Last Update : 24-September-2012, Monday

 
આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર

તૃણમૂલનું દબાણ ન હોત તો સરકારે નિર્ણયો ક્યારના લઈ લીધા હોત ઃ આઝાદ

જમ્મુ, તા. ૨૩
તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા સરકારે જણાવ્યું હતું કે જે આર્થિક સુધારાના પગલા લેવામાં આવ્યા છે અથવા સરકારે વહેલા લેવાના હતા. પણ આવા રાજકીય પક્ષોના વિરોધને કારણે તે સુધારા થઈ શકતા ન હતા અથવા અમલી બનાવી શકાતા ન હતા. છુટક વેપાર ક્ષેત્રમાં એફ.ડી.આઈ.ને મંજુરી, રાંધણ ગેસના બાટલાની સંખ્યામાં મર્યાદા અને ડીઝલના ભાવમાં વધારા જેવા પગલા વહેલા ભરવાની જરૃર હતી. તેમ કેન્દ્રીય મંત્રી ગુલામનબી આઝાદે જણાવ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસ (ટી.એમ.સી.)એ ટેકો પાછો ખેંચી લેતા સરકાર પર કોઈ જોખમ હોવાના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર માટે કોઈ જ જોખમ નથી. ૫૪૫ સદસ્યોની લોકસભામાં અમને ૨૭૩ સભ્યોનો ટેકો હોવો જરૃરી છે. જ્યારે અમને સરકારમાં રહીને કે બહારથી ટેકો આપનારા સભ્યોની સંખ્યા ૩૦૦ કરતા પણ વધારે છે તે સંજોગોમાં સરકાર સામે કોઈ જ જોખમ નથી.
આઝાદે જમ્મુના ડોગરા ચોક વિસ્તારમાં, કાશ્મીરના પૂર્વ મહારાજા હરીસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમીત્તે યોજાયેલા સમારોહમાં આવ્યા ત્યારે ફાજલ સમય દરમ્યાન પત્રકારો સાથે ચર્ચા કરી રહ્યા હતા.
સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાનો બચાવ કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈપણ દેશને તેના અર્થતંત્રની યોગ્ય માવજત જરૃરી છે અને સરકારે લીધેલા પગલા યોગ્ય જ છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન સ્પષ્ટતા કરી ચુક્યા છે કે જો આ પગલા લેવામાં ન આવ્યા હોત તો દેશના અર્થતંત્ર સામે ૧૯૯૧ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોત જ્યારે દેશના સોનાનો અનામત જથ્થો ગીરો મુકીને નાણાંકિય કટોકટી નિવારવી પડી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વમાં આર્થિક મંદી ચાલી રહી હોવા છતાં ભારતનો આર્થિક ક્ષેત્રે મજબુત દેખાવ ટકી રહ્યો છે અને આર્થિક સ્થિતિ મજબુત છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved