Last Update : 22-September-2012, Saturday

 
એમ્બ્યુલન્સો મોદીના કાર્યક્રમમાં:મહિલા દર્દીનું મોત

- કચ્છના અબડાસાનો કિસ્સો

કચ્છ જિલ્લામાં શુક્રવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોવાથી તમામ એમ્બ્યુલન્સો તે કાર્યક્રમમાં વ્યસ્ત હતી આ સમયે એક મહિલાની તબિયત લથડતાં એકપણ એમ્બ્યુન્સ નહી અને સમયસર વાહન પણ ન મળતાં મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની હતી.
અબડાસા તાલુકાના જગડીયા ગામમાં રહેતી સાકરબેન કોળીએ(ઉ.વ.૩૦)શુક્રવારે કોઇક કારણસર ઝેરી દવા પીધી હતી.

Read More...

પ્રથમવાર 20-20મેચ પર સટ્ટો રમતા પકડાયા
 

- બાપુનગરનો કિસ્સો

અમદાવાદમાં પ્રથમવાર ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા સટ્ટોડિયા પકડાયા છે. પોલીસે ચોક્કસ બાતમી આધારે બાપુનગરમાં શ્યામ શિખર કોમ્પલેક્સમાંથી બે આરોપીને લેપટોપ, મોબાઇલ અને રોકડ રકમ સાથે પકડી પાડયા હતા.
ન્યુઝીલેન્ડ -ઝીમ્બાવે વચ્ચે રમાઇ રહેલી ૨૦-૨૦ ક્રિકેટ મેચનો સટ્ટો ખેલતા અને નરોડા ખાતે રહેતા નિમેશ વિનોદભાઇ પટેલ અને કેનીલને પોલીસે રંગે હાથ

Read More...

બૂટલેગરોએ પોલીસને ફટકારી:સામ સામે ફાયરિંગ

- ૧૫૦ લોકોનો પોલીસ પર હુમલો

ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ટીમ દેવગઢબારીયામાં દારૃ અંગે દરોડો પાડવા ગઇ હતી. જ્યાં ૧૫૦ જેટલા બૂટલેગરોએ પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો કરીને ખાનગી ગોળીબાર કરતાં પોલીસે પણ ૪ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
દેવગઢબારિયાના માંડવ ગામે બૂટલેગરો મોટા પાયે દારૃનો જથ્થો લાવીને કટીગ કરવાના હોવાની માહિતી આધારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમ દરોડા પાડવા

Read More...

કેશુભાઇને સારા છે સમજાવી લેવાશે:સુબ્રહ્મણ્ય સ્વામી

- રાજકોટમાં આજે પ્રવચન

 

ભષ્ટ્રાચાર વિરોધી અભિયાન ચલાવનાર અને જનતા દળપક્ષના નેતા સુબ્રહ્મણ્ય સ્વામી આજે એક કર્યક્રમમાં ભાગ લેવા માટે રાજકોટ આવ્યા હતા. જયાં પત્રકારોને જણાવ્યું કે કેશુભાઇને સારા માણસ છે અને તેમને સમજાવી લેવાશે. ઉપરાંત કેન્દ્ર પર પ્રહાર કરતાં જણાવ્યું કે સોનિયા ગાંધીને જેલમાં મોકલ્યા વગર ભષ્ટ્રાચાર દૂર નહી થાય.

Read More...

કચ્છમાં લક્ઝરી બસ પલ્ટી:3ના મોત 10ઘાયલ

- રાપરની ચકચારી ઘટના

કચ્છ જિલ્લાના રાપર ખાતે એક ખાનગી કંપનીની લક્ઝરી પલટી ખાઇ ગઇ હતી જેમાં બેઠેલા પેસેન્જર પેકી ૩ના મોત થયા હતા અને દસ મુસાફરોને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામથી રાધનપુર જવા માટે ખાનગી લકઝરી બસ નીકળી હતી. આ બસ રાપર તાલુકાના ગાંગોદર ગામમાં આવતાં ચાલકની બેદરકારીના કારણે ઉંધી પડી હતી.

Read More...

મોલમાંથી ર લાખનો કરિયાણાનો સામાન ચોરાયો

-ગાંધીનગરના સુપર માર્કેટનો કિસ્સો

 

મોંઘવારી વધતાં ગાંધીનગરમાં તસ્કરોએ કરિયાણાનો મોલના તાળા તોડી અંદરથી ૨ લાખના સામાનની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સેકટર ૬માં આવેલા અપનાબજારમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ ત્રાટકીને મોલના તાળા તોડીને અંદરથી ૨ લાખની કિંમતના કરીયાણાના સામાનની ચોરી કરી હતી.

Read More...

 

કેશુભાઈની ગુજરાત પરિવર્તન પાર્ટી

 

કેશુભાઈ પટેલની અધ્યક્ષતામાં રચાયેલી ગુજરાત પરિવર્તન પાર્ટીને હજુ સુધી ચૂંટણી પંચની માન્યતા ન મળતાં પાર્ટીમાં દ્વિધાભરી પરિસ્થિતિ સર્જાઈ છે. પાર્ટીના ઉમેદવારો માટે અને પાર્ટી માટે ચૂંટણી ચિહ્ન તેમજ ચૂંટણી ફંડ મેળવવામાં ચૂંટણી પંચની માન્યતાનો મુદ્દો આડખીલીરૃપ બની રહ્યો છે.

Read More...

 

  Read More Headlines....

FIIની શેરબજારમાં ૨૩૨૮ કરોડની ખરીદી:ડોલર સામે રૃપિયો ૯૩ પૈસા વધ્યો

સબસિડી વગરના રાંધણ ગેસના બાટલા પરની ઈમ્પોર્ટ એકસાઈઝ ડયૂટી નાબુદ

મુશ્કેલ આર્થિક સ્થિતિમાં ડીઝલનો ભાવવધારો જરૃરી હતો ઃ મનમોહન

સરકાર પોતાની નીતિઓ અને યોજનાઓના પ્રચાર માટે યુ ટયુબ તરફ વળી

અમેરિકાએ રોષે ભરાયેલા મુસ્લિમોને શાંત પાડવા પાક.માં ઝુંબેશ ચાલુ કરી

૩૦ કરોડના ખર્ચે બનેલી‘બરફી’ફિલ્મની છ દિવસની ૬૦ કરોડ કમાણી

Latest Headlines

એમ્બ્યુલન્સો મોદીના કાર્યક્રમમાં : મહિલા દર્દીએ જીવ ગુમાવ્યો
અમદાવાદમાં પ્રથમવાર ૨૦-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા સટ્ટોડિયા પકડાયા
૧૫૦ જેટલા બૂટલેગરોએ પોલીસને ફટકારી : સામ સામે ફાયરિંગ
કેશુભાઇ પટેલ સારા છે તેમને સમજાવી લેવાશે : સુબ્રહ્મણ્ય સ્વામી
ગાંધીનગર : મોલમાંથી ર લાખનો કરિયાણાનો સામાન ચોરાયો
 

More News...

Entertainment

કરણ જોહરે પોતાની આગામી ફિલ્મમાં એક ગીતની કોરિયોગ્રાફી પણ કરી
'હિરોઇન'ની રિલીઝ વખતે અર્જૂન રામપાલ ઇસ્તંબુલ જતો રહ્યો
કરીના કપૂર અને સૈફ અલી ખાન કોર્ટ મેરેજ કરે તેવી શક્યતા
મસ્કતમાં ફિલ્મના શૂટિંગ માટે અક્ષય સાથે મેળ પાડતાં સોનાક્ષીને મુશ્કેલી નડી
અર્જૂન કપૂર પિતા બોની સાથે કામ કરવાની તૈયારીમાં
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર થશે:કોંગ્રેસ પ્રમુખ-મનમોહન સંિઘ વચ્ચે બેઠક
ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડનો આવતીકાલે ચોથો હેપ્પી બર્થડે!
ભ્રષ્ટાચારીઓને સદ્બુદ્ધિ આપવા હઝારેની ગણપતિને પ્રાર્થના
સરકાર પોતાની નીતિઓ અને યોજનાઓના પ્રચાર માટે યુ ટયુબ તરફ વળી
વ્યથિત યેદીયુરપ્પાએ ભાજપ છોડયાના સંકેતો આપ્યા
  More News...
 
 
 
 

Gujarat News

મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
  [આગળ વાંચો...]
 

Business

UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
[આગળ વાંચો...]
 

Sports

ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 

Ahmedabad

એપ્રેન્ટિસોને વધારાનું માસિક ૧૫૦૦ સ્ટાઈપેન્ડ આપીશું ઃ મોદી
એક એફ.એસ.આઇ. ધરાવતા બાંધકામો નિયમિત કરવા રિટ
સિન્ડિકેટમાં હવે ૩૪ અને બોર્ડ ઓફ એકાઉન્ટમાં ૯ ઉમેદવારો

ગુજરાત યુનિ.ની સેનેટની ચૂંટણી ૯મી ઓક્ટોબરે થઇ શકશે

•. બસપાના પ્રદેશ પ્રમુખ સહિતના હોદ્દેદારો પરિવર્તન પાર્ટીમાં જોડાયા
[આગળ વાંચો...]
 

Baroda

ઝાડ સાથે જીપ ધડાકા ભેર અથડાતાં ત્રણનાં કરૃણ મોત
છીપવાડમાં લારી ઉભી રાખવા અંગે પથ્થર મારો
ચાર મહિના અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીનેે નાપાસ જાહેર કર્યો

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ઓપરેટ થયેલા ટ્રક ચોરાના કૌભાંડનો પર્દાફાશ

નિઝામપુરામાં યુવાનને ઈંજેક્શન ભોંકનારા શખ્સો સામે ગુનો દાખલ
  [આગળ વાંચો...]
 

Surat

રીંગરોડના ટ્રેડ હાઉસમાં આગ લાગતા ૩૦૦ લોકો ગુંગળાયા
લાંચ કેસમાં સેલવાસના તત્કાલિન ડેપ્યુટી કલેકટરને ૩ વર્ષની કેદ
વિદ્યાર્થીનીનું અપહરણ કરી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો
ઉધના બેંક કૌભાંડમાં ૩ કર્મચારીની ધરપકડઃ૭ દિવસના રિમાન્ડ
સુરતમાં ૨૪મીએ મુખ્યમંત્રી ૯૬૩ કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે
  [આગળ વાંચો...]
 

South Gujarat

આતો ગુંડાઓ છે, તમને ઘરે મારવા આવશે ફરિયાદ નોંધવાનું માંડી વાળો
માંગરોળ-ઉમરપાડાનો બારડોલી વીજકંપનીમાં સમાવેશ ઃ લોકોમાં રોષ
વલસાડમાં ડિસ્ટ્રીકટ જજ અને વકીલો વચ્ચેની મંત્રણા ભાંગી પડી
નારગોલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવતી શિક્ષિકા
'તું અમારી જાતિ કરતાં નીચી જાતિની છે' કહી પરિણીતાને અપાતો ત્રાસ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડાકોરમાં ગોમતી ઘાટ પર ગરબાનો વિરોધ
સાબરમતીમાં તણાઈ ગયેલા પતિની લાશ ધોળકા પાસે મળી
ઉત્કંઠેશ્વર પાસે નદીમાં ડૂબી ગયેલા ચારના મૃતદેહ મળ્યા

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉમરેઠમાં જાહેર સભાને સંબોધશે

પથ્થરમારા બાદ નડિયાદની ટીજે પટેલ કોમર્સ કોલેજ બંધ
  [આગળ વાંચો...]
 

Saurastra

સીંગતેલમાં કડાકોઃ એક જ દિવસમાં ડબ્બે રૃા.૪૫ તૂટયો
''રૃા ૫૦ લાખ આપો, નહિતર કારખાનામાં બોમ્બ મૂકાવી દઈશું''

વાંકાનેર પાસે કાળમુખા ટ્રકે હડફેટે લેતા માસુમ ભાઇ-બહેનનાં મોત

અમરેલી નગરપાલિકાએ મહિલાઓનો હલ્લોઃ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઘેરાવ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ગઢડાના પીપળના ગ્રામજનોની રસ્તાના મુદ્દે મતદાન બહિષ્કારની ચીમકી
યુનિવર્સિટીનાં ૨૨માં કસુંબલ યુવક મહોત્સવનો બોટાદમાં શુભારંભ
પાલીતાણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પ્રથમ નંબરે
બોટાદમાં અઠવાડિયે એક દિવસ પાણી આવે અને એ પણ સાવ ગંદુ
રાજુલાના આદસંગ ગામેથી ૧૫ ફૂટ લાંબો અજગર મળ્યો
  [આગળ વાંચો...]
 

North Gujarat

બનાવટી સહીથી જમીન કૌભાંડ આચરનાર આઠ સામે ફરિયાદ

યુવકની હત્યાથી ગામમાં તંગદિલી
ખિસ્સા કાતરૃ ૪૫ હજાર તફડાવી ગયા

બનાસડેરીનું રૃ.૪ લાખનું દૂધ વેચી ટેન્કર ચાલક ફરાર

શ્રધ્ધાના માર્ગે ચાલતા માઇભક્તોને કોઇ પણ મુશ્કેલીઓ નડતી જ નથી

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved