Last Update : 23-September-2012, Sunday

 
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ

હિન્દી ભાષાને યૂનોમાં સત્તાવાર સ્થાન અપાવવા સઘન પ્રયાસો થશે

(પીટીઆઇ) જોહાનિસબર્ગ, તા. ૨૨
જોહાનિસબર્ગ ખાતે આજથી શરૃ થઇ રહેલા નવમા વિશ્વ હિન્દી સંમેલન પ્રસંગે હાજર રહેલા આશરે ૭૦૦ જેટલા બુદ્ધિજીવીઓ અને પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રો ખાતે હિન્દીને અધિકૃત ભાષા તરીકે માન્યતા અપાવવાના પ્રયાસોને વધુ મજબૂત કરવાનો નિર્ધાર કર્યો હતો.
સમારોહનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના વિદેશમંત્રી પ્રેણિત કૌર અને દક્ષિણ આફ્રિકાના નાણામંત્રી પ્રવિણ ગોરધને સંયુક્ત રીતે કર્યું હતું. કૌરે જણાવ્યું હતું કે યૂએની સત્તાવાર ભાષા તરીકેની ઉમેદવારીનો હિન્દીનો દાવો મજબૂત છે પરંતુ એ લાંબી પ્રક્રિયા છે અને એમાં યૂએનની સામાન્ય સભાના સભ્યરાષ્ટ્રોની સર્વસંમતિની આવશ્યકતા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા માટે નોંધપાત્ર આર્થિક ભંડોળ જરૃરી છે અને ટૂંક સમયમાં જ મોરેશિયસ ખાતે વર્લ્ડ હિન્દી સેક્રેટરીયેટ સ્થાપવામાં આવશે જે એ માટે પ્રયત્નો કરશે.
દક્ષિણ આફ્રિકાના નાણામંત્રી પ્રવિણ ગોરધને જણાવ્યું હતું કે જૂના ખ્યાલોને પડકારતા નવા વૈશ્વિક સમુદાયો ઊભરી રહ્યાં છે ત્યારે વૈશ્વિક સ્તરે ભારત અને હિન્દી ખૂબ મોટો ભાગ ભજવશે. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના ઝળહળતા પ્રદાનને યાદ કરતા ગોરધને જણાવ્યું હતું કે તેમની રંગભેદ વિરોધી ચળવળના કારણે તેઓ હંમેશા મહાત્મા ગાંધીના ઋણી રહેશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved