Last Update : 24-September-2012, Monday

 
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...

 

ફિલ્મોમાં કલાકારો અને નિર્માતાઓ વચ્ચે જ્યારે જ્યારે પણ મનદુઃખ થાય અથવા એક બીજા ઉપર ગુસ્સે ભરાય ત્યારે સમજી લેવું કે ફિલ્મની નિષ્ફળતા માટે એક બીજાને દોષ દેવો, સફળતાનો યશ યોગ્ય કલાકારને ના આપવો, નક્કિ કર્યા મુજબની ફી ચુકવાઈ ના હોય અથવા આપેલી ડેટ્સ મુજબ કલાકાર ઉપસ્થિત ના રહીને લાખ્ખો રૃપિયાનું શુટીંગ કેન્સલ કરવા બદલ નુકશાન ઉઠાવવું પડયું હોય ! આજકાલ અજય દેવગન, રોહિત શેટ્ટી ઉપર ભારે નારાજ થયેલો રહે છે. આમ થવા પાછળનું મુખ્ય કારણ છે ફિલ્મ 'બોલ બચ્ચન'. કેહવાય છે કે 'બોલ બચ્ચન' ફિલ્મની સફળતાનો બધો જ જશ, અભિષેક બચ્ચન અને કૃષ્ણા (ટીવીના કોમેડી 'સર્કસ'નો જોકર !) ને જ આપવામાં આવી રહ્યો છે.
અજય દેવગનનું પોતાનું એવું માનવું છે કે 'બોલ બચ્ચન'નો 'સેલિંગ પોઈન્ટ'તો એ પોતે છે, નહીં કે બચ્ચન-બચ્ચા અભિષેક, કે જેની છેલ્લી કેટલીક ફિલ્મોએ બોક્સ ઓફિસ ઉપર ઉંઘા માથે પછડાવાનો રેકોર્ડ નોંધાવ્યો છે ! 'બોલ બચ્ચન'ની સફળતા માટે અજય દેવગનના નામનો જરા પણ ઉલ્લેખ કે ચર્ચાઓ કરાઈ નથી, જેથી રોહિત શેટ્ટી ઉપર નારાજ થયેલા અજય દેવગને પ્રકાશ ઝા સાથે પેચઅપ કરી લીધું છે. આ હિટ-પેચઅપ કરાવવાનું મોટું કામ ફલોપ 'એજન્ટ વિનોદ'ના વિનોદ ઉર્ફે સૈફઅલી ખાને કરાવ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved