Last Update : 23-September-2012, Sunday

 

યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન

- 'પરવાઝ'માં બીજો દિવસ સ્કિટ,માઈમ, ફોટોગ્રાફી, કાર્ટિંનિંગ, ક્લાસિકલ વોકલ, વેસ્ટર્ન વોકલ સહિતની ઈવેન્ટથી ભરપૂર રહ્યો

 

ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બીજા દિવસે પણ શહેરના યંગસ્ટર્સે ભારે ઉત્સાહ દર્શાવ્યો. 'પરવાઝ'માં તેમણે મનગમતી એક્ટિવીટીમાં ભાગ તો લીધો જ તેની સાથે સાથે ચિયર્સઅપ પણ કર્યુ હતુ. ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલના બીજા દિવસે સ્કિટ, માઈમ,ફોક ડાન્સ, ફોટોગ્રાફી, પોસ્ટર મેકિંગ, કાર્ટુનિંગ, ક્લાસિકલ વોકલ સોલો, ક્લાસિકલ પ્રેશેસન, ક્લાસિકલ નોન પર્કશન, વેસ્ટર્ન વોકલ સોલો, વેસ્ટર્ન ગુ્રપ સોંગની ઈવેન્ટ્સ યોજાઈ હતી. આજના દિવસમાં સ્ટુડન્ટ્સે કાર્ટિુનિંગ અને ક્લાસિકલ વોકલ અને વેસ્ટર્ન વોકલ સોલોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગઈકાલ કરતા વધારે સંખ્યાના કારણે ગુજરાત યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ જાણે એકદમ જીવંત લાગી રહ્યો હતો. ઉપરાંત જ્યારે આપણા ગુજરાતી ટ્રેડિશ એટલે ગરબાની ઈવેન્ટની શરૃઆત થઈ ત્યારે ઓડિયન્સ પૂરાજોશમાં આવી ગઈ હતી.
આ અંગે એક સ્ટુડન્ટ્સ નેહા પટેલ કહે છે કે મે આ વખતે ફોલ્ક ડાન્સ કંમ્પિટીશનમાં પાર્ટીશીપેશન કર્યુ છે. ફોક ડાન્સ એટલે ગરબા અને જ્યારે નવરાત્રી નજીરકમાં છે. ત્યારે અમે પણ એટલા જ ઉત્સાહમાં છીએ. અમે જ્યારે સ્ટેજ પર પહોંચ્યા ત્યારે જ ઓડિયન્સ ચિયર્સ અપ કરવા લાગ્યા હતા. જેના કારણે અમારામાં અમારા પર્ફોમન્સ માટે એટલો જ ઉત્સાહ વધી ગયો હતો. આ જોવા જઈએ તો મને ગરબાનો એટલો શોખ પણ છે જેના કારણે મે ફોક ડાન્સમાં પાર્ટીસિપેશન કર્યુ હતું. આમ નવરાત્રીમાં ગરબા ગાવા અને સ્ટેજ પર ગરબા ગાવા આ બંન્નેમાં ઘણો ફર્ક છે
આ અંગે વેસ્ટર્ન વોકલ સોલોમાં પાર્ટીસિપેશન કરનાર સ્ટુડન્ટ અંકિત ચૌહણ કહે છે કે મને ગાવાનો ખુબ જ શોખ છે જેના કારણે મે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved