Last Update : 25-September-2012, Tuesday

 

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ

 

કરીના કપુરને જે ફિલ્મમાં અદ્ભૂત અભિયનને કારણે 'નેશનલ એવોર્ડ' મળવાની પુરી ઉમ્મીદ બંધાઈ છે અને આમેય નેશનલ એવોર્ડ વિનર પ્રોડયુસર તરીકે મધુર ભંડારકરનું નામ બોલીવુડમાં ટોચ ઉપર છે, ત્યારે તેઓની ફિલ્મ ''હિરોઈન'' રીલીઝ થઈ તે અગાઉ એવી વાતો 'અંદર ખાને' સાંભળવા મળી છે કે આ ફિલ્મમાં કરીના કપુરની કેટલીક હરીફ અભિનેત્રીઓ ઉપર જાત જાતના કટાક્ષો કરવામાં આવ્યા છે ! પરંતુ જ્યાં સુધી ફિલ્મ 'હિરોઈન' રીલીઝ થઈને તેને જોવામાં ના આવે ત્યાં સુધી આ વાત જાહેર કરવી યોગ્ય લાગી નહોતી. પરંતુ 'હિરોઈન' રીલીઝ થઈ ગયા પછી પેલી કટાક્ષવાળી વાત સાચી લાગી છે.
આમ તો 'હિરોઈન' ફિલ્મમાં બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓ સાથે જોડાયેલી ઘટનાઓ દર્શાવામાં આવી જ છે, પરંતુ આજકાલ જેની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે તેવી અભિનેત્રીઓ પ્રીટી ઝિન્ટા અને શિલ્પા શેટ્ટી ઉપર તો નિર્માતા મધુર ભંડારકરે સીધ્ધે સીધ્ધો કટાક્ષ કર્યો છે. 'હિરોઈન' ફિલ્મના એક દ્રશ્યમાં કરીના કપુર પોતાની સહેલીઓને કહે છે કે, ''જો કદાચ નિષ્ફળ રહી તો પછી હું એક બિઝનેસમેનથી લગ્ન કરી લઈશ અને આઈપીએલ ટીમ ખરીદી લઈશ !'' આ કટાક્ષ તો સીધો પ્રીટી ઝિન્ટા ઉપરનો જ છે, કારણ કે પ્રીટી ઝિન્ટાએ આઈપીએલ ટીમ ત્યારે જ ખરીદી હતી, જ્યારે તે ફિલ્મોમાં જબરજસ્ત નિષ્ફળ જઈ રહી હતી ! સાથે સાથે જ બિઝનેસમેન નેસ વાડિયા સાથે પણ તેનો પ્રેમસંબંધ ચાલુ રહ્યો છે. આવી જ રીતે શિલ્પા શેટ્ટીએ પણ પોતાની કેરિયરના ઢોળાવ ઉપર જ તેણે રાજ કુંદરા સાથે લગ્ન કર્યા અને આઈપીએલ ટીમ પણ ખરીદી હતી. આપણે તો એ જ જોવાનું કે હવે પ્રીટી અને શિલ્પા કેવી પ્રતિક્રિયાઓ આપે છે !!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved