Last Update : 20-September-2012,Thursday

 
અગાઉ ૩૬થી આધેડવય ગણાતી હતી
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

એક સર્વેમાં ૫૫થી વધુ ઉંમરના લોકોએ પોતે યુવાની અનુભવતા હોવાનું જણાવ્યું

લંડન, તા. ૧૯
સામાન્ય રીતે ૪૦થી ૫૦ વર્ષ સુધીનો દાયકો માણસની આધેડ વયનો દાયકો ગણાય છે. પણ હવે કાળજી રાખજો તમે જો આવી રજુઆત કરવા જશો તો તમારો વિરોધ થાય તેવું પણ બની શકે એક સર્વેક્ષણ અનુસાર નવી દુનિયામાં હવે આધેડ વય ૫૫ વર્ષે ચાલુ થાય છે.
બ્રિટનમાં ૫૦ વર્ષથી વધારે વય ધરાવતી ૧૦૦૦ વ્યક્તિઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું તેમણે જણાવ્યું કે તેઓ ૭૦ વર્ષની વયે ન પહોંચે ત્યાં સુધી તેમને વયસ્ક હોવાનો અનુભવ થતો નથી. અગાઉના અભ્યાસમાં મધ્યમ વય ૩૬ વર્ષ ગણવામાં આવી હતી. ઓનલાઈન કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે બ્રિટનમાં લોકોની વય વધી રહી છે. સત્તાવાર રાષ્ટ્રીય આંકડા અનુસાર નવાં સમીકરણો રચાઈ રહ્યા છે. હાલ બ્રિટનમાં ૬૫ વર્ષ કરતા વધારે વયના લોકોનું પ્રમાણ વધારે છે જ્યારે ટીનએજર કે ૧૬ વર્ષથી નીચેના યુવકોનું પ્રમાણ ઓછું.
જોકે સર્વેક્ષણમાં ૫૦ વર્ષથી વધારે વય ધરાવતા ૧૦માંથી ૭ જણાએ તેમને આધેડ વયના ગણાવ્યા હતા. મોટા ભાગના લોકોએ એવો મત આપ્યો હતો કે ૫૪ વર્ષ અને ૩૪૭ એટલે બીજા શબ્દોમાં ૫૫ વર્ષે આધેડ વયની શરૃઆત થાય છે. ૧૦માંથી પાંચ જણા એવું માને છે કે ૬૦ વર્ષ પહેલા મધ્યમ વયની શરૃઆત થતી નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved