Last Update : 19-September-2012, Wednesday

 
ડિઝલ ભાવવધારો પાછો ખેંચવાથી સરકારની વિશ્વસનીયતા ઘટી શકે ઃ મોન્ટેક

સરકારે ખુબ જ વિચારણાના અંતે ડીઝલ ભાવવધારોનો નિર્ણય લીધો છે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
આયોજન પંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંહ આહલુવાલિયાએ આજે જણાવ્યું હતું કે ડીઝલનો ભાવવધારો પરત ખેંચવાથી સરકારની વિશ્વસનીયતાને ગંભીર ફટકો પડી શકે છે. આહલુવાલિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મારા મતે ખુબ જ વિચારણાના અંતે સરકારે ડીઝલમાં ભાવવધારો કરવાનો નિર્ણય લીધો છે. ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરવો જોઇએ નહીં. જો સરકાર ડીઝલનોે ભાવવધારો પરત ખેંચશે તો તેની વિશ્વસનીયતા શૂન્ય થઇ જશે.
ઉલ્લેખનીય છે કે ડીઝલના ભાવમાં ૫ રૃપિયાનો વધારો કરવાના સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે અને ભાવવધારો પરત ખેચવાની માંગ કરવામાં આવી રહી છે.
આહલુવાલિયાએ જણાવ્યું હતું કે અર્થતંત્રની દષ્ટિએ આપણા પાડોશી દેશોની સરખામણીમાં આપણે ત્યાં ડીઝલના ભાવ ઓછા છે. જો આપણે ડીઝલ પર સબસિડી આપવાનુ ચાલુ રાખીશું તો આપણી ઓઇલ કંપનીઓ નાદાર થઇ શકે છે અથવા આપણી નાણાકીય ખાધ એટલી વધી જશે કે આપણને આરોગ્ય અને શિક્ષણ પાછળના ખર્ચમાં ઘટાડો કરવો પડશે.
ઝડપી વિકાસ અને ઉર્જા સ્ત્રોતોનો અસરકારક ઉપયોગ કરવા માટે દેશના ઇંધણના ભાવો વૈશ્વિક ભાવો સાથે સંકળાયેલા હોય તે જરૃરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડીઝલ પરની સબસિડી નાબૂદ થવી જોઇએ કારણકે તેનો લાભ જરૃરિયાતમંદ લોકોને પહોંચવાને બદલે કાર ચલાવનારાઓને મળે છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved