Last Update : 22-September-2012, Saturday

 

'હિરોઇન'ના પ્રિમિયર શોમાં વિશ્વના ૩૦૦ મહેમાનોને આમંત્રણ
ખાન ત્રિપુટના પગલે કરીના

 

ખાન ત્રિપુટીમાંના એક ખાન કલાકારની ફિલ્મ રિલિઝ થવાની હોય તો એ ફિલ્મનો પ્રિમિયર ભવ્ય હશે એવી સૌને અપેક્ષા હોય છે. આ ફિલ્મના પ્રિમિયરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ માંધાતાઓ હાજર રહે છે અને સપ્તાહો સુધી ફિલ્મના પ્રિમિયરની ચર્ચા થાય છે.
આ વખતે પણ આવો જ એક ભવ્ય પ્રિમિયર યોજાવાનો છે. લાલ જાજમ પર ચાલનારા આમંત્રિતોમાં પણ બોલીવૂડના તેમજ કોર્પોરેટ વિશ્વના બધા જ માંધાતાઓ સામેલ હશે પરંતુ આ વખતે આ બહુમાન કરીના કપૂરની ફિલ્મને મળવાનું છે. કોઇ મહિલા પ્રધાન ફિલ્મને આટલો ભવ્ય પ્રિમિયર મળ્યો હોય એવો આ પ્રથમ જ અવસર હશે. ટ્રેડના એક સૂત્રે જણાવ્યા પ્રમાણે, મધુર ભંડારકરની ફિલ્મ 'હિરોઇન'ના નિર્માતાઓ આ ગુરુવારે ફિલ્મનો એક ભવ્ય પ્રિમિયર યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૧મી સપ્ટેમ્બરે (કરીના કપૂરની વર્ષગાંઠને દિવસે) રિલિઝ થવાની છે.
'એક નારી પ્રધાન ફિલ્મ માટે આ વાત ઘણી મોટી છે. કરીના આ ફિલ્મમાં હોવાને કારણે જ નિર્માતાઓએ એક ભવ્ય પ્રિમિયર યોજવાની તૈયારી દેખાડી છે.' એમ સૂત્રે કહ્યું હતું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને કોર્પોરેટ વિશ્વના અંદાજે ૩૦૦ મહેમાનો આ પ્રિમિયરમાં હાજરી આપશે. કરણ જોહર, યશ ચોપરા, એકતા કપૂર, રમેશ સિપ્પી, શાહરૃખ ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન, આમિર ખાન, હૃતિક રોશન, ઇમરાન ખાન, વિદ્યા બાલન, અનુષ્કા શર્મા ઉપરાંત કરિશ્મા, રણવીર, રણધીર, નીતુ, ઋષિ સહિત સંપૂર્ણ કપૂર પરિવાર આ પ્રિમિયરમાં હાજરી આપે એવી શક્યતા છે.
આ પ્રિમિયર આઇમેક્સ વડાલામાં યોજાય એવી શક્યતા છે. 'નાટયાત્મક પ્રિમિયર યોજવો હોવાથી તેમને મોટી જગ્યાની જરૃર છે,' એમ સૂત્રે ઉમેર્યું હતું.
સ્ટુડિયોસ, ડિઝની-યુટીવીના ક્રિએટિવ ડિરેકટર અમર બુટાલાએ જણાવ્યા પ્રમાણે, ' 'હિરોઇન' એ ઘણો રસ ઉત્પન્ન કર્યો છે. અને લોકો ફિલ્મના પ્રિમિયર વિશે પૂછપરછ કરે છે. અમે એ શક્યતા પર વિચાર કરી રહ્યા છીએ.'
ભંડારકરે જણાવ્યા પ્રમાણે, 'ફિલ્મનો પ્રિમિયર યોજવાનો વિચાર સારો છે અમે એ વિશે વાતચીત કરી રહ્યા છે અને હું હમણા આ વિશે વધુ જણાવી શકું તેમ નથી.'કરીના પોતાની આ ફિલ્મને લઇને ગણી ઉત્સાહિત છે. જો કે મંધુર ભંડારકરે ફિલ્મમાં ઘણી મહેનત કરી છે. તો કેમ ફિલ્મની પબ્લીસીટી ન કરે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved