Last Update : 21-September-2012, Friday

 
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે

- અત્યારે જે પ્રમાણે બોલિવુડમાં આઈટમ સોંગનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવે સોનાક્ષી પણ આ રસ્તા પર ચાલવા લાગી છે, સોનાક્ષીના ફેન્સ પણ સોનાક્ષીના નવા લુક ની અત્યારે રાહ જોઈ રહ્યા છે

બોલીવુડની ફિલ્મોમાં આજકાલ આઈટમ ગીત હોવું તે ફિલ્મની સૌથી પહેલી પ્રાથમિકતા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બીજી બાજુ જે જે આઈટમ-ગર્લને પોતાના આઈટમ-ગીતોથી ઘણી બધી પોપ્યુલારિટી મળી ગઈ છે તે તમામ ઉપરાંત હવે તો જાણીતી અભિનેત્રીઓએ પણ આઈટમ-ગીત ઉપર ભરપુર પ્રેક્ટિસ કરવા માંડી છે ! અમને તો એવું લાગી રહ્યું છે કે 'રાઉડી-ગર્લ' સોનાક્ષી સિંહાને તો આઈટમ-ગીત કરવાનું ઘણું ગમી ગયું લાગે છે અને એટલે તો પોતાની આગામી ફિલ્મ ''ઓહ માય ગોડ''માં બીજુ આઈટમ ગીત કરનારી સેક્સી સોનાક્ષી સિંહાએ પરમ દિવસે જ સૈફઅલી ખાનની ફિલ્મ ''બુલેટરાજા''માં પણ આઈટમ ગીત કરવા માટે 'હા' પાડી દીધી છે ! તિગ્માંશુ ધુલિયાની આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા એક બંગાળી-બ્યુટીના રૃપમાં દર્શકોને જોવા મળશે. 'અંદર ખાને' તો એવું જાણવા મળ્યુ છે કે ''બુલેટ રાજા'' ફિલ્મમાં સોનાક્ષી સિંહાની ભૂમિકા 'રાઉડી રાઠોડ'ની ફુલઝડી અને 'દબંગ'ની દેસી ગર્લ કરતાં તદ્દન અલગ જ છે.
આજકાલ તમે ''ગો-ગો-ગો-ગોવિંદા...'' આઈટમ-ગીત ઉપર પ્રભુ દેવા સાથે ડાન્સ કરતી સેક્સી-સોનાક્ષીનું કામ તો તમે ટેલીવિઝન ઉપર જોઈ જ રહ્યા હશો. એવું કહેવાય છે કે પોતાના આ બીજા આઈટમ-ગીત કે જે ચાર મિનિટનું છે, તેના ડાન્સ માટે સોનાક્ષીએ સખત મહેનત કરી છે. આગામી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ રૃપેરી પરદે સોનાક્ષી સિંહાના આ બીજા આઈટમ ગીતને નિહાળી તમે સ્વયં તેણે કરેલી મહેનતનો અંદાજ મેળવી શકાશે. 'બુલેટ રાજા'ના સોનાક્ષીના ત્રીજા આઈટમ ગીત વિષે વધુ વિગતો જાણવા મળી નથી !
વેલ ત્યારે હવે જોવાનુ બાકીએ રહી ગયુ છે કે આ આઈટમ સોંગ સોનાક્ષીને કેટલી સફળતા પ્રાપ્ત કરાવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved