Last Update : 23-September-2012, Sunday

 
 
અમદાવાદ અવસાન નોંધ

જોષીઃ - મુકેશ તથા હરિના માતુશ્રી સ્વ. મયૂરિકાબેન કાન્તિલાલ જોષીનું બેસણું, ૨, શિવ બંગલો, રવિ સ્કૂલ પાછળ, સરકારી ટયૂબવેલ સામે, બોપલ, સવારે ૯થી ૧૨
શાહઃ - સ્વ. નીરૃબેન જસવંતલાલ શાહ (સ.દ.પો.)નું બેસણું, મુનિમ હોલ, સહજીવન સોસાયટી પાસે, બેંક ઓફ બરોડાની ગલીમાં, ઉસ્માનપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કુંજબાળાબેન કાંતિલાલ શાહ (દેવ-મુવાડાવાળા)નું બેસણું, ડી/૨૦૯, આદિશ્વરનગર, નિકોલ રોડ, સત્યમ્ સ્કૂલ પાસે, નરોડા, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. પંકજકુમાર મંગળદાસ શાહ (ઘડિયાળી)નું બેસણું, ધર્મરસીક વાટિકા, એકતા ટાવર પાસે, બેરેજ રોડ, વાસણા, સવારે ૯થી ૧૧
- સ્વ. પદ્માબેન રમણલાલ શાહ (સલકીવાળા)નું બેસણું, કામનાથ મહાદેવ હોલ, ઝેવિયર્સ સ્કૂલ સામે, દર્પણ પાંચ રસ્તા પાસે, નવરંગપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ત્રિવેદીઃ - સ્વ. પુષ્પાબેન રસિકલાલ ત્રિવેદીનું બેસણું, હવેલી કોમ્યુનિટી હોલ, શાયોના સિટી સામે, આર.સી. ટેકનીકલ રોડ, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૧
શુક્લઃ - સ્વ. ભદ્રાબેન જુગલકિશોર શુક્લનું બેસણું, બી.ડી. રાવ સાંસ્કૃતિક સંકુલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, મેમનગર રોડ, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
મહેતાઃ - સ્વ. હરેન્દ્રભાઈ રતિલાલ મહેતાનું બેસણું, ૭૦, યશકુંજ સોસાયટી, રન્નાપાર્ક, ઘાટલોડિયા રોડ, સવારે ૯થી ૧૧
દાણીઃ - સ્વ. પ્રેમીલાબેન ચંદ્રકાન્તભાઈ દાણીનું બેસણું, ૮, અભિગમ સોસાયટી, શાંતિવન બસ સ્ટેન્ડ, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મોદીઃ - સ્વ. કિશોરચંદ્ર જીવરામભાઈ મોદીનું બેસણું, વી/૧૦, ઘનશ્યામનગર, આરટીઓ સામે, સુભાષબ્રિજ, સવારે ૧૦થી ૪
- સ્વ. રસીકલાલ ચંદુલાલ મોદીનું બેસણું, ૫૨, શ્રીજીનગર સોસાયટી વિ.-૧, નાથાલાલ પાર્ક સામે, લલિતનગર ચાર રસ્તા, રાણીપ, બપોરે ૧૨થી ૪
દેસાઈઃ - સ્વ. દિલીપભાઈ ચંદુલાલ દેસાઈ (મહુધાવાળા)નું બેસણું, શિક્ષણભવન, મહેમદાવાદ, બપોરે ૨થી ૫
મેકવાનઃ - સ્વ. ચતુરભાઈ ડાહ્યાભાઈ મેકવાનનું બેસણું (પ્રાર્થનાસભા), સેંટ જોસેફ ચર્ચ, મણિનગર, સવારે ૧૦.૩૦
સોનીઃ - સ્વ. શાંતાબેન જેઠાલાલ સોનીનું બેસણું, ૧૫૩૩, રાજલક્ષ્મી હોલ, ફાફડાની પોળ સામે, સારંગપુર, બપોરે ૩થી ૫
વૈષ્ણવઃ - સ્વ. રજનીબેન યોગેશભાઈ વૈષ્ણવનું બેસણું, એન. રાવળ પાર્ટી પ્લોટ, રંગસાગર ફ્લેટ પાસે, પી.ટી. કોલેજ રોડ, સાંજે ૫થી ૬
પરીખઃ - સ્વ. ધનગૌરીબેન કાંતીલાલ પરીખ (ગોધરાવાળા)નું બેસણું, સી.કે. ખડાયતા હોલ, પંકજ સ્કૂલ પાસે, ગુલબાઈ ટેકરા, આંબાવાડી, સાંજે ૪થી ૬
કડિયાઃ - સ્વ. વિમળાબેન બંસીલાલ કડિયાનું બેસણું, રાજુરત્ન સોસાયટી સામે, ચંદ્રનગર, નારાયણનગર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોકાણકારોને આકર્ષવા વધુ પગલાં લેવા ચિદમ્બરમનું વચન
મુલાયમના ભાઇ શિવપાલનો વિમાન અકસ્માતમાં આબાદ બચાવ

ડેરા સચ્ચા સૌદાના ૩૪ અનુયાયીઓને જેલ

આસામના કેટલાક જીલ્લામાં ભારે વરસાદ
દેશ વહેલી ચૂંટણીઓ તરફ ધકેલાઈ રહ્યો છે ઃ બાદલ

હું ભારતની કરૃણા, પ્રમાણિકતાનો દૂત છું ઃ દલાઈ લામા

ખ્રિસ્તી યુવતી રિમ્શાની ધર્મનિંદામાં સંડોવણીના પુરાવા નથી
દક્ષિણ આફ્રિકા ખાતે વિશ્વ હિન્દી સંમેલનનો પ્રારંભ
ભારતે આજે આત્મશ્રધ્ધા વધારવા ઇંગ્લેન્ડને પરાજય આપવો જોઈએ

ટી-૨૦માં ભારત ઈંગ્લેન્ડ સામે એક મેચ જીત્યું અને ત્રણમાં હાર્યું છે

શ્રીલંકાની પીચો ભારત કરતાં ઈંગ્લેન્ડની ટીમને વધુ અનુકૂળ
જીસીએના પ્રમુખ નરેન્દ્ર મોદી સીબીસીના કો-ઓપ્ટ
ટી-૨૦ વર્લ્ડ કપઃઓસ્ટ્રેલિયાએ ૧૭ રનથી વિન્ડિઝને પરાજય આપ્યો

હિંસક દેખાવો બદલ પાક.માં ૨૦૦ની ધરપકડ

કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી આંખમાં કાયમી ખોડ આવી શકે
 
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved