Last Update : 20-September-2012,Thursday

 
ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

જાપાનનો વિરોધ કરી રહેલા દેખાવકારોએ ભૂલથી હુમલો કર્યો હોવાનો ચીનનો દાવો

બીજિંગ, તા. ૧૯
ચીનમાં અમેરિકી રાજદૂતને લઈ જતી કાર ઉપર આશરે ૫૦ જેટલા જાપાન વિરોધી દેખાવકારોએ હુમલો કર્યો હતો. જો કે ચીનની સરકારે આ બનાવને અકસ્માત ગણાવ્યો હતો.
અમેરિકી- અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજદૂત ગેરી લોકને લઈ જતી અધિકૃૃૃત કાર દૂતાવાસમાંથી બહાર આવી કે તરત જ આશરે ૫૦ જેટલા ચીની દેખાવકારો કારને ઘેરી વળ્યા હતા અને કારને નુકસાન પહોંચાડયું હતું. જો કે રાજદૂત ગેરી લોકને ઈજા પહોંચ્યાના અહેવાલ નથી.
અમેરિકાએ આ બનાવ અંગે ચિંતા વ્યક્ત કરતા ચીનના વિદેશ ખાતા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી અને અમેરિકાના દૂતાવાસ અને કર્મચારીઓને યોગ્ય રક્ષણ પૂરું પાડવા ચીનની સરકારને અપીલ કરી હતી.
બનાવની વિગતો એવી છેકે પૂર્વ ચીની સમુદ્રના વિવાદિત ટાપુઓને જાપાનની એક ખાનગી કંપનીએ ખરીદી લેતા જાપાનના દૂતાવાસ આગળ દેખાવ કરી રહેલા પ્રદર્શનકારો પાસે આવેલા અમેરિકા દૂતાવાસે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ભારતના નવા દૂતાવાસ સહિતની રાજદ્વારી કચેરીઓ આવેલી છે.
દરમિયાન ચીને અમેરિકી રાજદૂતની કાર પરના હુમલાને 'ગંભીર' ગણીને તપાસનો હુકમ આપ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હોન્ગ લીએ જણાવ્યું હતું કે આ બનાવ અકસ્માતે બન્યો હતો અને સત્તાવાળાઓ એ અંગે ગંભીર તપાસ કરી રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે વિદેશી દૂતાવાસોનું રક્ષણ કરવા ચીન સક્ષમ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved