Last Update : 24-September-2012, Monday

 

લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય

- યુનિવર્સિટી ઓફ કેલિફોેર્નિયાના સંશોધકો કહે છે કે કદાચ ટ્રાઇક્લોઝમ સક્રિય રહે અને અન્ય અવયવોમાં ગતિ કરી જાય તો તે હાનિકારક બની જાય.

તાજેતરમાં સંશોધકોએ એવી ચેતવણી ઉચ્ચારી હતી કે લિપસ્ટિક, ફેસ વોશ, અને ટૂથ પેસ્ટમાં વપરાતું એક રસાયણ હૃદય અને સ્નાયુને હાનિ પહોંચાડી શકે. તેમણે જોયું હતું કે ઘર વપરાશના સેંકડો ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાતું 'ટ્રાઈક્લોઝમ' હૃદય અને સ્નાયુને મગજમાંથી મળતાં સંદેશાની પ્રક્રિયામાં અવરોધ પેદા કરે છે.
સંશોધકોએ ઉંદરો પર કરેલા પ્રયોગ પરથી જાણવા મળ્યું હતું કે આ રસાયણના સંપર્કમાં આવતાં જ ૨૦ મિનિટની અંદર તેમના હૃદયનું કાર્ય ૨૫ ટકા ધીમું પડી ગયું હતું. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે માણસોને પણ આ બાબત એટલી જ લાગુ પડે છે.
જો કે નિષ્ણાતો કહે છે કે ઉત્પાદનોમાં રહેલું ટ્રાઈક્લોઝમ સલામત પ્રમાણમાં હોય છે. જ્યારે ઉંદરોને ઈન્જેક્શન દ્વારા આપવામાં આવેલો ડોઝ તેના કરતાંત ઘણો વધુ હતો. માણસોને આટલો ઊંચો ડોઝ ક્યારેય આપવામાં નથી આવતોે. સંશોધકોએ વિચાર્યું હતું કે હોેસ્પિટલોમાં બેક્ટેરિયા થકી લાગતો ચેપ અટકાવવા જે રસાયણનો પ્રયોગ કરવામાં આવે છે તેને શરીર કોઈપણ જાતની હાનિકારક અસર વિના ઝડપથી પચાવી લે છે. જોેકે યુનિવર્સિટી ઓફ કેલિફોેર્નિયાના સંશોધકો કહે છે કે કદાચ તે સક્રિય રહે અને અન્ય અવયવોમાં ગતિ કરી જાય તો તે હાનિકારક બની જાય. આનો અર્થ એ થયો કે સંબંધિત અભ્યાસ પુરવાર કરે છે કે આ રસાયણ માનવીના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કાયદા મુજબ ટૂથપેસ્ટ અને સૌંદર્ય પ્રસાધનોમાં ટ્રાયક્લોઝમની માત્રા ૦.૩ ટકા હોવી જોઈએ.
જો કે, સશોધકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો હતો અને તેઓને ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. કારણકે રસાયણના સંપર્કમાં આવતા જ ફક્ત ૨૦ મિનીટમાં હૃહયની કામ કરવાની ઝડપમાં ૨૫ ટકાનો ઘટાડો થાય છે. પરંતુ હોસ્પીટલમાં જો દર્દીને બેક્ટેરીયાથી લાગતો ચેપ અટકાવવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી શરીરને કોઇ પણ જાતની હાનિકારક અને શરીરને ઇજા થાય તેવી કોઇ અસર થતી નથી. પરંતુ મોટાભાગની ગર્લ્સ લિપસ્ટીક લગાવવાનું પસંદ કરે છે. પરંતુ તેના કેટલાંક ગેરફાયદા પણ છે. જેનાથી મોટાભાગની ગર્લ્સ અજાણ છે. જાણ્યે અજાણ્યે આ પ્રકારે શરીરને હાનિ પહોંચાડતી હોય છે. ખેર પણ આકર્ષક દેખાવવા માટે પણ લિપસ્ટીક જરૃરી હોવાથી ઉપયોગ કરવો ક્યારેક હિતાવહ નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved