Last Update : 23-September-2012, Sunday

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટની ચૂંટણી કરાતી નથી ઃ અમીનનો આક્ષેપ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ

સભ્ય છે ઃ સીબીસીએ ૩ વર્ષથી એજીએમ બોલાવી નથી

અમદાવાદ,શનિવાર
ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે સંસ્થાના કો-ઓપ્ટ સભ્ય છે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (સીબીસીએ)માં હોદ્દેદારો અને કારોબારી સભ્યોની મુદત પુરી થઇ ગઇ હોવા છતાં ગેરકાયદેસર અને ગેરબંધારણીય રીતે સત્તાનો દૂરઉપયોગ કરીને ચૂંટણી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીને કર્યો હતો. અમીને જણાવ્યું હતુ કે, સીબીસીએ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વાર્ષિક સાધારણ સભા(એજીએમ) બોલાવવામાં આવતી નથી અને હિસાબોનું ઓડિટ પણ થતું નથી.
જીસીએના પ્રમુખપદની ચૂંટણીમાં સીબીસીએની ભુમિકા સૌથી મહત્વની હોય છે. જીસીએના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદમાં મોટાપાયે ગેરવહિવટ ચાલી રહ્યો હોવાનું જણાવતા કહ્યું હતુ કે, સીબીસીના પ્રમુખ અને સચિવે ૧૪મી જુલાઇ,૨૦૧૨ના રોજ સીબીસીએની ચૂંંટણી સપ્ટેમ્બર-૨૦૧૨માં કરવાની જાહેરાત કરી હતી.
જો કે આજ દિન સુધી આ અંગેની કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સીબીસીએના મતદારોને નવી તૈયાર થયેલી મતદાર યાદી પણ જીસીએના ઉપપ્રમુખ અમિતશાહના ઇશારે આપવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અમીને કહ્યું કે, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ સપ્ટેમ્બર,૨૦૧૧ સુધી ૨ વર્ષની મુદત માટે જીસીએના પ્રમુખ તરીકે ચુંટાયા હતા.પ્રમુખપદની મુદત પુરી થયાના આશરે એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી મનસ્વી રીતે ગેરબંધારણીય રીતરસમો અપનાવીને જીસીએના પ્રમુખ તરીકે ચીપકીને બેઠા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved