Last Update : 19-September-2012, Wednesday

 

કાળી કૌભાંડ લીલાનાં ‘ઉજ્જવલ’ મેસેજ!

- મન્નુ શેખચલ્લી

 

સરકારે પોતાની ખિલ્લી ઉડાવતા ફેસબુકનાં ડમી એકાઉન્ટો અને ટિ્‌વટર ખાતાંઓ બંધ કરાવ્યાં છે. પરંતુ એસએમએસમાં હજી પણ અત્યંત ‘નિર્દોષ’ શબ્દો વડે આખા તાયફા પર તીખા કટાક્ષો થઇ રહ્યા છે!
પેશ છે થોડા નમૂના...
* * *
હમણાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘બરફી’ જરૂર જોજો. એમાં રણબીર કપુરના સંવાદોનું ડબંિગ મનમોહનસંિહે કર્યું છે!
(હકીકતમાં ‘બરફી’ ફિલ્મમાં રણબીર મુંગો છે!)
* * *
કોઇએ મનમોહનસંિહને પૂછ્‌યું ‘‘તમારી નજર સામે બધા ભ્રષ્ટાચારીઓ આટલા બધા રૂપિયા ખાઇ ગયા, છતાં તમે કંઇ બોલ્યા કેમ નહિ?’’
મનમોહનસંિહે કહ્યું ‘‘મેરી માંને મુઝે સીખાયા થા કિ ખાતે વક્ત બોલના નહીં ચાહિયે!’’
* * *
શાહરૂખખાન ઔર મનમોહનસંિહ મેં ક્યા સમાનતા હૈ?
- એક ‘કોયલા’ ફિલ્મ મેં ગુંગા થા, દુસરા ‘કોયલા’ કાંડ મેં...
* * *
રામચંદ્ર કહ ગયે સિયા સે
ૈઐસા કલિયુગ આયેગા...
‘કાર્ટુનિસ્ટ’ જાયેંગે જેલ મેં
ઔર ‘કાર્ટુન’ દેશ ચલાયેંગે !
* * *
યે મનમોહન ભી લે લો
યે દિગ્વિજય ભી લે લો
ભલે છીન લો હમ સે સોનિયા ગાંધી
મગર હમ કો લૌટા દો
વો કંિમતે પુરાની...
વો આટા વો ગેસ
વો બીજલી વો પાની...
* * *
મૈં ને અણ્ણા હજારે સે પૂછા
કફન મેં જેલ ક્યું નહીં હોતી?
વાહ વાહ
મૈં ને અણ્ણા હજારે સે પૂછા
કફન મેં જેબ ક્યું નહીં હોતી?
અણ્ણા ને કહા બેટા,
મૌત રીશ્વત સે ખરીદી નહીં જાતી!
* * *
પણ છતાંય, એક વાત તો માનવી પડે... છેલ્લા ૬૫ વરસથી કમ સે કમ એક ચીજ પર મોંઘવારીની અસર નથી થઇ.
એ છે નેતાઓ!
જીહા, એ પહેલાં પણ બે કોડીના હતા, આજે પણ બે કોડીના છે!
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved