Last Update : 23-September-2012, Sunday

 

અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી

 

બોલીવુડના મોટાભાગના નિર્માતાઓ પોતાની એક ફિલ્મ પુરી થઈને રીલીઝ થાય ત્યારબાદ આરામ ફરમાવતા હશે તેવું આપણે ભલે માનીયે. પરંતુ વાસ્તવમાં આવું નથી હોતું. એવા ઘણા નિર્માતા-નિર્દેશકો છે જેઓ પોતાનો એક પ્રોજેક્ટ પુરો થયા પછી ગણત્રીના દિવસોમાં જ કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૃ કરી દેતા હોય છે. 'ગેન્ગસ ઓફ વાસેપુર'ના બે ભાગ રીલીઝ કર્યા પછી અનુરાગ કશ્યપ પણ પોતાના નવા પ્રોજેક્ટ ઉપર કામકાજ શરૃ કરી દીધું છે. અનુરાગ હવે મશહૂર ઉર્દુ લેખક અબાદત હસન મન્ટોની અમર કહાની તોબા કેટ સિંહ આ જ ટાઈટલથી એક ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મના નિર્દેશક હવે હોલીવુડના નામાંકીત શોર્ટ ફિલ્મ ડિરેક્ટર પેન નલિન, જે અત્યાર સુધીમાં ઘણી બધી શોર્ટ ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા છે ! તોબા ટેક સિંહના રોલમાં અનુરાગ કશ્યપ મોટાભાગે મનોજ બાજપેયી અથવા તો ઈરફાન ખાનને લેવાનું જ વિચારી રહ્યો છે.
આમ જોવા જઈએ તો મનોજ બાજપેયી અને અનુરાગ કશ્યપ વચ્ચે ઘણી ગહેરી મિત્રતા જોવા મળે છે જ્યારે ઈરફાન ખાન, પાનસિંહ તોમર જેવા સાચા જીવંત પાત્ર ભજવીને પોતાની અદભૂત એક્ટીંગની છાપ દર્શકો ઉપર છોડી છે. આવા સંજોગોમાં અનુરાગ કશ્યપ આ બે અદાકારોમાંથી કોની ઉપર પસંદગી ઉતારે છે તે આવનારો સમય કહેશે. આ તબક્કે આપ સૌનું ધ્યાન એ બાબત ઉપર દોરી દઉં છું કે લગભગ ચારેક વર્ષ પહેલા આ ફિલ્મ આમિર ખાન અને કેટ વિન્સલેટ ('ટાઈટેનિક' ફેઈમ) ને લઈને બનાવાની હતી અને ઘણા બધા પાસા ફાઈનલ પણ થઈ ચૂક્યા હતા, પરંતુ કોઈક કારણોસર આ ફિલ્મને વેળાએ બની નહીં. પરંતુ હવે આ જોડીને લઈને આવો પ્રોજેક્ટ કરવાનો મતલબ છે કે કોઈ ચમત્કાર જરૃર થશે.
અનુરાગ કશ્યપ પોતાની રિયાલિસ્ટી ફિલ્મને કારણે બોલિવૂડમાં જાણીતો છે, પરંતુ અનુરાગ નવાને નવા આઇડિયા સતત વિચારતો હોય છે. અનુરાગ પોતાની ફિલ્મમાં રિયલ હીરોને જ લેવાનું પસંદ કરે છે.
જો કે અનુરાગનો આવનારો પ્રોજેક્ટ કઇ ફિલ્મ પર છે તે ચોક્કસ નક્કી નથી, પરંતુ પત્ની કલ્કી સાથે કોઇને કોઇ તિકડમ દોડાવી રહ્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved