Last Update : 20-September-2012,Thursday

 

પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'

- પીઠનું સૌંદર્ય દર્શાવતો પોશાક પહેરવો હોય ત્યારે વાળ ખુલ્લા શી રીતે રખાય? આવા ડ્રેસ સાથે વાળને ફેન્સી સ્ટાઇલમાં ઊંચા બાંધો. સ્પગેટી સ્ટ્રેપ્સનો ઘેરા રંગનો, ફૂલોની ડિઝાઇનવાળો સ્કૂપ બેક મિની ડ્રેસ અત્યંત આકર્ષક દેખાય છે.

 

સ્કૂપ બેક ડ્રેસ પાર્ટીમાં સૌના ધ્યાનનું કેન્દ્ર બને છે એ વાત સાચી. પણ સ્કૂપ બેક ડ્રેસ પહેરવાથી પહેલાં તમારી પીઠ આકર્ષક છે કે નહીં તે ચકાસી લો.
ફેશન ડિઝાઇનરો કહે છે કે સ્કૂપ બેક ડ્રેસની ફીટિંગ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. નહીં તો તે પીઠ પર યોગ્ય રીતે બેસશે નહીં અને તમે તારીફને બદલે ટીકા પામશો.
આવા પરિધાન સાથે તમે નિયમિત રીતે પહેરતા હો એવી બ્રા નહીં ચાલે. સૌથી પહેલા તો સ્કૂપ બેક ડ્રેસમાં પેડિંગ લગાવેલા છે કે નહીં તે જોઈ લો. જો ન હોય તો બજારમાં મળતી સિલિકોન બ્રા પહેરો. આ એકદમ હળવી બ્રેસિયર તમારા ફિગર પર બરાબર બેસી જાય છે અને તેનાથી બ્રાની આઉટલાઈન પણ નથી દેખાતી.
જ્યારે પીઠનું સૌંદર્ય દર્શાવતો પોશાક પહેરવો હોય ત્યારે વાળ ખુલ્લા શી રીતે રખાય? આવા ડ્રેસ સાથે કેશને ફેન્સી સ્ટાઇલમાં ઊંચા બાંધો. સ્પગેટી સ્ટ્રેપ્સનો ઘેરા રંગનો, ફૂલોની ડિઝાઇનવાળો સ્કૂપ બેક મિની ડ્રેસ અત્યંત આકર્ષક દેખાય છે. આ ઉપરાંત લેસવાળા ડ્રેસમાં પણ આ પેટર્ન સુંદર લાગશે.
લો સ્કૂપ બેકના ટોપ સાથે પેન્સિલ સ્કર્ટ ખૂબ જચે છે. આ ટોપ લેગિંગ, ફિગર હગિંગ જિન્સ સાથે પણ પહેરી શકાય. સ્કૂપ બેક ડ્રેસની ફીટિંગ જો એકદમ પરફેક્ટ હોય તો તમારી પીઠ પણ યોગ્ય રીતે આકર્ષક લાગશે. વળી આવા ડ્રેસિંગ સાથે વાળ પણ સ્ટાઇલીશ હોવા જરૃરી છે. કારણકે આવા ડ્રેસીંગ સાથે સ્ટાઇલીશ હેરસ્ટાઇલ હોવી જરૃરી છે. નહિં તો પીઠ સુંદર લાગશે પણ હેરસ્ટાઇલના કારણે લૂક બગડે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved