Last Update : 23-September-2012, Sunday

 

મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ

- ચોક્કસ ડિઝાઈનરોએ તો થોડા વર્ષ અગાઉથી જ સમયની નાડ પારખીને મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી પોસાય એવા વસ્ત્રો બજારમાં મૂકી દીધાં છે.

ફેશન શોમાં જોવા મળતાં ડિઝાઈનર વસ્ત્રો તો ઠીક છે, પણ પેજ થ્રી પર જોવા મળતાં ડિઝાઈનર પરિધાન ખરીદવાનું મધ્યમ વર્ગના લોકોના ગજાના બહારની વાત મનાય છે. તેઓ માત્ર તેના ફોટા જોઈને જ સંતોષ માની લેતાં હોય છે, પણ હંમેશા અત્યંત કિંમતી વસ્ત્રો ડિઝાઈન કરનાર ફેશન ડિઝાઈનરોને હવે અહેસાસ થયો છે કે તેઓ એવા ગ્રાહક વર્ગને ખોઈ રહ્યાં છે જે ડિઝાઈનર વસ્ત્રો ખરીદવા માગે છે, પણ તેની કિંમત જોયા પછી મન મારીને બેસી જાય છે. જો તેમને થોડી વાજબી કિંમતે પરિધાન ડિઝાઈન કરી આપવામાં આવે તો મોટો ગ્રાહક વર્ગ મેળવી શકાય. અને તેમણે પોતાના આ વિચારને અમલમાં પણ મૂકી દીધો છે. હવે જો ટૂંક સમયમાં તમને જાણીતા ડિઝાઈનરોની વાજબી બ્રાન્ડ જોવા મળે તો નવાઈ નહીં પામતા. જોકે ચોક્કસ ડિઝાઈનરોએ તો થોડા વર્ષ અગાઉથી જ સમયની નાડ પારખીને મધ્યમ કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પોસાય એવા વસ્ત્રો બજારમાં મૂકી દીધાં છે. તેઓ કહે છે કે અમે સમયસર ફેશનનું ભાવિ ભાખી લીધું હતું.
મહત્ત્વની વાત એ છે કે ફેશન ક્ષેત્રે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડિઝાઈનરો પણ તેમની વૈકલ્પિક બ્રાન્ડ બજારમાં મૂકી રહ્યાં છે. આવી એક ડિઝાઈનર કહે છે કે હું ભારે ભરતકામવાળા વસ્ત્રોના સ્થાને બ્રોકેડમાં આકૃતિઓ લગાવીને વસ્ત્રો ડિઝાઈન કરું છું. જ્યારે પોતાના પોશાકમાં ચંદેરીનો ભરપૂર ઉપયોગ કરતો એક ફેશન ડિઝાઈનર હવે થોડાં સસ્તા ફેબ્રિકને પ્રાધાન્ય આપી રહ્યો છે. ઘણાં જાણીતા ડિઝાઈનરો તો માત્ર ૧૦૦૦થી લઈને ૧૫૦૦ રૃપિયા સુધીની કિંમતના ડ્રેસ મટિરિયલ બજારમાં મૂકશે, જેને મધ્યમ વર્ગની યુવતીઓ ખરીદીને પોતાના દરજી પાસેથી સીવડાવી શકે. તેથી હવે મધ્યમ વર્ગના લોકો માટે પણ ડિઝાઈનર પોશાક ખરીદવાનું સપનું સાચું પડશે.
જો કે, મોટાભાગના ફેશન શોમાં ડિઝાઇનીંગ ડ્રેસીંગનો ઉપયોગ થતો હોય છે. જો કે, કેટલાંક ડ્રેસ એટલા મોંઘા હોય છે કે સામાન્ય વ્યક્તિના ગજાની બહારની વાત હોય છે. આવા પોષાકમાં જાત જાતના વર્ક પણ કરવામાં આવે છે. પણ કેટલાંક જાણીતા ડિઝાઇનરો બજારમાં ઓછી કિંમતના ડ્રેસીસ મૂકવા જઇ રહ્યા છે. જેથી મધ્યમવર્ગીય યુવતીઓ પણ તેને ખરીદી શકે અને પોતાના ફેશન ડિઝાઇનર પાસે સીવડાવી પણ શકશે. પણ તેઓનું ડિઝાઇનર પોષાક ખરીદવાનું સપનુ પણ સાકાર થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved