Last Update : 23-September-2012, Sunday

 

ગિનીસ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મેળવ્યું
બેંગ્લોરમાં વિન્ડોઝ એપફેસ્ટમાં ડેવલપર્સે નોંધાવ્યો વિશ્વ વિક્રમ

માઇક્રોસોફ્ટના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા દેશભરમાંથી ડેવલપર્સ ઉમટયા

(પીટીઆઇ) બેંગ્લોર, તા.૨૨
અહી આજે એક સ્થળે યોજાયેલા સોફ્ટવેર ડેવલપમેન્ટ મેરેથોનમાં ભાગ લેનારા ૨૫૦૦ થી વધુ ડેવલપર્સે વિશ્વવિક્રમ રચીને ઇતિહાસ સર્જયો હતો.
આ વિક્રમ ૨૫૬૭ ડેવલપર્સ કોડીંગ નોન- સ્પોટ ફોટ ૧૮ અવર્સ ખાતે નોંધાયો છે.
માઇક્રોસોફ્ટના યજમાનપદે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના વિવિધ ભાગોમાથી અને બહારથી ડેવલપર્સ આવ્યા હતા. ગઇકાલે બપોર પછી શરૃ થયેલા વિન્ડોઝ પ્લેટફોર્મ માટે બિલ્ડીંગ, ડિઝાઇનીંગ અને ટેસ્ટીંગ ક્ષેત્રના ડેવલપર્સ એમાં જોડાયા હતા.
સવારે ૮ના ટકોરે વિશ્વની સહુથી મોટી 'એપ મેરેથોન' શરૃ થઇ હતી.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડઝ કોમર્શિયલના ઉપાધ્યક્ષ પાઉલ ઓ'નિલે ''એક સ્થળે યોજાયેલી સોફટવેર ડેવલપમેન્ટ મેરેથોનમાં સહુથી વધુ ભાગ લેનારાઓ'' બદલ ગિનીસ વર્લ્ડ રેકોર્ડસમાં માઇક્રોસોફટના પ્રવેશની ઘોષણા કરી હતી.
વિક્રમને કાયદેસરતા બક્ષતા પ્રમાણપત્ર માઇક્રોસોફટ ખાતે વિન્ડોઝ ડેવલપમેન્ટના કોર્પોરેટ ઉપાધ્યત્ર જોન દેવાન તથા માઇક્રોસોફટ કોર્પોરેશન ઇન્ડિયા પ્રા.લિ.ના અધ્યક્ષ ભાસ્કર પ્રામાણિકને એનાયત કરાયા હતા.
ઓ'નિલે વિન્ડોઝ એપફેસ્ટના સમાપને જણાવ્યું કે રાતભર મહેનત કરી રહેલા હજારો ડેવલપરોના નજારાએ એમના કામ પ્રતિ સમર્પિતતાના દર્શન કરાવ્યા છે.
પ્રામાણિકે જણાવ્યું કે વિન્ડોઝ એપફેસ્ટ ખાતેનો આ ગિનીસ રેકોર્ડ ભાગ લેનારા બધા ડેવલપર્સની એક મોટી સિધ્ધિ છે. કાર્યક્રમના ૧૮ કલાક દરમિયાન કેટલીક અસાધારણ પ્રતિભાઓ અને આગળ આવી રહેલા અનેક નાવીન્યસભર એપ્સ જોવા મળ્યા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved