Last Update : 23-September-2012, Sunday

 

સ્વાસ્થ્યનું દર્પણ નખ...

 

 

 

નખ પર સફેદ ધાબા જોવા મળે તો સમજવું કે તમારા શરીરમાં મદ્ય, ફળો અને ચોકલેટમાંથી પ્રાપ્ત થતી સર્કરાનું પ્રમાણ વધી ગયું છે. આ ધાબા ઝિન્કની ઉણપ પણ દર્શાવે છે.
સપાટી
ઙ્ગનખની સપાટી પરથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિનો ખ્યાલ આવી જાય છે.
બરડ નખ ધરાવતી વ્યક્તિઓના આહારમાં શાકભાજી તેમજ કઠોળનું પ્રમાણ ઓછું હોવાથી તેમના લીવરમાં લોહીનો ભરાવો વધુ હોય છે.
ઙ્ગસાકર, એડિટિવ્સ (દવાની અસરકારકતા જાળવી રાખવા તેમાં ઉમેરાતાં કેટલાક ઘટકો) તેમજ દવાઓને વધુ પ્રમાણમાં લેવામાં આવે ત્યારે નખના પડ ઉખડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઙ્ગનખ પર પડેલા ઉભા કાપા લીવર, કિડની તેમજ પાચનતંત્રમાં રક્તનો ભરાવો થયો હોવાનું દર્શાવે છે. આ ઉપરાંત આ કાપા લીવરની મંદતા પણ દર્શાવે છે.
નખ પર આડા કાપા પડવાનું કારણ માનસિક તાણ છે.
આકાર
ચીનની પારંપારિક સારવાર પધ્ધતિ પ્રમાણે તમારા નખનો આકાર તમારા જન્મજાત
બંધારણને દર્શાવે છે.
લંબચોરસ નખ દર્શાવે છે કે તમે મળતાવડા અને સમજુ છો. તમે લોકો સાથે સલાહ-સંપથી રહો છો.
ચોરસ નખવાળી વ્યક્તિ દુન્યવી તેમજ સમજુ હોય છે. પરંતુ તે જીદ્દી હોય છે.
લાંબા નખ કલાત્મક અને સર્જનાત્મક ગુણો દર્શાવે છે. પરંતુ આ વ્યક્તિમાં શારીરિક તાકાતનો અભાવ જોવા મળે છે.
લંબગોળ નખ ધરાવતી વ્યક્તિ લાગણીશીલ હોય છે. તેમજ તેનું પાચન તંત્ર નબળું હોય છે.
જો કે, કેટલાંક લોકો તો એટલા આળશી હોય છે કે મહિનાઓ સુધી પોતાના હાથ કે પગના નખની કાળજી સુદ્ધા પણ લેતા નથી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved