Last Update : 21-September-2012, Friday

 

બે તબક્કામાં મતદાન થશે
ગુજરાતમાં નવે.ના અંતમાં વિધાનસભાની ચૂંટણી સંભવઃ સૂત્રો

હિમાચલ પ્રદેશમાં પણ ડિસેમ્બરના પ્રારંભે ચૂંટણી યોજાશે

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૨૧
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બર માસના અંતમાં યોજાય તેવું જણાઇ રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી બે તબક્કે યોજાશે અને તે અંગે આગામી મહિને ચૂંટણી પંચ જાહેરાત કરશે તે જ પ્રમાણે હિમાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તે એક તબક્કે ડિસેમ્બરની શરૃઆતમાં યોજાશે તેમ ચૂંટણી પંચના સુત્રોએ પત્રકારોને માહિતી આપી હતી.
ગુજરાત સંવેદનશીલ રાજ્ય હોઇ ત્યાં બે તબક્કે ચૂંટણી યોજવાની પરંપરા જાળવી રાખશે. ચૂંટણી પંચ હાલમાં બંને રાજ્યોના ચૂંટણી અધિકારીઓ અને અન્ય એજન્સીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે.
સુત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રાલય સાથે આ સંદર્ભે ચર્ચા કરી લેવામાં આવી છે. ગુજરાત સંવેદનશીલ રાજ્ય હોવાથી ત્યાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળના ૩૫,૦૦૦ જવાનો અને ૫૫,૦૦૦ લોકો રાજ્ય પોલીસ દળના ગોઠવવામાં આવશે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ૯૦૦૦ જવાનો કેન્દ્રિય અર્ધ લશ્કરી દળના અને ૧૪,૦૦૦ જવાનો રાજ્ય પોલીસ દળના ચૂંટણીમાં ફરજ બજાવશે.
પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે હાલ ગુજરાતમાં એવા મતક્ષેત્રો શોધી કાઢવા પ્રયાસ કરી રહ્યા છીએ જ્યાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાનો ઉપયોગ થવાની શક્યતા હોય. હિમાચલ પ્રદેશમાં એવી કોઇ શક્યતા નથી તેમ છતાં સરકાર પક્ષોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવાનું ચાલુ રાખશેય ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની મુદત ૧૭મી જાન્યુઆરી તેમજ ૧૦મી જાન્યુઆરીના રોજ પૂર્ણ થાય છે. તે સંજોગોમાં આગામી જાન્યુઆરી પૂર્વે આ રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ કરવામાં આવે તે જરૃરી છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved