Last Update : 24-September-2012, Monday

 
જિંદાલનો ભારતમાં સૌથી વધુ પગાર ૭૩.૪ કરોડ

- મૂકેશ અંબાણી હાલમાં ૧૮મા સ્થાને

 

ઓપી જિંદાલ ગુ્રપના સૌથી નાની વયના વારસદાર નવીન જિંદાલ એવા એક્ઝિક્યુટિવ છે જે કોર્પોરેટ જગતમાં સૌથી વઘુ મહેનતાણું મેળવે છે. જો કે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડનો ચાલુ નાણાંકીય વર્ષનો ચોખ્ખો નફો ૪૪ ટકા જેટલો ઘટી ગયો હતો. પરંતુ નવીન જિંદાલે ૨૦૧૧-૧૨માં રૂા.૭૩.૪ કરોડનો પગાર મેળવ્યો હતો.

Read More...

અમેરિકાથી સોનાની હેરાફેરી : દાગીના સાથે યુવક ઝબે
 

- સોનાની ઈમ્પોર્ટ ડયુટી વધતા દાણચોરી

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કતાર એરવેઝની ફલાઈટમાંથી ઉતરેલા કલોલના યુવક પાસેથી ૭૦૦ ગ્રામ સોનાના દાગીના અને ૯,૮૮૪ ડોલર મળી આવતાં કસ્ટમ્સે ઉંડી પૂછપરછ શરૃ કરી છે. અમેરિકામાં છ મહીનાથી ઓછો સમય રહેવા છતાં નિયમ કરતાં વધુ સોનું અને ડોલર મળી આવતાં તેમજ વિતેલા થોડા વર્ષોમાં વારંવાર અમેરિકા જતા-આવતા રહેલા કલોલના વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.

Read More...

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો પ્રારંભ

- પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં આવતીકાલ એટલે કે તારીખ ૨૪મીથી ૩૦મી સુધી ભાદરવી પૂનમના મહામેળાનો રંગેચંગે પ્રારંભ થઈ રહ્યો છે. ચાલુ વર્ષે ૩૦ લાખથી વધુ ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી પડવાનો અંદાજ છે ત્યારે આવનારા ભક્તોને આવકારવા માટે વહીવટી તંત્ર સુસજ્જ થઈ ગયું છે. અંબાજી તરફના માર્ગો લાલ ધજાઓ લઈને આવતા લાખો પદયાત્રિકોથી ઉભરાવા લાગ્યા છે.

Read More...

POPની હજારો પ્રતિમાઓનું સાબરમતી નદીમાં વિસર્જન

- મ્યુનિ. તંત્ર કુંડ બનાવવામાં નિષ્ફળ

 

નદી અને તળાવોમાં પી.ઓ.પી.ની પ્રતિમાઓના વિસર્જનનું કડક પાલન કરાવવા માટે પોલીસ અને મ્યુનિ. તંત્રએ નિર્ણય કર્યો છે. ગણેશ મહોત્સવના છેલ્લા દિવસે પી.ઓ.પી.ની પ્રતિમાઓ પધરાવવા ખાસ કુંડ બનાવવામાં આવનાર છે. પણ, એ અગાઉ ઘરોમાં સ્થાપિત કરાયેલી પી.ઓ.પી.ની હજારો પ્રતિમાઓનું આજે પાંચમા દિવસે નદીમાં વિસર્જન કરાયું હતું.

Read More...

થાનમાં ગોળીબાર કરનાર PSI સસ્પેન્ડ

- ટોળાએ બે મંત્રીઓને ઘેરી લીધા

 

સુરેન્દ્રનગર જિલ્લાના થાનના લોકમેળા દરમિયાન ભરવાડોના જુથે દલિત યુવક પર હુમલો કરતાં થયેલા જૂથ અથડામણમાં લોકોએ પથ્થરોમાર્યા અને પોલીસે ગોળીઓ છોડી જેના કારણે ત્રણ દલીત યુવકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં જવાબદાર પીઓએસઆઇ જાડેજાને સસ્પેન્ડ કર્યો હતો.

Read More...

વિશ્વ પ્રસિધ્ધ જાદુ સમ્રાટ કે.લાલની'માયાજાળ'સંકેલાઇ

- અંતિમ સંસ્કાર સોમવારે સવારે

 

વિશ્વ પ્રસિધ્ધ જાદુગર કે.લાલનું આજે સવારે 7.45 કલાકે અમદાવાદ નવરંગપુરા ખાતે પોતાના નિવાસ સ્થાને નિધન થયું હતું, કેન્સરને કારણે કે.લાલની કિડની કામ કરતી બંધ થઇ ગઇ હતી, જયારે ફેફસામાં ઇન્ફેકશન લાગ્યું હોવાથી તેમને સારવાર માટે અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તેઓની તબિયતમાં કોઇ સુધારો થવો અશકય લાગતાં પરિવારજનોએ ઘેર લાવ્યા હતા.

Read More...

-15વર્ષની વયે જૂનાગઢમાં પ્રથમ પ્રયોગ

 

વિશ્વ વિખ્યાત જાદુગર કે.લાલનું મૂળ નામ કાંતિલાલ ગિરધરલાલ વોરા હતું. તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના બગસરા પાસે માવજિંજવામાં 1924માં થયો હતો. કે.લાલે 15 વર્ષની વયે જાદુનો પ્રથમ પ્રયોગ જૂનાગઢના વંથળી ગામે કર્યો હતો. તેઓએ દેશ વિદેશમાં કુલ 21,400 જાદુના શો કરીને વિશ્વ રોકોર્ડ નોંધાવ્યો હતો.

Read More...

 

  Read More Headlines....

ભૂસ્ખલન અને પૂરથી આસામ-સિક્કિમમાં વ્યાપક નુકસાન : ૨૭નાં મોત

સેલફોન ટાવરના રેડિયેશન સામે રક્ષણ આપતા પડદાની શોધ

ફ્રાન્સના વિટરડોર્ફ શહેરમાં વિશિષ્ટ પ્રકારની સ્પર્ધાનું આયોજન

કે.લાલનું લોહી તપાસો તો તેમાં પણ જાદુ જ જોવા મળે

‘બરફી’ ફિલ્મને ભારત તરફથી ઓસ્કાર મોકલવાની : રણબીર આનંદિત

આઝાર બૈજાનના બાકુ શહેરમાં જેનિફર લોપેઝ અદ્‌ભુત પર્ફોમન્સ આપ્યું

Latest Headlines

આસામ- સિક્કિમમાં ભારે વર્ષા ઃ ૨૭નાં મોત
જાદુગર કે.લાલની માયાજાળ પૃથ્વી પરથી ગાયબ
થાનમાં પોલીસ ગોળીબારથી ૩ દલિતોનાં મોત ઃ ભારે તંગદિલી
એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં ૧૮૦૦ અબજ રૃપિયાન પ્રોજેક્ટ પડતા મૂકાયા
દિલ્હીના લોકોને વીજળીના બિલ ન ભરવાની કેજરીવાલની અપીલ
 

More News...

Entertainment

આવતા વર્ષે ઇદમાં સલમાન ખાનની નહિ પણ અક્ષય કુમારની ફિલ્મ રિલીઝ થશે
શ્રીદેવી- માધુરી દીક્ષિત અને જુહી ચાવલાને રાણી મુખર્જી ફિલ્મ દ્વારા આદરાંજલિ આપશે
બે વર્ષ ભાડાનાં ઘરમાં રહ્યાં પછી હવે ઇમરાન ખાન પોતાના ઘરમાં જશે
ઓસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ 'બરફી' કરશે
કે.લાલનું લોહી તપાસો તો તેમાં પણ જાદુ જ જોવા મળે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

હંગામી શિક્ષકે ચપ્પલ દેખાડી નીતિશનો વિરોધ કર્યો
ઐશ્વર્યાએ સંયુક્ત રાષ્ટ્રોમાં કરેલું સંસ્કૃતના શાંતિમંત્રનું ઉચ્ચારણ
એકલા પડી રહેલા અણ્ણા અંગત સચિવ પઠારેનું રાજીનામુ
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં
કોર્પોરેટ ગૃહો કેન્દ્રની નીતિઓના ઝાડ પરથી પૈસા ખંખેરે છેઃ વૃંદા કરાત
  More News...
 
 
 
 

Gujarat News

બોટાદ નવો જિલ્લો ઃ પાટણ જિલ્લામાં સુઈગામ, શંખેશ્વર, સરસ્વતી નવા તાલુકા
ભાજપને ૯૨થી ૧૦૪ બેઠકો મળવાની શક્યતા ઃ કોંગ્રેસને ૯૦

અનેક જિલ્લાઓમાં ગામતળ નીમ ન હોવાથી મકાનો મળવામાં વિઘ્ન

બે માસમાં બે અબજ રૃપિયાનું નકલી નાણું દેશમાં ઠલવાયું..!
ઘનશ્યામ ઢોલિયાની હત્યા કરાવવા વિનુ કરાંચીમાં દાઉદને મળ્યો હતો
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
  [આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
[આગળ વાંચો...]
 

Sports

બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

 

Ahmedabad

'વોટ માટે બળજબરી' કરનારાં તત્ત્વોને શોધવા મતદારોનો સરવે
ગુજરાતના રાજકીય નકશામાં ૧૫ વર્ષ પછી નવા ફેરફાર થશે
અધિકારીઓ-ટેકનિશિયનોને કર્મચારીઓ ગણવા હાઇકોર્ટનો આદેશ

પી.જી.મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ સામે ગુજરાતના વિદ્યાર્થીઓમાં રોષ

•. સ્વ. કે. લાલ અને સ્વ. મૂળરાજ રાજડાને મુખ્યમંત્રી અને મહાનુભાવોની શ્રધ્ધાંજલિ
[આગળ વાંચો...]
 

Baroda

અંગ્રેજોનાં શાસનમાં ઈમારતને આગ ચાંપીને ભાગેલો યુવાન કે.લાલ બન્યો
ગણેશ વિસર્જનની તૈયારીઓ શરૃ ૨૩ તળાવો પર ૭૬ તરાપા મૂકાશે
પ્રવેશની પીડા ટળી, હવે આવી સ્કોલરશીપનાં ફોર્મ ભરવાની મોસમ

પ્રાધ્યાપકો પર નજર રાખવા ૩ સભ્યોની વીજીલન્સ સ્કવોડ

દાન લેવા આવેલો ગઠિયો હીરાનું બ્રેસલેટ ચોરી ગયો
  [આગળ વાંચો...]
 

Surat

બોટમાં મધદરિયે ગાબડું પડતાં ૧૧ ખલાસીઓ પાણીમાં ડૂબ્યા
હજ કમિટીના પ્રમુખના બયાન મુદ્દે મુસ્લિમોના બે જુથ આમને-સામને
૪૨ લાખની ઉઘરાણી માટે કઠોરના રહીશનું અપહરણ
ઓલપાડ-ચોર્યાસીના ૨૨ ગામોમાં ONGCની પાઇપલાઇનનો વિરોધ
વિધાનસભાની ચૂંટણીમાં પુર્વ બેઠક પર ઉથલ-પાથલની અટકળ
  [આગળ વાંચો...]
 

South Gujarat

દ. ગુ.માં ૧૨૮૦ ગૌરી ગણેશનું ભક્તિભાવ સાથે રંગેચંગે વિસર્જન
અંબિકા નદીના પુલ પાસેથી ૨.૯૪ લાખનો દારૃ ભરેલો ટેમ્પો ઝડપાયો
NEETની પરીક્ષા માટે ધો. ૧૧-૧૨ના ચાર સેમેસ્ટર મળી ૬૦ ટકા ગુણ જરૃરી
પતિનો પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાનો બે પરિણીતાનો આક્ષેપ
નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ભાજપના એજન્ટ બની ગયાં ઃ કોંગ્રેસ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સર્વ શિક્ષા અભિયાન માત્ર કાગળ પર
આણંદ જિલ્લામાં ડેન્ગ્યુના રોગચાળાથી બેનાં મૃત્યુ
નડિયાદ કોર્ટ કમ્પાઉન્ડમાંથી કેદી ભાગી છૂટતા પોલીસકર્મીની અટક

વિદ્યાનગરમાં બ્રાન્ડેડ કંપનીઓનાં નકલી કપડાં વેચવાનો વ્યવસાય

વાહનની ટક્કરથી યુવતી અને બે યુવક કચડાઈ ગયા
  [આગળ વાંચો...]
 

Saurastra

સ્ટીમરની ટક્કરથી બોટ ડુબીઃ છ ખલાસીઓનો બચાવ, એક લાપતા
ગણેશ વિસર્જન પ્રસંગે દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા, બેનાં મોત

જામનગરમાં જાલી નોટોના કૌભાંડમાં ૧૧ આરોપીઓ જેલહવાલે

વિસાવદર, ઉના, ખાંભા તાલુકામાં ધોધમાર એકથી બે ઇંચ વરસાદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભાવનગર જિલ્લાનું વિભાજન કરી બોટાદને નવો જિલ્લો બનાવાશે
પાલીતાણા ખાતે આજે તાલુકા કક્ષાનો વિજ્ઞાાન મેળો યોજાશે
૭૬ ગામડા ધરાવતાં ગઢડા તાલુકા માટે કોઇ પ્રોત્સાહક જાહેરાત નહીં
વિદ્યાર્થીકાળ જીવનનો સુવર્ણકાળ હોય છે તેમાં જીવવાનું અને શીખવાનું હોય છે
ગ્રામ પંચાયતના સરપંચને પગાર નહિં પરંતુ સવલત આપવા માંગ
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજી 'મહામેળા'નો આજથી પ્રારંભ

ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમ નિમિત્તે વહીવટી તંત્ર સુસજ્જ
સફાઈ કામદારોની હડતાલ છઠ્ઠા દિવસે યથાવત

ભોજન બાદ ૧૦ વ્યક્તિને ખોરાકી ઝેરની અસર

મહેસાણામાં આજે ઔદ્યોગિક વસાહતોના પ્રશ્ને ભવ્ય રેલી

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved