Last Update : 22-September-2012, Saturday

 
સુમુલ ડેરી રોડ ઉપરથી
વિદ્યાર્થીનીનું અપહરણ કરી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો

વિદ્યાર્થીનીને આંખે પાટા બાંધી ત્રણ મિત્રો સાથે ઉઠાવી ગયેલા રત્નકલાકારની ધરપકડ ઃ પ્રેમપ્રકરણની આશંકા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુમુલ ડેરી રોડ ઉપર આવેલી મહિધરપુરા અર્બન સોસાયટી સ્કુલ પાસેથી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી રત્નકલાકાર અને તેના ત્રણ સાગરિતો આંખે પાટા બાંધી એક મકાનમાં લઇ ગયા હતા અને ત્યાં તેના ઉપર ત્રણ વખત બળાત્કાર ગુજારાયો હતો. ત્રણ માસ અગાઉ બનેલી આ ઘટનામાં પોલીસે એક પુત્રીના પિતા એવા રત્નકલાકારની ધરપકડ કરી છે. પોલીસને આ ઘટના પાછળ પ્રેમપ્રકરણની પણ આશંકા છે.
પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને સ્કુલમાં અભ્યાસ કરતી રચના (ઉ.વ. ૧૮) (નામ બદલ્યું છે.) ગત જૂન માસમાં સુમુલડેરી રોડ મહિધરપુરા અર્બન સોસાયટી સ્કુલ પાસેથી પસાર થતી હતી ત્યારે તેનો પરિચિત એવો એક પુત્રીનો પિતા તેમજ રત્નકલાકાર પરેશ રણછોડભાઇ પટેલ (રહે. ૮, મહાદેવનગર, નવદુર્ગા સોસાયટી, નાનાવરાછા) બીજા ત્રણ યુવાન સાથે સેન્ટ્રો કારમાં આવ્યો હતો અને રચનાને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી.
રચનાની આંખે પાટા બાંદી તેઓ એક મકાનમાં લઇ ગયા હતા. ત્યાં તેના ઉપર ત્રણ વખત બળાત્કાર ગુજારાયો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ પરેશે આ અંગે કોઇને કહેશે તો જાનથી મારી નાંખીશ તવી ધમકી આપતા રચના ચૂપ રહી હતી. જો કે, ગતરોજ તેણે પરિવારને જાણ કરતા પરિવારની સાથે તે મહિધરપુરા પોલીસ મથકમાં આવી હતી અને ફરિયાદ નોંધાવી હતી.
મહિધરપુરા પોલીસે રચનાની ફરિયાદના આધારે આજરોજ રત્નકલાકાર પરેશની ધરપકડ કરી ૨૭મી સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. જો કે, પોલીસ આ પ્રકરણમાં પ્રેમપ્રકરણની શકયતાને પણ ચકાસી રહી છે. વધુ તપાસ મહિધરપુરા પી.આઇ. કે.સી. રાજપૂત કરી રહ્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved