Last Update : 24-September-2012, Monday

 
 
અમદાવાદ અવસાન નોંધ

શાહઃ - સ્વ. કોકીલાબેન અરૃણચંદ્ર શાહનું બેસણું, બંગાલી કલ્ચરલ હોલ, મહેશ ડેરી પાછળ, ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. મનુભાઈ સોમચંદ શાહ (અમરાભાઈના મુવાડા)નું બેસણું, ગુર્જર ક્ષત્રીયની વાડી, ભીમજીપુરા, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. જ્યોત્સનાબેન રસીકભાઈ શાહનું બેસણું, અન્નપૂર્ણા હોલ, નવા વિકાસગૃહ રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ગુણવંતીબેન પ્રવિણચંદ્ર શાહનું બેસણું, રાધેશ બેન્કવેટ હોલ, આદીતી એવન્યૂ પાસે, વિશ્વકર્મા મંદિર પાછળ, ચાંદલોડિયા, સવારે ૧૦થી ૧૨
- સ્વ. ઈન્દિરાબેન વિનયચંદ્ર શાહનું બેસણું, ૧૮, શારદા પાર્ક સોસાયટી, અંજલિ સ્કૂલ પાસે, સૂરેલિયા એસ્ટેટ, રબારી કોલોની, અમરાઈવાડી.
દવેઃ - સ્વ. રતિલાલ પી. દવે (નાંદોલવાળા)ના પુત્ર સ્વ. નીતિનકુમારનું બેસણું, ગુડલક હોલ, દક્ષિણી સોસાયટી પાસે, મણિનગર, સાંજે ૫થી ૭
- સ્વ. જિગ્નેશ ભાર્ગવ દવે (વાલમવાળા)નું બેસણું, ૪૫, મુખીવાસ, જહાંગીરપુરા, ન્યૂ સિવિલ સામે, અસારવા, સાંજે ૪થી ૬
જોષીઃ - કમલભાઈ, સરલાબેન તથા કલ્પનાબેનના ભાઈ સ્વ. નીતિન પ્રહલાદભાઈ જોષીનું બેસણું, બી-૧૦૩, અરિહંત પ્લાઝા, ગણેશદ્વાર બંગલોઝ પાછળ, ચેનપુર, ન્યૂ રાણીપ, સવારે ૯થી ૧૧
- સ્વ. પ્રેમશંકર અંબાશંકર જોષીનું બેસણું, કોમન હોલ, મહાવીરનગર સોસાયટી, વસ્ત્રાપૂર, સવારે ૯થી ૧૧
પંચાલઃ - સ્વ. લાભુબેન પરસોત્તમદાસ પંચાલનું બેસણું, એ-૩૧, આરતી સોસાયટી, અજય ટેનામેન્ટ-૫, મહાદેવનગર, વસ્ત્રાલ રોડ, સવારે ૯થી ૧૨ તથા સાંજે ૪થી ૬
- સ્વ. રણછોડભાઈ નાગરદાસ પંચાલનું બેસણું, બ્લોક નં.-૧૧૮, રૃમ નં.-૭૨૬, ખોડિયારનગર, ચાંદખેડા ગુજરાત હાઉસિંગ બોર્ડ, સવારે ૯થી ૧
- સ્વ. પરેશ રસિકલાલ પંચાલનું બેસણું, ૧૦૪/૧૨૪૩, શ્રીનગર એપાર્ટમેન્ટ, સોલા રોડ, નારણપુરા, બપોરે ૨થી ૫
- સ્વ. લીલાબેન શાંતિલાલ પંચાલ (મહુડીવાળા)નું બેસણું, દૂધનાથ મહાદેવ, જૂના વાડજ, સવારે ૯થી ૧૧
જૈનઃ - સ્વ. વિનોદભાઈ દલીચંદભાઈ જૈનનું બેસણું, ૫૪૮/૩૩૯૫, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર, સવારે ૮થી ૧૧
ઠક્કરઃ - સ્વ. વેલસીભાઈ પુરષોત્તમદાસ ઠક્કરનું બેસણું, મેનારવ હોલ, નિલકંઠ મહાદેવ પાસે, કે.કે.નગર રોડ, રન્નાપાર્ક, સવારે ૯થી ૧૧
વેલીનકરઃ - સ્વ. જયશ્રીબેન દિનેશભાઈ વેલીનગરનું બેસણું, ૨, નેતાજીનગર, સોમનાથ મહાદેવ પાસે, મેઘાણીનગર, સવારે ૮થી ૧૦
સોલંકીઃ - સ્વ. ભાઈલાલભાઈ જેઠાલાલ સોલંકીનું બેસણું, બી-૨૬, તપોભૂમિ સોસાયટી વિ.-૧, વિશાલનગર, ઈસનપુર, સવારે ૯થી ૧૨
ગાંધીઃ - સ્વ. ચંદ્રવદન વેણીલાલ ગાંધી (ખમાર)નું બેસણું, મનીષ હોલ, સુંદરનગર પાસે, નારણપુરા, સાંજે ૪થી ૬
પટેલઃ - સ્વ. લીલાબેન રસીકભાઈ પટેલનું બેસણું, નવદીપ હોલ, નવરંગ સ્કૂલ પાછળ, નીરવ કોમ્પ્લેક્સ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦
- સ્વ. જયાગૌરી નટવરલાલ પટેલનું બેસણું, સી/૨૦૪, યુનીવર્સ આર્કેડ, ચંદન પાર્ટી પ્લોટ પાસે, ગુજરાત હાઈકોર્ટ પાછળ, સોલાગામ સવારે ૮.૩૦થી ૧૦.૩૦
નાયકઃ - સ્વ. હરગોવનદાસ બબલદાસ નાયકનું બેસણું, ૧૨, પ્રભુપાર્ક સોસાયટી, નરોડા, સવારે ૯થી ૧૨
મિસ્ત્રીઃ - સ્વ. ચંદ્રીકાબેન જગદીશભાઈ મિસ્ત્રીનું બેસણું, સ્મૃતિ મંદિર, ઘોડાસર, સાંજે ૪થી ૬
- સ્વ. નાનજીભાઈ રણછોડભાઈ મિસ્ત્રી (ડોડિયા)નું બેસણું, ૭૪/બી, કૃષ્ણધામ રૉ-હાઉસ, પુષ્પમ્ બંગલોઝ સામે, વટવા રોડ, ઈસનપુર, બપોરે ૩થી ૬
નાગરઃ - સ્વ. હરિશભાઈ બાબુલાલ નાગરનું બેસણું, ૧૧૩૪, વાસુદેવની વાડી, લુહારશેરી, સરસપૂર, સવારે ૧૦થી ૪
વોરાઃ - સ્વ. પ્રકાશકુમાર સેવંતીલાલ વોરા (ટીટોઈવાળા)નું બેસણું, ગણેશ એપાર્ટમેન્ટ, જેઠાભાઈની પોળ, ખાડિયા, સવારે ૯થી ૧૧
શર્માઃ - સ્વ. કાન્તાબેન મનુભાઈ શર્મા (વસોવાળા)નું બેસણું, ૨, વિજય પ્લાઝા, ભાવસાર હોસ્ટેલ સામે, નવા વાડજ, સવારે ૧૦થી ૧
ખત્રીઃ - સ્વ. અશ્વિનભાઈ જોઈતારામ ખત્રી (ભેડા)નું બેસણું, ૨, એસ.બી. પ્રજાપતિ સોસાયટી, ગાયત્રી સોસાયટી પાસે, સૈજપુર બોઘા, નરોડા રોડ, સાંજે ૪થી ૬
ગોહિલઃ - સ્વ. હંસાબેન વાઘજીભાઈ ગોહિલનું બેસણું, ૭, અનમોલ પાર્ક, પુષ્પમ્ બંગલોઝ સામે, બોપલ પંચાયત ઓફિસ સામેનો રોડ, બોપલ, સાંજે ૪થી ૬
પતાણીઃ - સ્વ. લલીતાબેન દયાળભાઈ પતાણી (પાળિયાદવાળા)નું બેસણું, બી-૨, ધનજીકાકાનગર, હવેલી હોલ પાછળ, આર.સી. ટેકનીકલ રોડ, ઘાટલોડિયા, બપોરે ૩થી ૫
આહલપરાઃ - સ્વ. શાંતાબેન તુલસીદાસ આહલપરાનું બેસણું, શ્રી વિશ્વકર્મા પ્રભુની વાડી, ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા, ગીતા મંદિર રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પરમારઃ - સ્વ. શાન્તાબેન કાનાભાઈ પરમારનું બેસણું, ૨૩, વ્રજ ટેનામેન્ટ, આઈઓસી રોડ, વાળીનાથ ચોકડી, ચાંદખેડા.
ઠાકોરઃ - સ્વ. પ્રકાશભાઈ ફુલાજી ઠાકોરનું બેસણું, કંગાલપુરી ગામ, જુની પાયલોટ ડેરી રોડ, સવારે ૯થી ૪
દેસાઈઃ - સ્વ. મેનાબેન નાનુભાઈ દેસાઈનું બેસણું, આઈ-૧૨, અર્જૂન એપાર્ટમેન્ટ, અર્જૂન ટાવર રોડ, ઘાટલોડિયા, સવારે ૮થી ૧૦
કોઠારીઃ - અનીલભાઈ તથા પંકજભાઈના માતુશ્રી ભાનુબેન શાંતિલાલ કોઠારીનું તા. ૨૨મીએ અવસાન થયું છે (ડી/૯, ક્રાન્તિ એપાર્ટમેન્ટ, ભીમજીપુરા)

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પૈસા તરત લેવાનું ચૂકી જતાં એટીએમમાં પાછા ચાલ્યા નહીં જાય
મુલાયમ યુપીએ અને એનડીએને તોડી ત્રીજા મોરચાની ફિરાકમાં

ત્રાસવાદી ઘટનાઓમાં ફસીહની ભૂમિકા માટે સાઉદીએ વધુ પુરાવા માંગ્યા

આર્થિક સુધારામાં વિલંબ માટે મમતાને જવાબદાર ગણાવતી સરકાર
એકત્ર કરોડોનું ભંડોળ આપવાની કેજરીવાલની ઓફર અણ્ણાએ નકારી
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૯૦૩૩ ઉપર બંધ થતાં ૧૯૨૨૨, નિફ્ટી ૫૭૭૭ ઉપર બંધ થતા ૫૮૩૩ જોવાશે ઃ સપોર્ટ ૧૮૪૧૧, ૫૫૮૮
બેઝ રેટ ઘટાડયા બાદ પ્રાઈમ લેન્ડીંગ રેટ ઘટાડાની એસબીઆઈ
સોનાના ભાવો રૃ.૧૨૫ તથા ચાંદીના રૃ.૬૨૫ તૂટયા ઃ બિસ્કિટમાં રૃ.૧૨૦૦નો કડાકો
બે લેજન્ડરીનું મિલન ઃ લારા તેંડુલકરના ઘરનો મહેમાન બન્યો

ભારતે ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૯૦ રનથી શરમજનક પરાજય આપ્યો

પાકિસ્તાને ન્યુઝિલેન્ડને રોમાંચકતા બાદ ૧૩ રનથી પરાજય આપ્યો
દિપિકા કુમારીએ તિરંદાજીના વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો

મુરલી વિજયના ૨૬૬ ઃ રાજસ્થાન સામે રેસ્ટ ઓફઈન્ડિયાના ૬૦૭/૭૩૫૪ રનના દેવા બાદ રાજસ્થાનના ૧ વિકેટે ૪૩

રિટેલમાં રિફોર્મ્સથી દેશમાં ફુગાવો કાબુમાં લાવવામાં મદદ મળી રહેશેઃ રંગરાજન

મુંબઈ સુધરાઈના ઓકટ્રોય વિભાગની હેરાનગતિ સામે સાડીના દુકાનદારોનો વિરોધ
 
 

Gujarat Samachar Plus

'મિડનાઇટ બ્લૂ' નાઇટ ફેશનનો મનપસંદ રંગ
નજરને 'ફ્રીઝ' કરી દેતા ફ્રિંજ ડ્રેસ
તમે આઇફોન વસાવ્યો કે નહીં?
લિપસ્ટિકથી હૃદયને ક્યાંક નુકસાન ન થાય
નયનોની પરિભાષા
હવે દૂંદાળાદેવને પણ ડી.જે.ના તાલે વિસર્જનનો ટ્રેન્ડ
શહેરીજનોની ખાસ પસંદ ગણેશજીના પ્રિય મોદક
 

Gujarat Samachar glamour

બ્રિટની સ્પીયર્સ ચામડીના રોગથી ત્રાસી ગઇ
અજય દેવગનને રોહિત શેટ્ટીનો હળહળતો અન્યાય...
'બિગ-બોસ-૬'માં સ્વામી નિત્યાનંદની એન્ટ્રી પણ થશે
પટૌડી-પરિવાર દ્વારા મિત્રો માટે 'દાવત-એ-વલીમા'
રિહાનાને તેના ટેટુઓ ધાર્મિક બનાવી રહ્યા છે
ઈડિયટ બોક્સ
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved