Last Update : 22-September-2012, Saturday

 

સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ

 

પ્રત્યેકનું મન મોહી લે તેવા આકર્ષક ફિગરની ઇચ્છા પૂરી કરવા તમે અન્ય ઉપાયોની સાથે નીચેનાં સૂચનોને અવશ્ય ધ્યાનમાં રાખોઃ
સવારે ઉઠીને સૌથી પહેલાં અરીસાની સામે ઊભા રહીને થોડા સમય સુધી શાંત ચિત્તે ધીમે ધીમે ઊંડા શ્વાસ લો. તેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ ઝડપી બનશે અને તમે પોતાને તાણમુક્ત અનુભવશો.
આ પ્રક્રિયાને નિયમિત કરવા માટે અરીસા પર એક સ્ટિકર ચોંટાડો, જેથી તમને યાદ હે કે સવારે ઊઠીને તમારે સૌથી પહેલાં શું કામ કરવાનું છે.
પ્રવાસ કરતી વખતે મિનરલ વૉટરની બોટલ અથવા વૉટર જગ હંમેશા સાથે રાખો. તેનાથી લાંબા સમય સુધી તમારે તરસ્યાં નહીં રહેવું પડે. તમારા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહશે.
ફોન હંમેશા હાથમાં લઈને જ સાંભળો. ક્યારેય પણ ફોનને કાન તથા ખભાની વચ્ચે દબાવીને ન સાંભળો. ફોન પર સાંભળતી વખતે સીધા બેસવું અને તમારા ખભાને આરામ આપવો.
ઝૂકીને ક્યારેય બેસવું નહીં, કારણ કે ઝૂકીને બેસવાથી કરોડરજ્જુ પણ અંદરની તરફ ઝૂકી જાય છે અથવા ઘસાઈ જાય છે, તેથી ઊભા થવામાં તકલીપ પડે છે.
જ્યારે પણ ફરતાં હો અથવા ઊભા હો ત્યારે ખભાને પાછળની તરફ અને પીઠને સીધી રાખવી જેનાથી થોડા સમય માટે તમને હળવાશ અનુભવાશે.
ક્યારેય પણ પગને ત્રાંસા રાખીને બેસવાનો પ્રયત્ન ન કરવો.
જો તમારે સીટ પર નિયમિત તથા સતત વધુ સમય સુધી બેસવું પડતું હોય તો વચ્ચે વચ્ચે સમય કાઢીને થોડીવાર માટે આરામ અવશ્ય કરો. થોડા આમતેમ ફરો. સ્નાયુઓને થોડી વાર માટે ઢીલા છોડી દો.
જો તમે કમ્પ્યુટર પર કામ કરતા હો અથવા બીજું કંઈ સતત બેસીને કાર્ય કરતાં હો તો તમારી સીટ આરામદાયક હોવી જોઈએ જેથી કરીને તમારી કરોડરજ્જુ તથા માથાનું સમતોલન જળવાઈ રહે. બેસતી વખતે તમારે હિપ્સની ઉપર જ બધું વજન નાખવું નહીં. બેસતી વખતે પીઠ તથા માથાને હંમેશા સીધું રાખવું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved