Last Update : 22-September-2012, Saturday

 

સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો

વિશ્વ બજારમાં ભાવોમાં તેજી આવી ઃ જોકે ઘરઆંગણે ડોલર તૂટી રૃ.૫૪ની અંદર ઉતરી જતાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ મર્યાદિત રહી

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો ઘટયા પછી સાંજે ફરી વધી આવ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૩૦૫૦ વાળા આજે રૃ.૬૩૬૫૦ ખુલી રૃ.૬૩૦૬૫ બંધ રહ્યા પછી સાંજે ભાવો ફરી ઉછળી રૃ.૬૩૩૫૦થી ૬૩૪૦૦ બોલાઈ રહ્યા હતા. સોનાના ભાવો ૯૯.૫૦ના ૧૦ ગ્રામના રૃ.૩૧૯૬૦ વાળા આજે રૃ.૩૧૯૪૫ ખુલી રૃ.૩૧૭૨૦ બંધ રહ્યા પછી મોડી સાંજે ભાવો રૃ.૩૧૭૭૫થી ૩૧૮૦૦ બોલાઈ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૦૯૫ વાળા આજે ૩૨૦૬૫ ખુલી રૃ.૩૧૮૫૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો વધી રૃ.૩૧૯૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૬૫થી ૧૭૬૧.૫૦ ડોલરવાળા આજે ઉછળી સાંજે ૧૭૮૩થીૂ ૧૭૮૩.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા જયારે ચાંદીના ભાવો સોના પાછળ ૩૪.૩૭ ડોલર વાળા ઉછળી આજે સાંજે ૩૫ ડોલરને પાર કરી ૩૫.૦૧થી ૩૫.૦૩ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં ડોલર ઘટતાં તથા સામે યુરો વધતાં સોનામાં હેજફંડોની ખરીદી વિશ્વ બજારમાં વધ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં જો કે આજે રૃપિયા સામે ડોલરના ભાવોમાં ઝડપી ઘટાડો આવતા સોના-ચાંદીમાં વૈશ્વિક તેજી છતાં ઘર આંગણે ઈ મ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધિ મર્યાદીત રહી હતી. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૪.૩૩ વાળા ઉંચામાં રૃ.૫૪.૩૮ રહ્યા પછી ઝડપી ઘટી રૃ.૫૪ની અંદર ઉતરી રૃ.૫૩.૩૨ થઈ છેલ્લે રૃ.૫૩.૪૫ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ. ૬૩૩૫૦ થી ૬૩૪૦૦ તથા કેશમાં રૃ.૬૧૯૦૦થી ૬૨૦૦૦ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ભાવો સોનાના રૃ.૧૫૦ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૨૧૧૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૩૧૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો આજે હાજરમાં રૃ.૩૭૦ ઘટી રૃ.૬૧૬૩૦ જયારે વિકલી ડિલીવરીના ભાવો રૃ.૧૪૫ ઘટી રૃ.૬૪૩૨૫ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મનમોહન સરકારઃ ઓફ ધ ફોરેનર બાય ધ ફોરેનર, ફોર ધ ફોરેનર
ગુજરાતના લોકોને કેન્દ્ર સરકાર નહીં મુખ્યમંત્રી થપ્પડો મારે છે

મોદીએ પાડેલા ભૂવા પૂરતાં દાયકાઓ લાગશે ઃ કેશુભાઈ

ચૂંટણીપંચની માન્યતા મળવાનું લંબાતા પરિવર્તન પાર્ટી દ્વિધામાં
સાત વર્ષીય બહેનની નજર સામે ભાણેજે મામીને ચપ્પાના ઘા ઝીંક્યા
ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશનો ૫૯ રનથી નાલેશીભર્યો પરાજય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃ ભારત અને ઈંગ્લેન્ડ સુપર એઈટમાં

ટી-૨૦માં મેકુલમનો હાઈએસ્ટ સ્કોરનો અને બે સદીનો રેકોર્ડ
UPA સરકારના 'રીફોર્મગેટ'થી FII અંજાઈ ઃ શેરોમાં અઢળક ખરીદી ઃ સેન્સેક્ષ ૪૦૪ છલાંગે ૧૮૭૫૩ની ૧૬ મહિનાની ટોચે
સોના-ચાંદીમાં બેતરફી વધઘટે આરંભિક આંચકા પછી સાંજે ભાવોમાં ફરી ઉછાળો
કોર્પોરેટ બોન્ડસ ખરીદવા FIIની પડાપડી

ડિઝલના ભાવ વધારાની અસર કોમર્શિયલ વ્હીકલના વેચાણ પર પડશે

ગોલ્ડ ફાઈન્ડિંગ્સની ઈમ્પોર્ટ ડયુટી ૧૦થી ઘટાડી ચાર ટકા કરાઈ
ઈરાની ટ્રોફી ઃ રેસ્ટ ઓફ ઇન્ડિયા સામે રાજસ્થાનના ૨૫૩માં ઓલઆઉટ
નબળી મનાતી ટીમોએ કોઈ પ્રકારનો અપસેટ ન સર્જ્યો ઃ હવે જ ખરી જમાવટ
 
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved