Last Update : 24-September-2012, Monday

 

નયનોની પરિભાષા

- ઉપરની પાંપણને પ્રવાહી આઇ લાઇનરથી આકર્ષક બનાવવાથી તેમજ નીચલી પાંપણ પર કાળી પેન્સિલ લગાડવાથી મતવાલા નયનો ભલભલાને ઘાયલ કરી શકશે.

 

 

મોટા ભાગની યુવતીએ એ વાતે સંમંત થશે કે પ્રવાહી આઇ લાઇનર લગાડવું એ માથાનો દુઃખાવો છે. જરા હાથ ધુ્રજ્યો કે પાંપણ ફરકી તો આઇ લાઇનર પ્રસરી જઇ સમુળગો દેખાવ ફેરવી નાખે છે. વ્યવસ્થિત આઇલાઇનર લગાડવા માટે સ્થિર હાથ રહે એ વાત મહત્વની છે. હા, તમે આઇ શેડો લગાડતા પૂર્વે કે પછી આઇ લાઇનર લગાડી શકો છો. પરંતુ આઇ શેડો લગાડતા પૂર્વે લગાડશો તો આઇ લાઇનર લગાડતી વખતે ભૂલેચૂકે પણ જો તમારી ભૂલ થશે તો એ સુધારવી આસાન રહેશે. આઇલાઇનર લગાડતા પૂર્વે બ્રશને એક ટીશ્યુ પેપર પર ''બ્લોટ'' કરવાની આદત રાખવી જેથી બ્રશ પરનું વધુ પડતું પ્રવાહી આ પેપર પર શોષાઇ જશે.
આઇ લાઇનર કેવી રીતે લગાડવું ?
ભમર પરથી ત્વચાને જરા તંગ પકડી, લાઇનર બ્રશને તમારી આંખના અંદરના ખૂણામાં રાખો. યાદ રહેલાઇનર બ્રશ તમારી ઉપલી પાંપણ પર રહેવું જોઇએ. ચિત્રમાં દેખાડેલા તીરની દિશામાં બ્રશ ફેરવો. દસ સેકંડ સુધી સૂકાવા દીધા પછી એ રેખા ઉપર ફરી એક રેખા દોરો.
આંખો આકર્ષક લાગે એ માટે આઇ લાઇનર એમ જ રહેવા દો. ''સોફટર લુક'' માટે નાના, તીણા આઇશેડો બ્રશ વડે જરા ઘેરા રંગનો આઇ શેડો લગાડી શકાય છે.
મેકઅપ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નીચલી પાંપણ પર પ્રવાહી આઇ લાઇનર લગાડવાથી આંખોનો દેખાવ બગડી શકે છે. આથી નીચલી પાંપણ પર કયાં તો આઇશેડો વાપરો અથવા તો આંખમાં કાજળ આંજતા હો એ રીતે આઇ પેન્સિલનો ઉપયોગ કરી શકો છો. ચિત્ર નં.૨માં દેખાડયા પ્રમાણે પેન્સિલનો ઉપયોગ કરો.
ઉપરની પાંપણને પ્રવાહી આઇ લાઇનરથી આકર્ષક બનાવવાથી તેમજ નીચલી પાંપણ પર કાળી પેન્સિલ લગાડવાથી મતવાલા નયનો ભલભલાને ઘાયલ કરી શકશે. હા, મસ્કરાનો એક હળવો થર લગાડવાથી નયનોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved