ડોનનો રોલ લખાવામાં આવ્યો છે !'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved