Last Update : 23-September-2012, Sunday

 

વિશિષ્ટ દરજ્જો બિહારનો હક છે અમે ભીખ માગતા નથી ઃ નીતિશકુમાર

રાજ્યના સર્વાંગી વિકાસ માટે વિશિષ્ટ દરજ્જો આવશ્યક

(પીટીઆઈ) મુઝફ્ફરપુર, તા. ૨૨
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે કેન્દ્ર સરકારને સખ્ત શબ્દોમાં સંદેશ આપતા જણાવ્યું હતું કે વિશિષ્ટ દરજ્જો એ બિહારનો હક છે અને અમે કોઈ ભીખ નથી માંગતાં. અને બિહારના લોકોને મુઝફ્ફરપુર ખાતે એક જાહેર સભાને સંબોધતા નીતિશકુમારે યુપીએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા કહ્યું હતું કે બિહારને વિશિષ્ટ દરજ્જો આપવાનો વિરોધ કરી રહેલા લોકોને મતદારો ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં પાઠ ભણાવશે. ૧૯મી સપ્ટેમ્બરથી શરૃ કરેલી 'અધિકારી યાત્રા'નું નેતૃત્વ સંભાળી રહેલા નીતિશકુમારે કહ્યું હતું કે કેન્દ્રમાં આગામી સરકાર એ જ પક્ષની રચાશે જે બિહારને વિશિષ્ટ દરજ્જો આપશે.
બિહારના સર્વાંગી વિકાસ માટે વિશિષ્ટ દરજ્જો મેળવવો આવશ્યક હોવાનું જણાવીને નીતિશકુમારે કહ્યું હતું કે એનાથી રાજ્યની વિકાસ પ્રવૃત્તિઓને વેગ મળશે. તેમણે દાવો કર્યો હતો કે બિહારે જે પણ વિકાસ સાધ્યો છે તે પોતાના નાણાંના જોરે જ સાધ્યો છે. વિશિષ્ટ દરજ્જો મળ્યા પછી વધારાની આર્થિક સહાય મળવાથી વિકાસ પ્રવૃત્તિઓ વધુ જોશપૂર્વક આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે બિહારને વિશિષ્ટ દરજ્જો મળ્યા બાદ રાજ્યમાં વિવિધ કરમાં રાહતો મળવાના કારણે ખાનગી રોકાણકારો પણ બિહારમાં મોટાપાયે રોકાણો કરશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved