Last Update : 20-September-2012,Thursday

 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧૯ સપ્ટેમ્બરથી મંગળવાર ૨૫ સપ્ટેમ્બર સુધી

 

મિચ્છામી દુક્કડમ્‌. રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્‌ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજીપ્શીયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વઘુ પ્રચલિત બનાવેલા છે. કુલ ૭૮ કાર્ડ દ્વારા ભાવિ ફળકથન કરવામાં આવે છે જેમાં દરેક કાર્ડ પર રેખાંકન કરેલા ચિત્રનું અલગ અલગ અર્થઘટન થતું હોય છે. ટેરટ અંગેની વિશાળ માહિતી ઇન્ટરનેટ પર ગુગલ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ટેરટ કાર્ડ સાથે જ્યોતિષના સમન્વય દ્વારા રજૂ કરવામાં આવેલું છે.

 

 

મેષ (અ. લ. ઈ.) ઃ Strength - ધ મેજીસીયન જાદૂના ગોઠવાયેલા સાધનોની વચ્ચે કંઈ કરી બતાવવાની તૈયારી કરી રહેલા જાદુગરનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા આત્મવિશ્વાસની કસોટી થઈ શકવાનું સૂચવી જાય છે. સ્વ-પ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સફળતા મેળવી શકશો. તા. ૧૯, ૨૫ શુભ.

 

 

વૃષભ (બ. વ. ઉ.) ઃ Wheel of fortune - સ્ટ્રેન્થ સંિહની કેશવાળી પકડી તેની પર બેસી સવારી કરી રહેલ શક્તિશાળી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી બહાદુરી બતાવી આપવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. અશક્ય કાર્યોનો સફળતાપૂર્વક બુદ્ધિપૂર્વક ઉકેલી શકાશે તમારી હતાશા દૂર થઈ શકશે. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

 

મિથુન (ક. છ. ઘ.) ઃ The Empress - સ્ટ્રેન્થ સંિહની રેશવાળી પકડી તેની પર બેસી સવારી કરી રહેલ શક્તિશાળી વ્યક્તિનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારી બહાદુરી બતાવી આપવાની તક પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. અશક્ય કાર્યોનો સફળતા પૂર્વક બુઘ્ધિપૂર્વક ઉકેલી શકાશે. તમારી હતાશા દૂર થઇ શકશે. તા. ૨૦,૨૧,૨૨,૨૩,૨૪ શુભ.

 

 

કર્ક (ડ. હ.) ઃ The Fool - ધ હેંગમેન ઉંધા માથે પટકાયેલી તથા તેની આસપાસ ઉડી રહેલા પક્ષીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર એકાદ કાર્યમાં કસોટી થવાનું અને વઘુ પડતા આત્મવિશ્વાસથી કરવામાં આવેલા કાર્યોમાં નિષ્ફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. તમારા રોજીંદા કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ જણાવી શકાય. તા. ૨૩, ૨૪, ૨૫ શુભ.

 

 

સિંહ (મ. ટ.) ઃ Temparance - ધ સન આથમી રહેલા સૂર્યનું આછા પ્રકાશવાળું દર્શાવવામાં આવેલુ ચિત્ર તમારા કોઈ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકવાનું સૂચવી જાય છે. નક્કી કરેલા ઘ્યેયને પ્રાપ્ત કરવા પરિશ્રમ- મહેનત લાભદાયક નીવડશે. એકાદ કાર્યમાં અપયશ ન મળે તે અંગે સાવધાની રાખવી. તા. ૧૯, ૨૫ શુભ.

 

 

કન્યા (પ. ઠ. ણ.) ઃ The hangedman - ધ વર્લ્ડ દુનિયાના નકશાનું જુદી જુદી રીતે દર્શાવવામાં આવેલું ચિત્ર વિદેશ યાત્રા અંગે કોઈ નિર્ણય લઈ રહ્યા હો તેમાં દ્વિધાયુક્ત માનસિક વલણ ઉભું થવાનું સૂચવી જાય છે. પ્રવાસ મુસાફરીના આયોજનમાં વિશેષ કાળજી રાખવી નહિ તો મુશ્કેલી ઉદ્‌ભવી શકશે. તા ૨૦, ૨૧ શુભ.

 

 

તુલા (ર. ત.) ઃ The World - આકાશમાં પૂર્ણ ઉગેલા ચંદ્રને જોઈ રહેલી સુંદર રાજકુમારીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા મનમાં કોઈ દ્વિધા હશે તો તેનો સરળતાપૂર્વક ઉકેલ લાવી શકશો. જીવનસાથી સાથે તમારી સમસ્યાઓની ચર્ચા- વિચારણા કરવાથી યોગ્ય ઉકેલ મેળવી શકશો, ખર્ચાઓ વઘુ પ્રમાણમાં થશે તા. ૧૯, ૨૩, ૨૪ શુભ.

 

 

વૃશ્ચિક (ન. ય.) ઃ The Magician - ધ હેંગમેન ઉંધા માથે પટકાયેલી તથા તેની આસપાસ ઉડી રહેલા પક્ષીઓનું દર્શાવવામાં આવેલું ચિત્ર કર્ક રાશિની વ્યક્તિઓની સાથે તમારી રાશિ માટે પણ આ સપ્તાહ દરમિયાન સંકળાયેલું આવેલું છે. જે એકાદ પ્રસંગમાં તમારી કસોટી થવાનું સૂચવી જાય છે. કૌટુંબિક સમસ્યાઓ નોંધપાત્ર બનવા પામશે. નાણાંકીય બાબતોમાં યોગ્ય ઘ્યાન આપવું તા. ૨૦, ૨૧, ૨૫ શુભ

 

 

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Chariot - ટેમ્પરન્સ પરી સમાન સુંદર યુવાન સ્ત્રી જેના બંને હાથમાં પ્યાલીઓ રહેલી દર્શાવવામાં આવેલી છે તે ચિત્ર કોઈની પણ સાથે મતભેદભર્યા બનેલા સંબંધો સુધરી શકવાનું સૂચવી જાય છે. દાંપત્યજીવનમાં કોઈ મુશ્કેલી ઉદભવેલી હોય તો તેનો સુખદ ઉકેલ આવશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે તા. ૧૯, ૨૩, ૨૪ શુભ.

 

 

મકર (ખ. જ.) ઃ The Hermit - ધ ટાવર હાથમાં ભાલા સાથે ઉંચી ઇમારત તરફ દોડી રહેલી વ્યક્તિનુ દર્શાવવામાં આવેલું ચિત્ર રમતગમત સાથે સંકળાયેલી વ્યક્તિઓના માન-સન્માનમાં વધારો થવાનું સૂચવી જાય છે. તમારી મહત્ત્વકાંક્ષાઓને પરિપૂર્ણ કરી શકવાની તક પ્રાપ્ત કરી શકશો. તમારી વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ રહી હશે તો તેમાંથી બહાર આવી શકશો. તા. ૧૯, ૨૦, ૨૧, ૨૫ શુભ.

 

 

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Sun - ધ એમ્પ્રેસ સુંદર ઉગેલા ફૂલોના બગીચામાં ઉભેલી રાજકુમારીનું દર્શાવવામાં આવેલું ચિત્ર તમારા આનંદ ઉત્સાહમાં વધારો થાય તેવી ઘટના બનવાનુ સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ-પ્રસંગની ઉજવણી થઈ શકશે નવા કાર્યો અંગે આયોજન કરી શકશો. તા. ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ શુભ.

 

 

મીન (દ. ચ. ઝ. થ.) ઃ The Highpriestess - ધ હેરમીટ હાથમાં ફાનસ લઈ તેના પ્રકાશમાં અંધકારમાં ચાલી રહેલી એક વ્યક્તિનું દર્શાવવતું ચિત્ર તમે કોઈ સમસ્યાથી ઘેરાયેલા હો તો ચંિતા ન કરવા સૂચવી જાય છે. ટૂંક સમયમાં તેનો ઉકેલ પ્રાપ્ત કરી શકશો. વડિલ વ્યક્તિઓ તમારી મદદે આવશે અને સહાયક બનશે. તા. ૨૩, ૨૪, ૨૫ શુભ.

 

 

- ઇન્દ્રમંત્રી

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

વીજળીની મદદથી માનવ-અંગો ફરી વિકસાવવાનું સંશોધન

નહાવાની સાથે કપડાં ધોવાની સુવિધા આપતો અનોખો ફુવારો!
યુકેમાં યુવાની લાંબો સમય ટકશે કેમ કે આધેડ વય ૫૫થી ચાલુ થાય છે !

સોશિયલ મિડિયા વ્યક્તિને આત્મશ્લાઘી બનાવતી હોવાનો મનોવૈજ્ઞાાનિકોનો મત

ચીનમાં અમેરિકી રાજદુતની કાર પર દેખાવકારોએ હુમલો કર્યો

ઓસ્ટે્રલિયાએ આયર્લેન્ડ સામે ૭ વિકેટથી આસાન વિજય મેળવ્યો

ભારતની બેડમિંટન સ્ટાર સાયનાએ રૃપિયા ૪૦ કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો
આજે સાઉથ આફ્રિકા સામે ઝિમ્બાબ્વેે હારશે તો બહાર
પરિવર્તન પાર્ટી સત્તામાં આવશે તો ગામડાંમાં મફત વીજળી આપશે
સયાજીગંજમાં છ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા

ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા અને ચોરી ગયા રૃા.૨.૪૯ લાખનું સોનું

સૌથી લાંબો દરીયાકાંઠો ધરાવતુ દાઠા પોલીસ મથક માત્ર ૧૦ જવાનોથી ચાલે છે
નડિયાદમાં ખાનગી હોસ્પિટલમાં ઓચિંતો બ્લાસ્ટ થતા નાસભાગ
સાઉથિ-નિકોલની બીમારીથી ન્યુઝીલેન્ડની ચિંતા વધી
માફી તો માંગી લીધી હવે બોર્ડને મનાવવા બીજુ શું કરુ? ઃ પીટરસન
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved