Last Update : 22-September-2012, Saturday

 

રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો

 

બોલીવુડમાં ફિલ્મનો ધંધો ક્યારેક નરમ તો ક્યારેક ગરમ ચાલતો જ હોય છે. જો ફિલ્મનો ધંધો ગરમ ચાલે તો એટલી મબલખ કમાણી થતી હોય છે કે જેના આંકડા સાંભળી ભલભલાને તેમાં હિસ્સો પડાવાનો ઈરાદો થઈ જાય. આમણી હિન્દી ફિલ્મોમાં આમિર ખાને એક નવો ચીલો એ પાડયો છે કે પોતે જે ફિલ્મમાં એક્ટીંગ કરે, તેમાં અમુક ટકાવારી તે મહેનતાણાના સ્વરૃપમાં લેશે. આનાથી નિર્માતા અને અભિનેતા બન્નેને ફાયદો થાય છે.આ પછી ખાન-ત્રિપુટીએ પણ આ ટ્રેન્ડ અપનાવ્યો અને અક્ષયકુમાર જેવા કલાકારો પણ આ રસ્તે ચાલવા માંડયા છે. લેટેસ્ટમાં તો એમ જાણવા મળ્યું છે કે હવે તો રણબીર કપુરે પણ આ રાગ આલાપવા માંડયો છે. રણબીર કપુરના એક ખૂબનજીકના વ્યક્તિની વાત ઉપર જો હું ભરોસો કરૃં તો અયાન મુખર્જીની ''યે જવાની હે દીવાની'' અને અનુરાગ કશ્યપની ''બેશરમ''ના મામલામાં પણ રણબીર કપુરે પોતાના મહેનતાણાના રૃપમાં ફિલ્મના નફામાંથી પોતાનો હિસ્સો માંગ્યો છે ! નવાઈ એ વાતની લાગી કે ખાન-ત્રિપુટી જેવા મહાકમાઉ સ્ટાર્સ આ પ્રકારની માંગણી રાખે તો વ્યાજબી છે પરંતુ રણબીર કપુર...! આ વાત ઉપર તરત જ વિશ્વાસ બેસે એવું તો નથી. નો ડાઉટ, રણબીર એક સરસ અભિનેતા છે અને સમીક્ષકો પણ તેની એક્ટીંગને વખાણે છે અને એટલે સુપર સ્ટારની ચાલ તે ચાલે તે વ્યાજબી છે. પરંતુ તેના સાચા વખાણ તો ત્યારે જ થાય કે જ્યારે તે ફિલ્મની સફળતાની સાથે સાથે નિષ્ફળતામાં પણ પોતાનો હિસ્સો આપે.
રણબીર કપૂરની છેલ્લે આવેલી કેટલીક સફળ ફિલ્મને કારણે તેને પોતાનામાં વિશ્વાસ આવી ગયો છે. તે એમ સમજી રહ્યો છે કે પોતાને કારણે ફિલ્મ સક્સેસ બને છે. હવે તે પોતાની આવનારી ફિલ્મમાં પણ ફિલ્મની કમાણીનો હિસ્સો માગે છે. જો કે ફિલ્મના દિગ્દર્શક આ અંગે મોન સેવ્યુ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved