Last Update : 20-September-2012,Thursday

 

ઈન્ટરનેટ એકસ્પ્લોરરમાં ખતરનાક બગ મળ્યો ઃ માઇક્રોસોફટની ચેતવણી

પાયસન લેબી નામના વાઈરસથી પીસી હેકરના રિમોટ કંટ્રોલ સાથે જોડાય છે

બોસ્ટન, તા. ૧૯
તમે ક્યું વેબ બ્રાઉઝર ઉપયોગમાં લો છો? જો તમે ઈન્ટરનેટ એકસ્પ્લોરર એટલે કે આઈ.ઈ. વાપરતા હો તો ચેતી જજો. માઈક્રોસોફટે દુનિયાભરના ઈન્ટરનેટ વાપરનારાઓને સાવચેત કર્યા છે કે તેમનું વેબ બ્રાઉઝર વાપરવામાં જોખમ છે. તેમણે કહ્યું છે કે એકસ્પ્લોરરમાં એક ખતરનાક બગ મળી આવ્યો છે જે યુઝરના પાઈવેટ ડેટા ઉડાડી શકે છે.
માઈક્રોસોફટે પોતાના બ્રાઉઝરનો ઉપયોગ કરનારાને ચેતવ્યા છે કે પાયસન લેવી નામનો આ બગ એટલો ખતરનાક છે કે તમારું પીસી હેકરના રીમોટ કંટ્રોલ સાથે જોડાઈ જઈ શકે છે. એટલે કે હેકર તમારા તમામ કાર્યો પર નજર રાખી શકે છે. ઈન્ટરનેટ પર તમે શું કરો છો તેના પર હેકરની નજર રહેશે.
દુનિયાભરમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા ૩૩ ટકા લોકો ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ કરે છે. એટલે આ જોખમ નાનું નથી. આ ખતરનાક બગથી થનારા નુકસાનનો અંદાજ કાઢતા માઈક્રોસોફટ પોતાના વપરાશકારોને વેબસાઈટમાંથી એક ટુલ ઈનસ્ટોલ કરવાની સલાહ આપે છે.
મંગળવારે જર્મનીની સરકારે પ્રજાને અપીલ કરી છે કે જ્યાં સુધી આ બગથી છુટકારો મેળવવાનો ઉપાય ન મળે ત્યાં સુધી ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ ન કરવો.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved