Last Update : 21-September-2012, Friday

 

અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી

 

આજકાલ અમીષા પટેલ ખૂશખૂશાલ બનીને બધે હરતી-ફરતી જોવા મળી રહી છે. તેના નજીકના વર્તુળોમાં આવી ખૂશી પાછળના સાચા કારણની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે અમિષા પટેલ ફરીથી પહેલાના જેવી હોટ અને સેક્સી દેખાવા માટેના બધા જ પ્રયત્નો ભરપુર માત્રામાં કરી રહી છે. 'અંદર ખાને' તો એવું જાણવા મળ્યું છે કે અમિષા પટેલનો મૂળ ઈરાદો પોતાના હજારો પ્રસંશકોને વધુ એક વાર હોટ અને સેક્સી અદાઓ બતાવી 'ક્લીન-બોલ્ડ' કરવાનો છે ! આ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી અમિષા પટેલ જિમમાં પોતાના નવા ટ્રેનરની સાથે પહેલાના જેવું જ રૃપ, યૌવન અને જુવાની લાવવાની તમામ કોશિશોમાં ગુંથાયેલી છે.
વાતચીત ઉપરથી એમ જાણવા મળ્યુ છે કે હવે અમિષા પટેલનું પુરેપુરૃ ધ્યાન અગાઉના જેવી 'સ્વીટ ગર્લ' માંથી 'સેક્સી ગર્લ' તરફ કેન્દ્રીત થયેલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. હમણાંની તો તે થોડી ઘણી નિખરેલી હોય તેવું પણ લાગી રહ્યું છે. તાજેતરમાં જ તેણે પોતાની તદ્દન લેટેસ્ટ તસ્વીર રીલીઝ કરી છે જેમાં તેના ચહેરાનો નિખાર અને જુવાનીનો કરતબ સ્પષ્ટ જોઈ શકાય છે. અમિષાના ટ્રેેનરનું તો એવું કહેવું છે કે અમિષાનું બોડી જ એવું છે કે તે સુડોળ શેપ ઘણો સારો અને જલ્દીથી લઈલે છે. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આગામી બે મહિનામાં પોતાની હોમ-પ્રોડક્શન ફિલ્મ ''દેસી મેજિક''માં અમિષા પટેલ બોલીવુડમાં જોરદાર ધમાકો કરવા આવી રહી છે. આ ફિલ્મમાં અમિષા ડબલ રોલ કરશે. તેના બિઝનેસ પાર્ટનર કુણાલ ગુમરે તો વાતોમાં એમ પણ કહી દીધું કે, ''આ ફિલ્મમાં અમીષાનો લુક અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ જોવા મળશે. આ લુક અને તેના પોષાકો દર્શકોને ચોંકાવી દેશે. તેના પરફોર્મન્સની પણ વાહ-વાહી થશે
અત્યારે અમિષા પાસે આ પ્રમાણેના કામ કર્યા સિવાય બીજુ કોઈ કામ રહ્યુ નથી. જેના કારણ ે તેને અલગ અલગ ગતકડા કરીને પણ લાઈમ લાઈટમાં રહેવાનો નિરર્થક પ્રયત્ન કરી રહી છે. આમ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે સેક્સી લુકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે જ ટ્રેન્ડ પ્રમાણે અમિષા ચાલી રહી છે જો કે અત્યારેઅમિષાની જે હાલત છે તેના પરથી આપણને એક સમય માટે તો એવું જ લાગે કે અમિષાનો આ એક નવો તુક્કો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved