Last Update : 25-September-2012, Tuesday

 

સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો

વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૮,૩૬૨ કરોડનાં કામકાજ

મુંબઈ, સોમવાર
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૪૩૪૯૨ સોદામાં કુલ રૃ.૧૮,૩૬૧.૬૧ કરોડનાં ૩૪૧૧૭૬૩ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૪૭૪૪૪ લોટનો હતો.
રૃપી-ડોલરના વાયદાઓમાં ૧૨૪૫૦૯ સોદામાં રૃ.૧૭,૭૮૫.૦૭ કરોડનાં ૩૩૩૨૬૬૪ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૮૯૮૩૧ લોટનો હતો. રૃપી-ડોલરનો સપ્ટેમ્બર રૃ.૫૩.૫૨૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૩.૫૩૭૫ અને નીચામાં રૃ.૫૩.૦૩૫૦ રહી રૃ.૫૩.૪૭૭૫ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો સપ્ટેમ્બર વાયદામાં ૩ પૈસા ઘટયો હતો. રૃપી-ડોલરનો મે વાયદો રૃ.૫૫.૨૫૦૦ ખૂલી, રૃ.૫૫.૭૩૨૫ના આગલા બંધથી ૪૮ પૈસા વધી રૃ.૫૫.૨૫૦૦ બંધ રહ્યો હતો.
રૃપી-યુરોના વાયદાઓમાં ૮૫૩૯ સોદામાં રૃ.૨૭૮.૧૫ કરોડનાં ૪૦૩૦૬ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૯૬૦૦ લોટનો હતો. રૃપી-યુરોનો સપ્ટેમ્બર વાયદો રૃ.૬૯.૨૧૦૦ ખૂલી, અંતે રૃ.૬૯.૦૭૨૫ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં ૩૪ પૈસાનો સુધારો થયો હતો. રૃપી-યુરોનો નવેમ્બર વાયદો ૨૯ પૈસા વધી રૃ.૬૯.૫૬૨૫ બંધ રહ્યો હતો.
રૃપી-પાઉન્ડના વાયદાઓમાં ૪૭૮૩ સોદામાં રૃ.૧૫૮.૯૫ કરોડનાં ૧૮૩૮૪ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૫૩૭ લોટનો હતો. રૃપી-પાઉન્ડનો સપ્ટેમ્બર વાયદો રૃ.૮૬.૭૨૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૭.૨૮૦૦ અને નીચામાં રૃ.૮૬.૦૧૫૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૬.૬૩૦૦ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે સપ્ટેમ્બર વાયદામાં ૩૧ પૈસા મજબૂત હતો.
રૃપી-યેનના વાયદાઓમાં ૫૬૬૧ સોદામાં રૃ.૧૩૯.૪૫ કરોડનાં ૨૦૪૦૯ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૪૭૬ લોટનો હતો. રૃપી-યેનનો સપ્ટેમ્બર વાયદો રૃ.૬૮.૪૯૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૬૮.૫૭૭૫ અને નીચામાં રૃ.૬૭.૭૬૨૫ રહ્યા બાદ રૃ.૬૮.૪૭૨૫ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો સપ્ટેમ્બર વાયદામાં ૧૪ પૈસા ઘટયો હતો.
કરન્સી ઓપ્શન્સ
એમસીએક્સ પર કરન્સી કોલ અને પુટ ઓપ્શન્સના યુએસડીઆઈએનઆરમાં ૭,૯૭૬ સોદામાં રૃ.૯૭૬.૩૨ કરોડનાં ૧,૮૧,૦૬૬ લોટનું કામકાજ થયું હતું. ઓપ્ન ઈન્ટરેસ્ટ કોલ અને પુટ ઓપ્શન્સમાં મળીને ૧,૬૭,૮૪૪ લોટનો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૪ સપ્ટેમ્બરને સોમવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૩.૨૯૩૦ (ગયા શુક્રવારે રૃ.૫૩.૯૦૫૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૯૫૧૦ (ગયા શુક્રવારે રૃ.૭૦.૦૦૯૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૬.૪૩૫૯ (ગયા શુક્રવારે રૃ.૮૭.૬૦૧૮) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૮.૨૮૦૦ (ગયા શુક્રવારે રૃ.૬૮.૯૮૦૦) જાહેર કર્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રતલામના જર્જરિત બ્રિજથી દિલ્હી-મુંબઇની ટ્રેનોના પેસેંજરો માટે જીવનું જોખમ
કોલસા આધારિત વીજ કારખાનાનો વિરોધ કરવા યુવાનનો વૃક્ષવાસ

નોર્વેની સરકારે હેમા માલિનીની તસવીરવાળી ટપાલટિકિટ બહાર પાડી

પોર્ન સ્ટાર સની લીઓનને ઘર ભાડા પર મેળવવામાં મુશ્કેલી
અબુ જુંદાલની પોલીસ કસ્ટડી ત્રીજી ઓકટોબર સુધી લંબાવાઇ
FIIની શેરોમાં નોન-સ્ટોપ અઢળક ખરીદીઃ છ દિવસમાં રૃ.૧૦૦૦૦ કરોડની ખરીદીઃ સેન્સેક્સ ૭૯ ઘટીને ૧૮૬૭૪
સોનાના ભાવ વધુ રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદી રૃ.૧૦૦૦ ગબડી રૃ.૬૨૦૦૦ની અંદર
સપ્ટેમ્બર વાયદામાં ડોલર સામે રૃપિયામાંં ત્રણ પૈસાનો ઘટાડો
સુપર એઇટમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા એક ગુ્રપમાં

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ સુપર એઇટના ગુ્રપ

આજે પાલેકલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટ્વેન્ટી-૨૦ મુકાબલો
ધોનીએ પણ હરભજનના દેખાવની પ્રસંશા કરી

ઈંગ્લેન્ડના ફૂટબોલર ટેરીએ નિવૃત્તિ જાહેર કરી

ઇઝરાયેલ હુમલો કરશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશેઃ ઇરાન

પોતાની સામે રેડ કોર્નર નોટિસ જાહેર ન કરવા મુશરર્ફની વિનંતી
 
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved