Last Update : 24-September-2012, Monday

 

મેન ઓફ ધ મેચ જમશેદના ૫૬ ઃ અજમલની ૪ વિકેટ
પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો

૧૭૮ રનના પડકાર સામે ન્યુઝીલેન્ડના ૧૬૪/૯

પાલેકેલે, તા. ૨૩
મેન ઓફ ધ મેચ જમશેદે ૩૫ બોલમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૫૬ રનની આક્રમક ઈનિંગ રમતા તેમજ અજમલની ૩૦ રનમાં ૪ વિકેટ લેતી બોલિંગ સામે ન્યુઝીલેન્ડને સાંકડો પરાજય સહન કરવો પડયો હતો.
પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેતા ૨૦ ઓવરોમાં ૬ વિકેટે ૧૭૭ રન કર્યા હતા. કેપ્ટન હફીઝે ઓલરાઉન્ડ દેખાવ કરતા ૩૮ બોલરમાં ૪૩ રન કર્યા બાદ ૪ઓવરોમાં ૧૫ રન જ આપ્યા હતા.
ન્યુઝીલન્ડ તરફથી કોઈએક બેટસમેને મોટી ઈનિંગ નહોતી રમી તે ભારે પડયું હતું. ઓપનર નિકોલે ૨૮ બોલમાં ૩૩ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડે આખરી ૧૦ ઓવરોમાં વળતી લડત આપીને જીતવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓને ૧૧૨ રન તે વખતે કરવાના હતા. પણ, તેઓ ૯૮ રન ઉમેરી શક્યા હતા.
પાકિસ્તાન

-

રન

બોલ

હફીઝ બો. ફ્રેન્કલીન

૪૩

૩૮

નઝીર કો. એન્ડ બો. સાઉથી

૨૫

૧૬

જમશેદ કો. એન. મેકુલમ  બો. વેટોરી

૫૬

૩૫

કે. અકમલ કો. નિકોલ બો. ઓરમ

યુ. અકમલ કો. એન. મેકુલમ બો. ઓરમ

૨૩

૧૫

મલિક અણનમ

આફ્રિકી કો. વિલ્યિમસન બો. સાઉથી

૧૨

વધારાના (લેગબાય ૨, વાઈડ ૪)

 

 

 

(૬ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૭૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૪૭ (નઝીર, ૫.૪), ૨/૧૨૩ (હફીઝ, ૧૩.૪), ૩/૧૨૯ (કે. અકમલ, ૧૪.૪), ૪/૧૩૪ (જમશેદ, ૧૫.૪), ૫/૧૫૯ (યુ. અકમલ, ૧૮.૪), ૬/૧૭૭ (અફ્રીદી, ૨૦)બોલિંગ ઃ મિલ્સ ૪-૦-૩૫-૦, વેટોરી ૪-૦-૨૩-૧, સાઉથી ૪-૦-૩૧-૨, ઓરમ ૪-૦-૪૪-૨, એન. મેકુલમ ૨-૦-૨૩-૦, મિલ્ને ૧-૦-૧૨-૦, ફ્રેન્કલીન ૧-૦-૭-૧.
ન્યુઝીલેન્ડ

-

રન

બો

નિકોલ  બો. આફ્રિકી

૩૩

૨૮

વિલિયમસન રનઆઉટ

૧૫

૧૩

બી. મેકુલમ બો. ગુલ

૩૨

૩૦

વેટોરી કો. જમશેદ બો. અજમલ

૧૮

૧૬

ઓરમ બો. અજમલ

૧૧

ટેલર રનઆઉટ

૨૬

૧૧

ફ્રેન્કલીન કો. જમશેદ બો. તન્વીર

૧૩

એન. મેકુલમ કો. મલિક બો. અજમલ

સાઉથી કો. ગુલ બો.અજમલ

મિલ્સ અણનમ

મિલ્ને અણનમ

વધારાના (લેગબાય ૫, વાઈડ ૫)

૧૦

 

 

 

(૯ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૬૪

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૫૩ (નિકોલ, ૬.૪), ૨/૫૪ (વિલિયમસન, ૭.૨), ૩/૧૦૨ (વેટોરી, ૧૪.૧), ૪/૧૦૮ (બી. મેકુલમ, ૧૫.૧), ૫/૧૨૨ (ઓરમ, ૧૬.૨), ૬/૧૪૩ (ફ્રેન્કલીન, ૧૭.૫), ૭/૧૫૭ (ટેલર, ૧૮.૪), ૮/૧૬૦ (સાઉથી, ૧૯.૩), ૯/૧૬૪ (એન. મેકુલમ, ૧૯.૫)
બોલીંગ ઃ હફીઝ ૪-૦-૧૫-૦, તન્વીર ૩-૦-૩૩-૧, ગુલ ૪-૦-૩૯-૧, અરાફત ૧-૦-૧૨-૦, અફ્રીદી ૪-૦-૩૦-૧, અજમલ ૪-૦-૩૦-૪

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved