Last Update : 20-September-2012,Thursday

 

કેટરીનાને મનગમતું ઘર મળી ગયું

 

બોલીવુડના કુંવારા અભિનેતાઓ અને કુંવારી અભિનેત્રીઓની દોસ્તી, મૈત્રી, ફ્રેન્ડશીપ, મિત્રતા, અને સાથ-સંગાથને સામાન્ય દર્શકો એક વિશિષ્ટ દૃષ્ટિથી જ જોતા હોય છે. આ વિશિષ્ટ-દૃષ્ટિમાં મોટાભાગે તો તેઓને 'લવ અફેયર' ચાલુ હોવાનો જ દૃષ્ટિકોણ અપનાવામાં આવતો હોય છે અને તેમના સંબંધોનું મુલ્યાંકન પણ એ જ રીતે કરવામાં આવતું હોય છે. જોકે આમાં કશું જ ખોટું નથી, કારણ કે ફિલ્મી હસ્તિઓએ પોતાના અંગત સંબંધોને આખરે 'લવ અફેયર'માં જ પલ્ટાવ્યો હોવાનો ઇતિહાસ છે.
બોલીવુડમાં આજકાલ એવી ચર્ચાઓ 'કાનાફુસી'માં સાંભળવા મળી રહી છે કે બોલીવુડ હાર્ટથ્રોબ સલમાન ખાન પછી આજનો ચોકલેટી-બોય રણબીર કપુરને હોટ એક્ટ્રેસ કેટરીના કૈફના અંધેરીમાં આવેલા લોખંડવાલા સ્થિત ઘરના ચક્કરો લગાવતો જોવામાં આવી રહ્યો છે! 'અંદરખાને' એવું જાણવા મળ્યું છે કે રણબીરકપુર ફિલ્મ 'બર્ફી'નું શુટીંગ પતાવ્યા બાદ કેટરીના કૈફના ઘરની બહાર વારંવાર જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ઘણી મોડી રાત સુધી રણબીરની કાર પણ કેટરીનાના ઘરની બહાર ઉભેલી જોવા મળી રહી છે! આ તબક્કે આપ સૌને જણાવી દઈએ કે આની અગાઉ કેટરીના કૈફના બેસ્ટ બોડીગાર્ડ તરીકે ઓળખવામાં આવતા સલમાનખાન પણ કેટરીના ઘરની બહાર જોવા મળતો હતો! એવું કહેવાય છે કે કેટરીનાને છેલ્લા ઘણા સમયથી એક સારા ઘરની તલાશ હતી. વીસેક દિવસ પહેલા જ કેટરીના કૈફની તે ઇચ્છા મુજબનું ઘર મળી ગયું છે અને એવું કહેવાય છે કે નિર્માતા શિશિર કુંદરે અને કોમેડીયન જ્હોની લિવર, કેટરીનાના નવા પાડોશીઓ છે. ડિયર કેટ,કોન્ગ્રચ્યુલેશન ફોર ન્યુ હોમ 'ગ્લેમર-ફેમિલી!'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved