Last Update : 24-September-2012, Monday

 

૧૭૧ રનના પડકાર સામે ઈંગ્લેન્ડ ૮૦ રનમાં ખખડયંુ
ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

રોહિત શર્માના ૩૩ બોલમાં ૫૫ ઃ મેન ઓફ ધ મેચ હરભજનની ૧૨ રનમાં ૪ વિકેટ

કોલંબો, તા. ૨૩
હરભજનસિંઘે તેની ૪ ઓવરોમાં ૧૨ રન આપીને ૪ વિકેટ ઝડપતા તેમજ પઠાણ, ચાવલાએ પણ ધાક જમાવતા ભારતે ઈંગ્લેન્ડને તેનો ટ્વેન્ટી-૨૦નો શરમજનક પરાજય આપ્યો હતો.
રોહિત શર્માએ અણનમ ૫૫ રન ફટકારતા ભારતે ૪ વિકેટે ૧૭૦ રન નોંધાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડ ૮૦ રનમાં ખખડયું હતું. ભારતે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપના ડીફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ગુ્રપ મેચમાં આ રીતે કચડી નાંખતો પરાજય આપીને સુપર એઈટ માટે જોરદાર જુસ્સો મેળવી લીધો છે.
ભારતે અફઘાનિસ્તાન જેવી ટીમ સામે સંતોષકારક અને પ્રભુત્વ વગરનો વિજય મેળવતા ચિંતા વધી હતી.
ઈંગ્લેન્ડે આજે ટોસ જીને ફિલ્ડીંગ લીધી હતી. ભારતે અનફીટ સેહવાગના સ્થાને ઈરફાન પઠાણને ઓપનિંગમાં ઉતાર્યો હતો. જો કે તે ૮ રને આઉટ થઈ ગયા બાદ ગંભીરે લાંબા સમય બાદ ફોર્મ મેળવતા (૪૫) કોહલી જોડે બીજી વિકેટની ભાગીદારીમાં ૫૭ રન ઉમેર્યા હતા.
કોહલી પરથી બોજ હળવો કરતો હોય તેમ રોહિત શર્માએ આ વખતે ફોર્મ મેળવ્યું છે. તેના ૩૩ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથેની અણનમ ૫૫ રનને લીધે જ ભારત ૨૦ ઓવરોમાં ૪ વિકેટે ૧૭૦ રન નોંધાવી શક્યું હતું.
ઈંગ્લેન્ડનું ફોર્મ અને ટીમનો અફઘાનિસ્તાન સામે દેખાવ જોતાં ૧૭૧ રન અશક્યતો નહોતા જ પણ ઈરફાન પઠાણે ઓપનર હાલેસ (૦)અને ડેન્જરન્સ રાઈટને (૬) ત્રીજી ઓવર સુધીમાં જ આઉટ કરતા ઈંગ્લેન્ડ આક્રમણ નહોતું કરી શક્યું.
તે પછી હરભજન અને ચાવલાના સ્પિન આક્રમણ સામે ઈંગ્લેન્ડનો આશ્ચર્યનજક રીતે કરૃણ રકાસ થયો હતો.
ભારત
- રન બોલ ૪ ૬

-

રન

બોલ

ગંભીર કો. કેઈસવેટર બો. ફીન

૪૫

૩૮

પઠાણ બો. ફીન

કોહલી કો. બેરસ્ટો બો. સ્વોન

૪૦

૩૨

રોહિત શર્મા અણનમ

૫૫

૩૩

ધોની કો. હોલેસ બો. ડર્નબાચ

રૈના અણનમ

વધારાના (બાય ૧, લેગબાય ૪, વાઈડ ૮)

૧૨

 

 

 

(૪ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૭૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨૪ (ઈરફાન પઠાણ, ૨.૪), ૨/૮૧ (કોહલી, ૧૦.૩), ૩/૧૧૯ (ગંભીર, ૧૫.૫), ૪/૧૬૬ (ધોની, ૧૯.૪)
બોલિંગ ઃ ફીન ૪-૦-૩૩-૨, ડર્નબાચ ૪-૦-૪૫-૧, બ્રોડ ૪-૦-૩૬-૦, બ્રેસ્નાન ૪-૦-૩૫-૦, સ્વોન ૪-૦-૧૭-૧
ઈંગ્લેન્ડ

-

રન

બોલ

કેઈસવેટર કો. કોહલી બો. ચાવલા

૩૫

૨૫

હાલેસ બો. પઠાણ

રાઈટ લેગબિફોર પઠાણ

મોર્ગન બો. હરભજનસિંઘ

બેરસ્ટો બો. ચાવલા

બટલર બો. હરભજન

૧૧

૧૨

બ્રેસ્નાન કો.ગંભીર બો. હરભજન

બ્રોડ કો. ગંભીર બો. ડીંડા

સ્વોન સ્ટ. ધોની બો.હરભજન

ફીન અણનમ

૧૦

ડર્નબાચ રનઆઉટ

૧૨

વધારાના (વાઈડ ૧)

 

 

 

(૧૪.૪ ઓવરોમાં ઓલઆઉટ)

૮૦

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧/૨ (હાલેસ, ૧), ૨/૧૮ (રાઈટ, ૨.૪), ૩/૩૯ (મોર્ગન, ૫.૨), ૪/૪૨ (બેરસ્ટો, ૭), ૫/૫૧ (કેઈસવેટર, ૮.૧), ૬/૫૪ (બ્રેસ્નાન, ૧૦, ૭/૬૦ (બટલર, ૧૧.૧), ૮/૬૦ (સ્વોન, ૧૧.૪), ૯/૬૦ (બ્રોડ ૧૨.૧), ૧૦/૮૦ (ડર્નબાચ, ૧૪.૪)
બોલીંગ ઃ ઈરફાન પઠાણ ૩-૦-૧૭-૨, બાલાજી ૧-૦-૧૦-૦, ડીંડા ૨-૦-૧૬-૧, હરભજન ૪-૨-૧૨-૪, ચાવલા ૪-૧-૧૩-૨, યુવરાજ ૦.૪-૦-૨-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved