Last Update : 20-September-2012,Thursday

 

મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી

 

હોલીવુડની જાણીતી અભિનેત્રી મિલા જોવોવિકએ તાજેતરમાં જ પોતાના જીવનના એક સદસ્યને મીડિયા સામે ઉજાગર કર્યું છે, જે જાણીને કોઈને ય વિશ્વાસ બેસતો નહોતો. મિલા જોવોવિક જ્યારે નાની હતી ત્યારે લોકોના ખિસ્સામાંથી ક્રેડીટ કાર્ડ ચોરતી હતી? તે આ કામ એટલા માટે કરતી હતી કે પોતાના મિત્રો સાથે વીક એન્ડમાં મોજ મસ્તી કરી શકે. મિલાએ આ કામ ઘણી વખત કર્યું હતું. અને ક્યારેક તેને પોલીસે પકડી પણ હતી. ક્યારેક હું અને મારા મિત્રો બસમાં બેસી જતાં અને જ્યાં જવાનું હોય ત્યાં પહોંચીને બસ ભાડું આપવાની ના પાડી દેતા હતા. મામલો સુલઝાવા માટે પોલીસે આવવું પડતું હતું. સાચે જ હું બાળપણમાં ઘણી બેડ-ગર્લ હતી. અમે લોકો પબ્લીકના પર્સ પણ મારી લેતા અને વીક એન્ડમાં મઝા કરતાં હતાં.
આ તબક્કે આપને જણાવી દઉં કે મિલા જોવોવિક એક અમેરિકન મોડલ, એક્ટ્રેસ, મ્યુઝિશીયન અને ફેશન ડિઝાઈનર છે. તેને સાયન્સ ફિક્શન અને એક્શન ફિલ્મોની ખ્યાતનામ હિરોઈન ગણવામાં આવે છે. 'લી' મેગેઝીન માટે તેણે પહેલી વાર મોડેલિંગ કર્યું હતું. મિલાએ લોરિયલ, બનાના રિપબ્લીક, ક્રિશ્ચિયન ડાયર, ડોના કરન, વર્સાએ વિગેરે માટે કેમ્પેઈન પણ કર્યા છે. તેની પહેલી ટેલી ફિલ્મ હતી 'ટ્રેન ટુકાકમાં હું' જેને દર્શકોએ ઘણી પસંદ કરી હતી. જ્યારે મિલાની પહેલી ફીચર ફિલ્મ હતી 'ટૂ મૂન જંકશન'. મિલાની પબ્લીકમાં જે ફિલ્મની વધુ ખ્યાતિ પ્રાપ્ત થઈ તે હતી 'રિટર્ન ટુ ધ બ્લૂ લેગૂન.' આ ફિલ્મમાં લોકોએ તેની અભિનય ક્ષમતાને બરાબર ઓળખી. કફસ, ડેજડ એન્ડ કન્ફ્યુઝડ, ધ ફિક્થ એલિમેન્ટ, ધ મેસેન્જર ઃ ધ સ્ટોરી ઓફ જોન ઓફ આર્ક, રેસિડેન્ટ એવિલ વિગેરે ફિલ્મોમાં મિલા જોવોવિકની ભૂમિકાઓ ઘણી પ્રસંશનીય હતી. તેનું મ્યુઝિક આલ્બમ 'ધ ડિવાઈન કોમેડી' પણ સુપરહિટ રહ્યું હતું. સદાય ચર્ચાના ચગડોળમાં ફર્યા કરનારી મિલાનું પારિવારિક જીવન ઘણા જ ચઢાવ ઉતારથી ભરેલું રહેતું હતું. તેના પિતા એક ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ અને માતા હલિના સ્ટેજ એક્ટ્રેસ છે. હલિનાએ ઘણી અમેરિકન ફિલ્મોમાં નાની મોટી ભૂમિકાઓ ભજવી છે. તાજેતરમાં તેણે 'સાયલન્ટ લાઈફ'માં કામ કર્યું છે. મિલા જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે તે સમયે રાજનીતિક કારણોસર તેનું ફેમિલી સોવિયેત યુનિયન છોડીને લંડન ચાલ્યુ ગયું હતું. થોડાક વર્ષો ત્યાં રહ્યા પછી તેઓ કેલિફોર્નિયા અને પછી લોસ એન્જિલ્સમાં આવીને વસ્યા છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved