Last Update : 23-September-2012, Sunday

 

રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન

નિર્ણયોની શેરબજાર પર જોવા મળેલ સાનુકુળ અસર અંગે સંતોષ વ્યક્ત કર્યો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૨
સુધારાઓને આગળ ધપાવવા, રોકાણકારોને આકર્ષવા અને સ્થિર કરવેરા કાયદાઓને અમલમાં મૂકવા સરકાર વધુ પગલા ભરશે તેમ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું. તાજેતરમાં સરકારના નિર્ણયોની શેરબજાર પર જોવા મળેલ સાનુકુળ અસરો અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
'એશિયામાં આર્થિક વિકાસ અને કોર્પોરેટ પર્યાવરણમાં ફેરફારો' વિષય પર આયોજિત એક કોન્ફરન્સમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કેે અમે વિવિધ પગલાઓ લેવા માટે કટિબદ્ધ છીએ. સ્થિર વાતાવરણની સાથે આપણા આર્થિક વિકાસને સહકાર આપવા અમે શક્ય તમામ પ્રયત્નો કરીશું.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ નાણા મંત્રાલય દ્વારા વિદેશી ધિરાણ પરનો ટેક્સ ૨૦થી ટકાથી ઘટાડી ૫ ટકા કરવાની તથા રાજીવ ગાંધી ઇકવિટી સેવીંગ્સ સ્કીમને મંજુરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણા મંત્રાલયની જાહેરાતને પગલે શુક્રવારે શેરબજારમાં ૪૦૪ પોઇન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
નાણાપ્રધાને જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા લેવામાં નિર્ણયોનું શેરબજાર અને અન્ય સંબધકર્તા પક્ષકારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. કરવેરા કાયદામાં સ્પષ્ટતા પર ભાર મૂકતા ચિદમ્બરમે જણાવ્યું હતું કે કાયદામાં સ્પષ્ટતાના અભાવે વાતાવરણમાં અસ્થિરતા ઉભી થાય છે જે આર્થિક વિકાસ માટે યોગ્ય નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved