Last Update : 24-September-2012, Monday

 

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

માળખાકીય ક્ષેત્રે પણ નોંાૃધપાત્ર રોકાણ આવશે

રિટેલમાં રિફોર્મથી ફુગાવો કાબુમાં આવી શકશે એમ વડાપ્રધાનની આર્થિક સલાહકારી સમિતિના ચેરમેન સી. રંગરાજન જણાવી રહ્યા છે. રિટેલ ક્ષેત્રે એફડીઆઈને કારણે બેરોજગારીમાં વધારો થશે એવી માન્યતા ભૂલભરેલી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. પરંપરાગત અને નવું રિટેલીંગ ક્ષેત્ર એકબીજાની સ્પર્ધા કરશે.
રિટેલમાં એફડીઆઈથી માળખાકીય સુધારા જોવા મળશે. નવી રિટેલ પદ્ધતિથી ફુગાવો કાબુમાં આવશે અને એફડીઆઈ સાથેના રિટેલરો ખેડૂતો તથા વપરાશકારોને સારો ભાવ અપાવી શકશે એમ એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું. રિટેલની હાલની પદ્ધતિમાં માલસામાન અનેક વચેટિયાઓના હાથમાંથી પસાર થયા બાદ વપરાશકારોના હાથમાં આવે છે જ્યારે નવી પદ્ધતિમાં રિટેલરો માલની ખરીદી સીધા ઉત્પાદકો અથવા મોટી એજન્સીઓ મારફત કરે છે.
એફડીઆઈના પચાસ ટકા રકમ તે લવાય તેના ત્રણ વર્ષની અંદર માળખાકીય સુવિધા પાછળ વાપરવાની રહેશે. આ માળખાકીય સુવિધા એટલે પ્રોસેસિંગ એકમો, ઉત્પાદન એકમો, વિતરણ માળખા, પેકેજિંગ, કવોલિટી કન્ટ્રોલ, વેરહાઉસ તથા કૃષિ પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી સુવિધા ઊભી કરવાની રહેશે.
ડિઝલના ભાવમાં વધારાથી ટૂંકા ગાળે ફુગાવો વધશે પરંતુ મધ્યમ ગાળે તેનાથી રાજકોષિય ખાધ કાબુમાં આવશે. ડિઝલના ભાવ વધારાને આપણે લાંબાગાળાના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. આવા પગલાંની ગેરહાજરીમાં રાજકોષિય ખાધ ઘણી ઊંચે જઈ શકે છે. સરકારે સુધારામાં ઝડપ કરી હોવા છતાં ચાલુ વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૭૦ ટકા રહેવાની તેમણે અપેક્ષા વ્યકત કરી હતી.ચોમાસુ ધારણાં કરતાં ઘણું સારું રહેતા કૃષિ ક્ષેત્રની કામગીરી સારી રહેશે. આ ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષના બાકીના છ મહિનામાં ઉત્પાદન ક્ષેત્રની કામગીરીમાં સુધારો જોવા મળી શકશે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved