Last Update : 21-September-2012, Friday

 
અઢી માસની બાળકીનું અપહરણ થતાં ચકચાર

- વડોદરાનો કિસ્સો

 

વડોદરાના નિઝામપુરા ખાતે વિશ્વામિત્રી રોડ પરથી એક અઢી માસની બાળકીનું મધરાત્રે અપહરણ થયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે વડોદરા પોલીસને અપરહણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના અવધૂત ફાટક પાસે શ્રમજીવી પરિવાર રહેતો હતો.તેઓને ચાર દિકરી હતી તેમની નાની દિકરીનું ૧૫ દિવસ પહેલાં અપહરણ થયું હતું.

Read More...

જેલમાં બેઠા-બેઠા સલીમ જર્દાનું ટ્રક ચોરીનું નેટવર્ક
 

-વડોદરાની સેન્ટ્રલ જેલનો બનાવ

ગોધરાકાંડના આરોપી સલીમ જર્દા એ વડોદરા સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા વડોદરા શહેરમાંથી ટ્રક ચોરવાનું નેટવર્ક શરૃ કર્યું હતું પોલીસે અમદાવાદના ખૂંખાર આરોપી ઇલીયાસ સહિત ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં લૂંટ, મર્ડર કેસના ખૂંખાર આરોપી ઇલીયાસ અને વડોદરા જેલમાં સજા કાપી રહેલા સલીમ જર્દા તથા રોકેટ લોન્ચર કેસમાં પકડાયેલા આારોપીઓએ ભેગા મળી

Read More...

ભાવનગર:સર્પં દંશથી બે બાળકો મોતને ભેટયા

-બે વર્ષના બાળકનો ભોગ લેવાયો

ભાવનગરમાં સાર્પ દંશના કારણે બે બાળકોના કરૃણ મોત નીપજ્યા હોવાના ચોકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં એક બે વર્ષનું બાળક ઘર આગળ રમતુ હતું ત્યારે તેને પગે સાપ કરડવાના કારણે આ બાળક મોતને ભેટયું હતું.

ભાવનગરમાં મૈત્રી સોસાયટી ખાતે રહેતા જાડેજા પરિવારનો ૧૧ વર્ષનો પુત્ર ખડસલિયા ગામે ગુરુવારે બપોરે પોતાની ફોઇબાના ઘેર હતો ત્યારે સાપે દંશ

Read More...

પટેલ-દરબારો વચ્ચે અથડામણ:એકની હત્યા

-વિજાપુરના ગેરીતાનો કિસ્સો

 

મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે ગુરુવારે પટેલ અને દરબારો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી જેમાં દરબાર કોમના યુવાની હત્યા થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ હત્યારા પકડાય નહી ત્યાં સુધી અગ્નિસંસ્કાર નહી કરવાની જીદ પકડી છે.

Read More...

આહવા:ડાકણ વળગતા યુવતીનું અગ્નિસ્નાન

-આજે સવારે સારવાર દરમિયાન મોત

 

અંધશ્રદ્ધા કે શંકાનો ઉપાય કોઇ જ નથી, તેનું વધુ એક કરુણ ઉદાહરણ ડાંગ જિલ્લામાં જોવા મળ્યું છે. જેમાં એક પરીણિત યુવતીને પોતાનાં શરીરમાં ડાકણ વળગી હોવાની શંકા થઇ હતી અને તેને પગલે તેણે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં કમલશેર ગામ ખાતે રહેતા 32 વર્ષીય

Read More...

કોર્પોરેટરના ગેરકાયદે બાંધકામ મુદ્દે ગૃહમાં હોબાળો

-સુરતમાં વિપક્ષનો વોકઆઉટ

 

સુરત મહાનગર પાલિકામાં આજે સામાન્ય સભાની બેઠક હતી જેમાં ભાજપના કોર્પોરેટેરના ગેરકાયદે બિલ્ડીંગની દિવાલ પડી જતાં તેના નીચે દટાવાથી એક બાળકનું મોત નીપજ્યું હતું.આ જે આ મુદ્દે ગૃહમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

ગૃહમાં કોગ્રેસ અને વિપક્ષે જીરો અવર્સ દરમિયાન ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સત્તાધારી પક્ષે કામગીરી શરૃ કરતાં ગૃહમાં હોબાળો મચી ગયો હતો

Read More...

-મૂળ મહેસાણાનો યુવાન મહેન્દ્ર પટેલ

સુરત ખાતે રહેતા અને મૂળ મહેસાણાનાં યુવક, મહેન્દ્ર પટેલનાં બાઇકને ટેન્કરે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું છે. તે પોતાનાં પિતરાઇ ભાઇને મળીને ઘરે આવી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતનાં પારડી-કણબે રોડ ઉપર આવેલી કૃષ્ણા પાર્ક ખાતે રહેતા, 35 વર્ષીય મહેન્દ્ર માધવલાલ પટેલ પોતાનાં પિતરાઇ ભાઇ, પાંડેસરા ખાતે રહેતા મુકેશને મળીને પોતાનાં ઘરે બાઇક ઉપર સવાર

Read More...

 

  Read More Headlines....

ગુજરાતમાં નવે.ના અંતમાં વિધાનસભાની ચૂંટણી સંભવઃ સૂત્રો

અંબુજા સિમેન્ટ તેમજ ઇલેકટ્રોથર્મનો કોલ બ્લોક રદ્દ કરવા IMG ની ભલામણ

૪૦૦ ધનિક અમેરિકનોમાં પાંચ ભારતીય મૂળની વ્યક્તિનો પણ સમાવેશ

પ્રિયંકા ચોપરાને ઓટીઝમ માટેની બ્રાંડ એમ્બેસેડર બનવાની ઓફર

બોલીવુડ ચર્ચાસ્પદ જોડી સૈફ-કરીના તા.16મી ઓક્ટોબરનાં રોજ કોર્ટ મેરેજ કરશે

મોનિકા લેવેન્સ્કી, બિલ ક્લિન્ટન સાથેનાં Love Affairs અંગે પુસ્તક લખશે

Latest Headlines

તૃણમૂલ કોંગ્રેસનાં 6 મંત્રીઓએ પોતાના રાજીનામા વડાપ્રધાનને સોંપી દીધા
સુરત : બાઇકને ટેન્કરે ટક્કર મારતા એક યુવાનનું મોત
સુરત : ઉધના સિટીઝન બેંક મેનેજર સહિત ત્રણની ધરપકડ
આહવા : ડાકણ વળગતા 32 વર્ષીય યુવતીનું અગ્નિસ્નાન
ગુજરાતમાં નવે.ના અંતમાં વિધાનસભાની ચૂંટણી સંભવઃ સૂત્રો
 

More News...

Entertainment

રાણી મુખર્જીએ કારકિર્દીમાં પહેલી જ વાર ફિલ્મમાં લાવણી નૃત્ય કર્યું
પુણે ફેસ્ટિવલમાં હેમામાલિનીનું નૃત્ય ઃ તિલકનો અવાજ સંભળાશે
પ્રિયંકા ચોપરાને ઓટીઝમ માટેની બ્રાંડ એમ્બેસેડર બનવાની ઓફર
એકશન હીરોનાં બિરુદથી 'ખિલાડી' અક્ષયકુમાર ખુશ
યુરોપિયન અભિનેતા દિગ્દર્શક બનશે ઃ શ્રીદેવી હિરોઈનના રોલમાં
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

ગર્ભ ચોરવા માટે એક મહિલાએ, બીજી ગર્ભવતી મહિલાની હત્યા કરી
બિહારમાં ડીઝલ, દેશ આખા કરતાં વધુ સસ્તું :નીતિશે ભાવ ઘટાડ્યા
મમતાનાં પ્રધાનોનાં રાજીનામા બાદ રેલવે ખાતું કોંગ્રેસ પોતે રાખશે ?
તૃણમૂલ કોંગ્રેસના તમામ ૬ પ્રધાનો આજે વડાપ્રધાનને રાજીનામા આપશે
FDIના મુદ્દે મનમોહન આજે પ્રજાજોગ સંદેશ આપશે
  More News...
 
 
 
 

Gujarat News

અમદાવાદ અને ગુજરાતે જડબેસલાક બંધ પાળ્યો
સરકાર પુરુષોતમ સોલંકીને ત્રણેક માસ સુધી બચાવી લેવા પ્રયત્ન કરશે

ગુડ્ઝ ટ્રેન રોકતા ભાજપના કાર્યકરો પોલીસને જોઇ ભાગ્યા

જાલીનોટોના ષડયંત્રને ભેદવા ગુજરાત પોલીસની ટાસ્ક ફોર્સ
અમદાવાદના બે પરિવારના આઠ સભ્યોનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
  [આગળ વાંચો...]
 

Business

ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
[આગળ વાંચો...]
 

Sports

અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો
 

Ahmedabad

NRIનાં રિટર્ન ઇન્ટરનેશનલ ટેક્સેશન વિભાગમાં ટ્રાન્સફર કરો
પશુઓનાં હાડકાં કચરામાં ફેંકવા જતી ટ્રક પકડાઈ
જેની શુક્લએ લાયન્સ કલબના સભ્ય સાથે પણ છેતરપિંડી કરી

બાપુનગરના યુવકનો રહસ્યમય અપહરણ બાદ છુટકારો

•. મહિલાની હિમ્મતથી ચેઈન સ્નેચર રંગેહાથ પકડાયો
[આગળ વાંચો...]
 

Baroda

મોંઘવારીના વિરોધમાં વડોદરા બંધનું એલાન સફળ
હસ્તપ્રતો દેશની મિલ્કત છે,કોઈ પણ સંસ્થાને આપી શકાય નહી
ગણેશોત્સવનાં ફાળાની ઉઘરાણી બાબતે નવાપુરામાં મારામારી

વિશ્વામિત્રી નદી પર ૧૩ કરોડના ખર્ચે નવો બ્રિજ બનશે

૨૨મી સપ્ટેમ્બર દિવસ અને રાત્રિની લંબાઇ એક સરખી થશે
  [આગળ વાંચો...]
 

Surat

ભાજપ કાર્યકરો સાથે ઘર્ષણ વચ્ચે સુરતમાં સજ્જડ બંધ
મૂર્તિ ખંડિત થવાના મુદ્દે ઉધનામાં ટોળાનો ઘરમાં ઘૂસીને હુમલો
કરીયાણાના વેપારી અને સંબંધી પાસેથી ૧.૧૦ કરોડ પડાવી લીધા
નાનપુરાના કોમી છમકલા પાછળ મુખ્ય ભેજુ મનાતો સંજય જોખમ કોર્ટને શરણે
ગણેશની મૂર્તિને બદલે તસ્વીર અને પોસ્ટરોની સ્થાપના
  [આગળ વાંચો...]
 

South Gujarat

દક્ષિણ ગુજરાતમાં બંધને સજ્જડ પ્રતિસાદ
ડિસ્ટ્રીક જજના ગેરવર્તનના વિરોધમાં વકીલોએ જમણવાર યોજ્યો
કઠોદરા ગામે હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ભટકાતાં ત્રણના મોત
માંડવીમાં તબીબના સ્વાંગમાં સત્સંગીઓના ૪૩૦૦૦ ચાઉં કર્યા
પદમડુંગરી નજીક ૨.૬૪ લાખનો દારૃ ભરેલી સ્કોર્પીયો ઝડપાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઉત્કંઠેશ્વર મહાદેવ પાસે છ વ્યક્તિ તણાયા ઃ બાળા ને સગીરા મળ્યા
નડિયાદમાં કોલેજ બંધ કરાવવા પથ્થરમારો થતા તંગદિલી
ભારત બંધના સમર્થનમાં ચરોતર બંધ

ખેડાથી ૧૫૦૦થી વધુ પગપાળા સંઘો અંબાજીના દર્શને જશે

ઠાસરા તાલુકામાં બારકોડેડ રેશનકાર્ડમાં પૈસા પડાવાય છે
  [આગળ વાંચો...]
 

Saurastra

મોંઘવારીના વિરોધમાં જનાક્રોશ સમગ્ર સૌરાષ્ટ્ર સજ્જડ બંધ
તરણેતરના મેળામાં લોકો ઉમટયાઃ ગ્રામીણ ઓલિમ્પિકનું સમાપન

કેશોદ ન.પા. પ્રમુખ વતી ૭ હજારની લાંચ લેતા ભાજપનો સભ્ય ઝડપાયો

૧૦૧ કિલોથી વધુની ભાખરી બનાવવામાં આવશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મોંઘવારી ભાવવધારાના વિરોધમાં ભાવનગર શહેર જડબેસલાક બંધ
આસનસોલ-અમદાવાદ ટ્રેનનું કાલે ભાવનગરમાં આગમન
ધંધુકાના રહેણાંકી મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ સટ્ટાબાજ ઝડપાયા
વેપારીઓ ગ્રાહકોને ખંખેરી લે છે જ્યારે વેટની મોટાપાયે ચોરી લટકામાં
ફરજીયાત ડસ્ટબીન ખરીદવા સામે તમામ ફલેટ ધારકોનો ઉગ્ર વિરોધ
  [આગળ વાંચો...]
 

North Gujarat

જિલ્લામાં બંધનું એલાન જડબેસલાક

ઓએનજીસીનો નકલી ઓડર આપી રૃા. ૩૮ હજાર પડાવ્યા
ટ્રકની બાઈકને જોરદાર ટક્કરથી બે યુવકોનાં મોત

ભાભર હાઈવે વિસ્તારમાં ૧૦ દિવસથી વિજપુરવઠો બંધ

માણસામાંથી મળી આવેલ યુવકનો પોલીસે પરિવાર સાથે મેળાપ કરાવ્યો

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved