Last Update : 21-September-2012, Friday

 
 
અમદાવાદ અવસાન નોંધ

મહેતાઃ - હર્ષદભાઈ, નરેન્દ્રભાઈ તથા પ્રદીપભાઈના માતુશ્રી સ્વ. નિર્મળાબેન નટવરલાલ મહેતાનું બેસણું, ૩૩, હરિઓમ શ્રી શંકર સોસાયટી, ભગવતીનગર રોડ, અંબિકા હોટલની પાછળ, સીટીએમ, સવારે ૯થી ૧૧
- સ્વ. રશ્મીબેન કમલેશકુમાર મહેતાનું બેસણું, ૨૨/૫, છ-ટાઈપ, સેક્ટર-૧૬, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
પટેલઃ - સ્વ. ભરતભાઈ વાડીભાઈ પટેલનું બેસણું, ૨, આલોક-૩ બંગલોઝ, પાંજરાપોળની બાજુમાં, વસ્ત્રાલ, સવારે ૮થી ૧૧
- સ્વ. મયંકકુમાર કાંતિલાલ પટેલનું બેસણું, દેવશેરી, ગોમતીપુર, સવારે ૮થી ૧૧
શાહઃ - મનુભાઈ કેશવલાલ શાહ (પુનાદરાવાળા)ના ધર્મપત્ની સ્વ. સુશીલાબેનનું બેસણું, આયોજનનગર સાંસ્કૃતિક હોલ, શ્રેયસ ક્રોસિંગ પાસે, ધરણીધર રોડ, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ.જીતેન્દ્રભાઈ અજીતભાઈ શાહનું બેસણું, ૨, આગમ ફ્લેટ, સૂરજ પાર્ટી પ્લોટ સામે, ધરણીધર દેરાસર પાછળ, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- અમરીશભાઇ શાંતિલાલ શાહના માતૃશ્રી સ્વ.ઇન્દુમતીબેનનું બેસણું ૪-એ, મોતીસાગર સોસાયટી, શાંતિવન બસ સ્ટેન્ડ પાસે, નારાયણનગર રોડ, પાલડી સવારે ૮-૩૦ થી ૧૦-૩૦
- સ્વ. રસીકલાલ શાંતીલાલ શાહ (અડવાળવાળા)નું બેસણું, ઈ-૧૧૮, વિ.-૧, પાશ્વૅનાથ ટાઉનશીપ, કૃષ્ણનગર, સવારે ૯થી ૧૧
- સ્વ. જયંતિલાલ કેશવલાલ શાહનું બેસણું, ઈચ્છાબેનની વાડી, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સુરેશચંદ્ર ગોવિંદલાલ શાહનું બેસણું, શ્રી દેશી લોહાણા વિદ્યાર્થી ભવન, ફુટબોલ ગ્રાઉન્ડ સામે, કાંકરિયા, સવારે ૯થી ૧૦.૩૦
- સ્વ. સનતકુમાર રસીકલાલ શાહનું બેસણું, ૨/૧, સોનિયા ફ્લેટ, આલોક ફ્લેટ સામે, રંગસાગર રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. કલાબેન પોપટલાલ શાહ (કપડવંજવાળા)નું બેસણું, અકંડજ્યોત ફાઉન્ડેશન હોલ, ફતેહનગર, પાલડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. શાન્તાબેન અરવિંદભાઈ શાહનું બેસણું, સીલ્વર બેન્કવેટ, માનવમંદિર સામે, ડ્રાઈવઈન રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વોરાઃ - સ્વ. ગુણવંતલાલ વૃજલાલ વોરાનું બેસણું, રબારી વસાહત, ફાયર બ્રિગેડ સામે, ઓઢવ, સવારે ૯થી ૧૧
ભટ્ટઃ - સ્વ. વિદ્યાબેન હિરાલાલ ભટ્ટનું બેસણું, પ્રાણશંકર હોલ, ૧લો માળ, પુષ્પકુંજ, કાંકરિયા, બપોરે ૨.૩૦થી ૫.૩૦
આચાર્ય ઃ - સ્વ. ભારતીબેન શીરીષભાઈ આચાર્યનું બેસણું, અશોક એપાર્ટમેન્ટ, ઓરિએન્ટ ક્લબ પાસે, એલિસબ્રિજ, સાંજે ૫થી ૬
જોષીઃ - સ્વ. મુકેશકુમાર નર્મદાશંકર જોષીનું બેસણું, ૩૫૮/૨૧, ત્રિવેણીની ચાલી, અમરાઈવાડી ગામ, સવારે ૯થી ૧૨
મિસ્ત્રીઃ - સ્વ. ઠાકોરદાસ ડાહ્યાભાઈ મિસ્ત્રીનું બેસણું, ૨૦/૨૩૪, યોગેશ્વર એપાર્ટમેન્ટ, સોલા રોડ, સાંજે ૪થી ૬
પંચાલઃ - સ્વ. મગનલાલ મોહનલાલ પંચાલનું બેસણું, ૩૦, મહાવીર જૈન સોસાયટી, અંબર સીનેમા પાસે, બાપુનગર, સાંજે ૪થી ૬
ભરવાડઃ - સ્વ. મયુરભાઈ સેલાભાઈ ભરવાડનું બેસણું, ૩૫૬, નવીવસાહત, જશોદાનગર, સવારે ૯
બારૈયાઃ - સ્વ. ભાઈલાલભાઈ ભૂપતાજી બારૈયાનું બેસણું, ૩૨૦/૧, ભવાનપુરાની પીઠ, વિવેકાનંદ કોલેજની પાછળ, રાયપુર દરવાજા બહાર, બપોરે ૧૧થી ૪
રાઠોડઃ - સ્વ. નટવરલાલ દેવજીભાઈ રાઠોડનું બેસણું, ભાવસારની વાડી, હલીમની ખડકી, શાહપુર, સાંજે ૫થી ૭
- સ્વ. વસંતીબેન જગજીવનદાસ રાઠોડનું બેસણું, ૨૨, નર- નારાયણ બિલ્ડિંગ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલુપુર, સાંજે ૪થી ૬
વૈદ્યઃ - સ્વ. રમેશકુમાર કાન્તીલાલ વૈદ્યનું બેસણું, ૪-એ, સર્વમંગલ સોસાયટી, આયોજનનગર પાસે, વાસણા, સવારે ૮થી ૧૧
ભાવસારઃ - સ્વ. મણીબેન જગલદાસ ભાવસારનું બેસણું, ન્યુ રાધારામવાડી, સોલાબ્રિજના નાકે, સર્વોદય વિ.-૨, સોલા રોડ.
મગદળિયાઃ - સ્વ. મુકેશભાઈ મહેન્દ્રભાઈ મગદળિયાનું બેસણું, ઝુમ્મામાની વાડી, રાયપુર ચકલા પાસે, સવારે ૮થી ૧૦
મોદીઃ - સ્વ. નટવરલાલ અંબાલાલ મોદીનું બેસણું, ૪, સ્ટેટ બેંક પંચશીલ સોસાયટી, કાશીરામ અગ્રવાલ હોલ પાસે, યુનિવર્સિટી રોડ, આંબાવાડી, સાંજે ૪થી ૬
બુદ્ધિરાજાઃ - સ્વ. કિશનલાલ ચેલારામ બુદ્ધિરાજાનું બેસણું, ગુરૃ ગોવિંદધામ, ગુરૃદ્વારા, એસ.જી. હાઈવે, થલતેજ, સવારે ૧૦થી ૧૧.૩૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

મોનિકા લેવેન્સ્કી બિલ ક્લિન્ટનને લખેલા ઉત્કટ પ્રેમ પત્રો જાહેર કરશે

'પોપકોર્ન લંગ' બિમારીથી પિડીતને ૭૨ લાખ ડોલર ચૂકવવાનો આદેશ
કૈથ વાઝની દેશના સાંસદોને ચેતવણી ઃ એફ.ડી.આઈ. મુદ્દે સાવધ રહો

લિબિયામાં અમેરિકી દૂતાવાસ પરનો હુમલો આતંકવાદી કૃત્યઃ અમેરિકા

પાકિસ્તાન સુપ્રીમે ગૃહમંત્રી રહેમાન મલિક સહિત ૧૨ જણાને અયોગ્ય ઠરાવ્યા
ચીનના મેન્યુફેક્ચરીંગના નબળા આંક પાછળ વૈશ્વિક બજારોમાં નરમાઇ
સોના-ચાંદીના ભાવોમાં વિશ્વબજાર પાછળ ફરી તેજી આવી
અર્થતંત્રની ચાલ ખોડંગાતી હોવા છતાં વેન્ચર કેપિટલ રોકાણમાં વધારો
અફઘાનિસ્તાન સામેના કંગાળ દેખાવ બાદ ભારતીય કેમ્પની ચિંતા વધી

આજે બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર

ભારતની બેડમિંટન સ્ટાર સિંધુ વર્લ્ડ રેન્કિગમાં ૨૦માં ક્રમે
હેડને ઘર આંગણાના ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી
ઈન્ડિયા-એ ટીમે ત્રણ વિકેટથી ન્યૂઝિલેન્ડ-એ સામે વિજય મેળવ્યો

તાજેતરનાં સુધારામાં નવી તેજીના મંડાણ જોતાં રોકાણકારો રક્ષણાત્મકમાંથી સક્રીય શેરો તરફ

નિકાસકારોનું કોટનમાં ફોરવર્ડમાં બુકીંગઃ જોકે આં.રા. બજારમાં પણ ભાવ નીચા જ!
 
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved