Last Update : 23-September-2012, Sunday

 

જમ્મુ અને કાશ્મીર સહિતના ભારત સાથે સંકળાયેલ
મહત્વપૂર્ણ મુદ્દાઓના ઉકેલ માટે વિશ્વાસમાં વધારો કરવો જરૃરી ઃ ખાર

પાકિસ્તાન સરકાર છેલ્લા ચાર વર્ષોથી વિશ્વાસ વધારવાના પ્રયત્નો કરી રહી છે

(પીટીઆઇ) વોશિંગટન, તા. ૨૨
જમ્મુ અને કાશ્મીર સહિતના ભારત સાથે સંકળાયેલ સમસ્યાઓના ઉકેલ માટે બંને દેશો વચ્ચે વિશ્વાસમાં વધારો કરવો અને છ દાયકાઓથી ચાલ્યા આવતા પ્રતિકૂળ વલણને બદલવુ ખુબ જ જરૃરી છે તેમ પાકિસ્તાનના વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે જણાવ્યું હતું. તેમણે બંને દેશો વચ્ચેના વેપારને સામાન્ય બનાવવા પ્રયત્નોને સાચી દિશામાં લેવામાં આવેલા પગલાં ગણાવ્યા હતાં.
નામાંકિત અમેરિકન વિચારકો અને વિદ્ધાનોને સંબોધતા ખારે જણાવ્યું હતું કે પાકિસ્તાનની લોકશાહી સરકાર છેલ્લા ચાર વર્ષથી આ બંને બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કાઉન્સીલ ફોર રીલેશન્સમાં હાજર શ્રોતાઓને સંબોધતા ખારે જણાવ્યું હતું કે એક બાબત સ્પષ્ટ છે કે અમારા પાડોશીઓની સરહદ પર જો શાંતિ જોવા મળશે નહીં તો અમે દેશમાં શાંતિ સ્થાપિત કરી શકીશું નહીં.
તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ૬૫ વર્ષોથી ચાલ્યા આવતા પ્રતિકૂળ વલણને બદલવું જરૃરી છે. કાશ્મીર, સિયાચિન અને સિરક્રીક જેવા પ્રમુખ મુદ્દાઓના ઉકેલ માટે પ્રથમ બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલા આ પ્રતિકૂળ વલણને બદલવું જરૃરી છે.
જમ્મુ અને કાશ્મીર એક મહત્વપૂર્ણ સમસ્યા છે. આ કોઇ કાલ્પનિક કે ઉપજાવી કાઢેલ સમસ્યા નથી. સિયાચિન અને સિરક્રિક જેવી સરહદી સમસ્યાઓ પણ મહત્વપૂર્ણ છે.
તેમણે જણાવ્યું હતું કે આ સરકાર સંદેશ આપવા માંગે છે કે અમે ભારત સાથેના વેપારને સામાન્ય બનાવવા માંગીએ છીએ.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved