Last Update : 24-September-2012, Monday

 

પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય

બેન્કોને કેશ રિટ્રેકશન ફેસિલિટી બંધ કરવા રિઝર્વ બેંકનો નિર્દેશ

(પી.ટી.આઈ) નવી દિલ્હી, તા. ૨૩
સામાન્ય રીતે તમે એ.ટી.એમ. સેન્ટરમાં નાણા લેવા જાઓ ત્યારે મશીન તમને નાણા ચુકવે તેના મર્યાદીત સમયમાં નાણા લઈ લેવા પડતા હતા. જો તેમ ન કરો તો નાણા ડ્રોપ બોક્સમાં પાછા જતા રહેતા હતા. આ સમય મર્યાદા સામાન્ય રીતે ૧૦ થી ૧૫ સેંકડની રહેતી હતી અને તે બેંક અનુસાર અલગ-અલગ હતી. તેમાં નાણાં ફરી ખાતામાં જમા લેવા ગ્રાહકે બેંક સાથે વ્યવહાર ચલાવીને નાણા ખાતામાં જમા લેવાની જહેમત કરવી પડતી હતી. પણ હવે ગ્રાહકોએ આ મુદ્દે ચિંતા કરવાની જરૃર નથી.
રીઝર્વ બેંકે આપેલા નિર્દેશ અનુસાર વિવિધ બેંકોને આ કેશ રીટ્રેકશન સુવિધાને હટાવી દેવાનું જણાવાયું છે. તેના કારણે ગ્રાહકની સુવિધામાં વધારો થયો છે તે મશીને ચુકવેલા નાણા શાંતિથી લઈ શકશે પણ સાથોસાથ તેની સામે જોખમમાં પણ વધારો થયો છે. ગ્રાહક તેને કરવામાં આવેલી ચુકવણી બાદ તેને મશીને ચુકવેલા નાણા મુદ્દે દાવો પણ નહીં કરી શકે.
એચ.ડી.એફ.સી., એક્સીસ બેંક, અને કેનેરા બેંક સહીત ઘણી બેંકોએ આ સુવિધા હટાવી દીધી છે. જ્યારે બાકીના એ.ટી.એમ. મશીનમાંથી તે સુવિધા હટાવવાની પ્રક્રિયા ચાલુ છે તેનું કારણ એ છે કે આ સુવિધાનો ઉપયોગ બેંક સાથે છેતરપીંડી કરવા માટે થતો હતો.
ઘણીવાર સાચો ગ્રાહક જો નાણા લેતાં ભૂલી ગયો હોય તો તે પછી તે સુવિધાનો ઉપયોગ છેતરપીંડી માટે થતો હતો. એ.ટી.એમ. સેન્ટર ખાતે આ કેશ રીટ્રેકશન ફેસેલીટીનો છેતરપીંડી માટે દુરૃપયોગ થતો હોવાનું, બેંકોએ ધ્યાન દોર્યા બાદ રીઝર્વ બેંકે આ નિર્ણય લીધો હતો.
આવા બનાવમાં છેતરપીંડી એ પ્રકારે કરવામાં આવતી હતી કે નાણાની મોટી રકમ ઉઠાવ્યા બાદ ગ્રાહક એક કે બે નોટ પડી રહેવા દેતો તે નોટ મર્યાદીત સમય બાદ ડ્રોપ બોક્સમાં પરત જતી હતી. પછી તે ગ્રાહક નાણા ચુકવાયા નહોવાનો દાવો કરતો હતો કેમકે નાણા પરત આવ્યાની નોંધ મશીન લેતું હતું પણ કેટલા નાણા પરત આવ્યા તે જાણવા કે નોંધવાની સુવિધા એ.ટી.એમ.માં ન હતી પાછા આવેલા નાણા ગણીને કેટલા નાણા પરત આવ્યા તેની નોંધ એ.ટી.એમ. લઈ શકતું નહતું. પરીણામે ઉપાડની મોટી રકમ લઈને એક બે નોટ પરત જવા દેવામાં આવતી જેથી મશીનમાં નાણા ન સ્વિકારવામાં આવ્યાની નોંધ થતી અને ઉપાડ કરનાર ગ્રાહકનું બેલેન્સ યથાવત રહેતું હતું. આ પ્રણાલીનો છેતરપીંડી માટે ઉપયોગ થતો હોવાથી રીઝર્વ બેંકે તેને હટાવવા નિર્દેશ આપ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved